News of Monday, 11th November 2024
સૂર સંગીત ભાવેણા ગ્રુપના કાદરભાઇ શેખનો જન્મ દિવસ

ભાવનગર તા. ૧૧ :.. સૂર સંગીત ભાવેણા ગ્રુપના ગીતોના કાર્યક્રમોના જાણીતા આયોજક કાદરભાઇ શેખનો આજે તા. ૧૧ ના રોજ છે. મળતાવડા અને સરળ સ્વભાવના કાદરભાઇ ગીતોના કાર્યક્રમો દ્વારા સેંકડો લોકોને ખુશ કરે છે. લોકો કાદરભાઇના કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. તેમના ગીતોનો કાર્યક્રમ ટોચની હરોળમાં સ્થાન ધરાવે છે. તેઓનો જન્મ દિવસ પરિવારજનો સાથે સાદગીપૂર્વક ઉજવશે. (મો. ૯૪ર૭૩ ૩૭પ૪૬)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
