News of Wednesday, 13th November 2024
ભરૂચ જિલ્લા કલેટર તુષાર સુમેરાનો જન્મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના ભરૂચના જિલ્લા કલેકટર શ્રી તુષાર ડી. સુમેરાનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૮ર ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૪૩ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
શ્રી તુષાર સુમેરા મૂળ વઢવાણના વતની છે. તેમણે સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢમાં શિક્ષણ મેળવ્યું છે.
તેઓ અગાઉ જુનાગઢમાં મ્યુનિસીપલ કમિશનર ભાવનગરમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર પદે રહી ચૂકયા છે.
ફોન નં. ૦ર૬૪ર-ર૪૦૬૦૦
મો. ૯૯૭૮૪ ૦૬ર૦પ ભરૂચ
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
