<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો 'GATE 2025'નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો : વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦થી વધુ એક્ઝિબિટર્સને આવરી લેતા એક્ઝિબિશનનું આયોજન : ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ : 'વિઝન ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં 'ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન'ની થીમ સાથે ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પો : ગુજરાત આજે 'ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે' બન્યું છે : આધુનિક અભિગમ સાથે જીસીસીઆઈ સરકાર અને ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બનીને પોલિસી મેકિંગમાં યોગદાન આપે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ: 'અર્નિંગ વેલ, લીવીંગ વેલ'ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : રાજ્યમાં 'ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ' સ્થાપવામાં જીસીસીઆઈનું મહત્વનું યોગદાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:28 PM IST

દેશમાં હોલિસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ નિર્માણ થતાં ટ્રેડિશનલ મેડિસીન પ્રત્યે મહત્વ અને આકર્ષણ વધ્યાં છે:પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થ કેર એ મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ સમાન છે: નેશનલ આયુષ મિશન દ્વારા વડાપ્રધાનશ્રીએ હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલો અને વેલનેસ સેન્ટરમાં સ્થાન અપાવ્યું છે : જામનગરનું WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં નવું માઇલસ્ટોન બનશે : ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન : કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ : ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ : મહાત્મા મંદિરમાં યોજાયું હોમીયોપેથી પ્રદર્શન : દેશભરના રાજ્યોના હોમીયોપેથી પ્રેક્ટિસનર્સ સહભાગી થયા 4:35 PM IST

દેશ-વિદેશના કરોડો હિન્‍દુઓના દિલ-દિમાગમાં બિરાજતા સતત જાગતા કષ્ટમોચન અને રક્ષક દેવ શ્રી હનુમાનજીના ભુમિ અવતરણની અતિ રસપ્રદ ભવ્‍ય ઝાંખી - તખુભા રાઠોડ : દેશ સિવાય વિદેશમાં ઈન્‍ડોનેશીયા, ફીઝી, સુરીનામ, મોરીશિયસ જેવા દેશમાં શ્રી હનુમાનજીના ફોટો વાળી ટીકીટો અને વિવિધ મેટલના સિકકા બહાર પાડવામાં આવેલ : આ દેશોમાં હનુમાનજી અને રામાયણની કૃતિઓ પણ રાજમાર્ગો પર જોવા મળે છે : ધાર્મિક ગ્રંથોના મતે શ્રી હનુમાનજી સંપૂર્ણ જ્ઞાની બનવા સૂર્યદેવની સુપુત્રી સવર્ચલા સાથે લગ્નથી બંધાયેલા તેમ છતા તેઓ અખંડ બ્રહ્મચારી રહેલઃ શ્રી હનુમાનજીના લગ્ન આંધ્રપ્રદેશના ખમ્‍મમ ગામે એક વિશાળ મંદિરમાં થયેલઃ જે પ્રાચીન મંદિર આજે પણ હયાત છે, ત્‍યાના લોકો હનુમાનજીની લગ્નતિથીની ઉજવણી પણ કરે છે અખંડ ભારત ભુમિના સાત ચિરંજીવીઓમાં જેમનો સમાવેશ થયેલ છે એવા અનંત રામ ભકત વિર હનુમાનનું ધર્મ શાષામાં ઉલ્લેખ મુજબ ચૈત્રી સુદ પુનમના શુભ દિવસે ભારતની અતિ પવિત્ર ભુમી ઉપર અવતરણ થયેલ જાણકારોના મતે સુરેન્‍દ્રનગર શહેરમાં શ્રી હનુમાન દાદાની નાની મોટી ડેરીઓ અને મંદિરો છે, તેટલા દેશના અન્‍ય કોઇ શહેરમાં જોવા મળતા નથી ! વેદોમાં રામાયણમાં અને ધર્મગ્રંથમાં હનુમાનને દેવ નહી પણ રામભકત ગણાવેલ છેઃ ધાર્મિક બાબતોના અભ્‍યાસુઓ જણાવે છે કે શ્રી હનુમાનજીને દેવ તરીકે પુજા કરવાનો આરંભ ઈ.સ. ૭૦૦ની આસપાસ થયેલ : શ્રી હનુમાનજીની અતિ પ્રાચીન મુર્તિ યુ.પી.ના ઝાંસી નજીકના ગામ દેવગઢથી મળેલ છે અને તે લાલ પથ્‍થરની હતીઃ મુર્તિ ઈ.સ. ૫૦૦ પછીની હોવાનું અનુમાન છે, ત્‍યારથી શ્રી હનુમાનજી દેવ તરીકે પુજાતા હોવાનું માનવામાં આવે છે અતિ જ્ઞાન, પ્રચંડ શકિત, તીવ્ર બુધ્‍ધિ અને અતિ સાહસનો ભવ્‍ય સંગમ છે હનુમાનજી ; ઋષિ મુનીએ લીલા વર્ણન ઉપરથી લખાયેલ અદભૂત અને ભવ્‍ય ગ્રંથનું નામ સુંદરકાંડ આપેલ છે અતિ જ્ઞાન, પ્રચંડ શકિત, તીવ્ર બુધ્‍ધિ અને અતિ સાહસનો ભવ્‍ય સંગમ છે હનુમાનજી ; ઋષિ મુનીએ લીલા વર્ણન ઉપરથી લખાયેલ અદભૂત અને ભવ્‍ય ગ્રંથનું નામ સુંદરકાંડ આપેલ છે હનુમાનજીના જન્‍મ સ્‍થળ અંગે દેશના અનેક રાજ્‍યની પ્રજા હનુમાનજી પોતાના દેશમાં જનમ્‍યાનો દાવો કરે છેઃ જેમાં આપણા ગુજરાતનો ડાંગ જીલ્લો પણ દાવેદાર છેઃ સૌથી મજબુત દાવેદાર આંધ્ર અને કર્ણાટક રાજ્‍ય છે : આ વિવાદ ઉકેલવા માટે કર્ણાટક સરકારે વૈદિક તજજ્ઞની કમીટીની રચના કરી છે હિન્‍દુ ધર્મના અતિ પુરાણા ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ ભગવાન શિવ એમના ૧૧ માં રૂદ્રરૂપમાં વાનર સ્‍વરૂપે અવતરેલા જેને જગતના હિન્‍દુઓ શ્રી હનુમાનજી સ્‍વરૂપે અતિ પ્રેમ-ભાવથી પુજે છે5:47 PM IST

