News of Monday, 11th November 2024
રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો.પરાગ દેવાણીનો આજે જન્મ દિવસઃ વન પ્રવેશ

રાજકોટ :. વિશ્વનું સૌથી મોટુ રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી એવા ડો. પરાગ દેવાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના પ૦ વર્ષ પૂર્ણ કરી પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રઘુવંશી રોયલ ગ્રુપ-રાજકોટ સેક્રેટરી, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સમાજશાષા ભવનના પ્રોફેસર, યુનિવર્સિટીના એનએસએસ કો. ઓર્ડીનેટર, યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના પૂર્વ સભ્ય, એકેડેમીક કાઉન્સીલના પૂર્વ સભ્ય અને આઇકયુએસસીના પૂર્વ સભ્ય છે. તેઓ અકિલા પરિવાર સાથે જોડાયેલા છે અને તેમના લેખો પ્રસિધ્ધ થાય છે. ડો. પરાગ દેવાણીના જન્મદિન તેઓને મો. ૯૮ર૪૪ પ૧પ૪૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
