News of Wednesday, 27th November 2024
આજે સુરતના સિનિયર પત્રકાર ભાવિક દલાલનો જન્મદિવસ
વન પ્રવેશ...શુભેચ્છા વર્ષે છે, અપરંપાર....

રાજકોટઃ સુરતના અટલ સવેરા દૈનિકના સિનિયર પત્રકાર અને નાના મોટા સરકારી અધિકારીઓ સાથે ખૂબ સારા સબંધો ધરાવતા ભાવિક દલાલ આજે ર૭ નવેમ્બર બુધવારે રોજ પ૧માં ગોલ્ડન જયુબેલી વર્ષમાં પ્રવેશ કરતા તેમના શુભેચ્છકો મિત્રો દ્વારા જન્મ દિવસની પૂર્વ સંધ્યાથી (૯૮ર૪૧ ૭૪૪૭૯) પર સખત અભિનંદન વર્ષી રહયાં છે. ડીપ્લોમાં ઇન ઇલેકટ્રોનીક એન્ડ ટેલીકોમ્યુનિકેશન અભ્યાસ પુર્ણ કર્યા પછી એમસીએસસી અને સીએનઇનો માસ્ટર કોમ્પ્યુટર એન્જિનીયર બાદ પ્રારંભે અલગ જગ્યા પર ફેકલ્ટી તરીકે સેવા આપી હતી. ત્યારબાદ પ્રતાપ દર્પણથી ૧૯૯૭/૯૮ માં કારકિર્દીનો પ્રારંભ કરી સુરત સાથે ગાંધીનગરની પણ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતા આ દિલદાર મિત્ર કાર્યકર પત્રકાર અને માય ગુજરાત મુવીસ એન્ડ ન્યુઝ સાપ્તાહિક વર્તમાન પત્રમાં એડિટરની પણ ફરજ નિભાવે છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
