હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત 12:27 PM

રાજકોટઃ ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્રના શિક્ષક અને બ્રહ્મ ઉપદેશક ડો. બિનેશજી પતાણીનો ૪૯મો જન્મ દિવસ છે. તેઓ નેચરોપેથીમાં અનુસ્નાતક છે. અને ગવર્મેન્ટ રજીસ્ટર્ડ વેલ્યુઅર, સર્વેયર અને ચાર્ટડ ઇજનેર તરીકે રાજકોટમાં છેલ્લા ર૮ વર્ષથી સેવા આપે છે. સિધ્ધ સમાધી યોગની શીબીરો કરે છે. મો. ૯૮ર૪ર ૧૦૪૯૬
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત 12:27 PM