News of Thursday, 21st November 2024
પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુર મહેતાનો જન્મદિન
રાજકોટના એક સમયના કાર્યપાલક ઇજનેર

રાજકોટઃ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ શ્રી મયુર કે.મહેતાનો જન્મ તા.ર૧ નવેમ્બર ૧૯૭૦ના દિવસે થયેલ આજે ૫૫ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં સિંચાઇના કાર્યપાલક ઇજનેર તત્કાલીન સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. મો. ૯૯૭૮૪૦૮પ૪૦ ગાંધીનગર
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
