News of Monday, 2nd December 2024
રાજુ વૈશ્નવનો આજે જન્મદિન

રાજકોટ તા.રઃ હાસ્ય કલાકાર રાજુ વૈશ્નવનો આજે જન્મદિન છે. ‘‘તારા ગયા પછી'', ‘‘બીજા વગડાના વા'', ‘‘કાંટાને પણ દીલ હોય છે'', ‘‘શરમ છે આપણાં સમાજને'' જેવી રચનાઓ તેઓ આાપી ચૂકયા છે. તેમના મો.૭૩૮૯પ ૬૮૩૯૩ છે
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
