<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

વોર્ડ નં.૩ના યુવા ભાજપ પ્રમુખ જીતુ કુગશિયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૩ના યુવા ભાજપ પ્રમુખ અને મ્‍યુનિ. કોર્પોરેશનનના પૂર્વ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન દાનાભાઇ કુંગશીયાના પુત્ર જીતુભાઇનો આજે તા.ર૦ નવેમ્‍બરના જન્‍મદિવસ છે. તેઓ અનેક વિવિધ સંસ્‍થાઓમાં જોડાઇ સામાજીક કાર્યકર  રહયા છે. આજે તેમનો જન્‍મદિવસે રાજકીય સામાજીક આગેવાનો કાર્યકરો, શુભેચ્‍છા તથા મિત્રો પરિવારજનો દ્વારા જન્‍મદિવસની શુભેચ્‍છા મો.નં.૮૦૦૦૧ પપપપપ) ઉપર પાઠવવામાં આવી રહી છે.

(4:49 PM IST)