News of Wednesday, 13th November 2024
સ્વચ્છ ભારત મિશન (શહેર)નિયામક ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સ્વચ્છ ભારત મિશન નિયામક (અર્બન) શ્રી ભવ્ય વર્માનો જન્મ ૧૯૮૮ ના વર્ષની ૧૩ નવેમ્બરે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં કચ્છ જિલ્લા વિકાસ અધિકારી, રાજયના શ્રમ નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧૩)
ફોન નં. ૦૭૯ ર૩રપ૮૩૪૧
મો. ૯૦૯૯૦ ૩૯૯૦પ ગાંધીનગર
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
