હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st November 2024
શહેરી વિકાસના ડે. સેક્રેટરી શાલીની દુહાનનો જન્મદિન

રાજકોટ : રાજયના શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ શાલીની દુહાનનો જન્મ તા. ર૧-૧૧-૧૯૯૦ના દિવસે થયેલ. આજે પાત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરીયાણાના પાણીપતના વતની અને ર૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં બોડેલી (છોટા ઉદેપુર)માં મદદનીશ કલેકટર ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી અને કમિશનર ઓફ સ્કુલ્સ તરીકે રહી ચુકયા છે. મો.૯૯૭૮૪ ૦૧૯પ૯ ગાંધીનગર
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
