<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રથયાત્રા સહિતના તહેવારો.. અમદાવાદમાં આતંકી તત્‍વો ભાડૂત તરીકે ઘૂસે તેવી આશંકા : કાશ્‍મીર ખીણની આતંકી ઘટના, મીની બાંગ્‍લાદેશ પર બુલડોઝર સ્‍ટ્રાઇક દરમિયાન મળેલ ચોંકાવનારી વિગતો અંતર્ગત કેન્‍દ્રીય ગુપ્તચર સંસ્‍થાઓ દ્વારા વિશેષ એડવાઇઝરી અંતર્ગત BSF બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી. જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક એકશન મોડમાં : ભાડે આપવાની સત્તા ધરાવતા મકાન માલિક, મિલકતનું વિગતો સાથે ભાડે રાખનાર દેશ અને અન્‍ય રાજ્‍યના લોકોની ઓળખ કુંડળી માટે હાલ તુર્ત બે માસ માટે આખો વિશેષ પર્ફોર્મઃ મકાન ભાડે અપાવનાર બ્રોકર કે ઓળખ આપનાર વ્‍યક્‍તિના તમામ આધાર પુરાવાઃ ફોટાઓ સાથેની વિગતોની ફાઇલ નજીકના પોલીસમથકને આપવા સૂચનાઃ ભંગ થયે આકરા પગલા લેવાશે2:34 PM IST