માધવપુરનો મેળો આંતરરાષ્‍ટ્રીય કક્ષા પ્રાપ્ત કરશેઃ આચાર્ય દેવવ્રતજી : ભગવાન શ્રીકૃષ્‍ણ અને રૂકિમણના લગ્ન પ્રસંગમાં ઉપસ્‍થિત રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું સંબોધનઃ કેન્‍દ્રીય સાંસ્‍કૃતિક અને પર્યાવરણ મંત્રી ગજેન્‍દ્રસિંહ અને અરૂણાચલ પ્રદેશના રાજયપાલ કેવલ્‍ય ત્રિવિક્રમ સહિત મહાનુભાવો ભગવાન શ્રીકૃષ્‍ણના લગ્ન પ્રસંગ અને ભાતીગળ મેળાથી ભાવવિભોર : માધવપુરનો ભાતીગળ મેળો સાંસ્‍કૃતિક વિરાસત અને સભ્‍યતાનું જીવંત પ્રતીકઃ કેન્‍દ્રીય સાંસ્‍કૃતિક : અને પર્યાવરણ મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવત નરેન્‍દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્‍ટીથી માધવપુરના મેળો રાષ્‍ટ્રીય એકતાને મજબૂત બનાવે છેઃ અરૂણાચલ પ્રદેશના રાજયપાલ કેવલ્‍ય ત્રિવિક્રમ પટનાયક : આજે માધવપુરના મેળાનો છેલ્લો દિવસઃ ભગવાન શ્રીકૃષ્‍ણની જાન કન્‍યાને લઇને રૂકિમણ મંદિરેથી નીકળી સાંજે માધવરાયજી મંદિરે પહોંચશે1:44 PM IST