<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

એશિયન ગેમ્સ માટે બીસીસીઆઈની ૩૦ ખેલાડીઓની યાદી જાહેર: સૂર્યા અને ગિલ આઉટ, ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીની ઝળહળતી એન્ટ્રી : સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે બીસીસીઆઈએ સંભવિત ૩૦ ખેલાડીઓનું લિસ્ટ ભારતીય ઓલિમ્પિક સંઘને વિધિવત રીતે સોંપી દીધું : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને એશિયન ગેમ્સના કાર્યક્રમો એક જ સમયે ટકરાતા હોવાથી પસંદગીકારોએ મજબૂરીમાં બે અલગ-અલગ ટી-૨૦ ટીમ બનાવવી પડી : શ્રેયસ ઐયર, સંજુ સેમસન અને તિલક વર્મા કેપ્ટનશીપના પ્રબળ દાવેદાર: સૂર્યકુમાર લાંબા ગાળાના આયોજનમાંથી બહાર : જાહેર કરાયેલી ૩૦ ખેલાડીઓની સંભવિત યાદીમાં ગુજરાતના હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલનો સમાવેશ7:50 PM IST

તું હોલમાં આવ તને મારી નાંખુ, તમે રૂમમાં આવીને મારી નાંખો...ઉગ્ર બબાલ બાદ પતિએ હથોડાથી હત્‍યા કરી'તી : હત્‍યાના ૧૬ દિવસ પહેલા જ અલ્‍તાફે પત્‍નિને જીતુ સાથેના સંબંધ સ્‍વીકારતાં અલ્‍તાફે પોતાના ભાઇઓની હાજરીમાં સમજાવી હતીