<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. ડી.એચ. શાહનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર શ્રી ડી.એચ.શાહનો જન્‍મ તા.૧૬ નવેમ્‍બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ ભુતકાળમાં મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્‍યવહાર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મો.૯૮૨૫૨ ૧૨૨૧૬ ગાંધીનગર

(2:28 PM IST)