<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ટીવીનાઇનના સિનિયર રિપોર્ટર મોહિત ભટ્ટનો આજે જન્‍મદિવસ

 

 

રાજકોટ તા. ૨૧: ટીવીનાઇનના સિનિયર રિપોર્ટર મોહિત ભટ્ટનો આજે જન્‍મદિવસ છે. તેણે આજે ૩૫ વર્ષ પૂર્ણ કરીને ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો  છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં બનતી ઘટનાઓનું કવરેજ કરે છે અને છેલ્લા ૧૨ વર્ષથી ટીવીનાઇન ગુજરાતી ન્‍યુઝ ચેનલ સાથે જોડાયેલા છે. તેમને જન્‍મદિવસે ઠેકઠેકાણેથી (મો.૯૦૯૯૯ ૩૪૯૬૩) ઉપર અભિનંદન મળી રહ્યા છે.

(4:46 PM IST)