News of Saturday, 30th November 2024
અમદાવાદના અધિક કલેકટર યોગેશ ઠકકરનો કાલે જન્મદિન

રાજકોટઃ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી યોગેશ પી. ઠકકરનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૮રના દિવસે થયેલ. આવતીકાલે ૪૩માં વર્ષના દ્વારે ટકોરા મારશે. તેઓ એમ.કોમ.ની પદવી ધરાવે છે. મૂળ પાટણ પંથકના વતની છે. ભૂતકાળમાં ધંધુકામાં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
મો. ૮૯૮૦૦ ૩પ૦૧૪ અમદાવાદ.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
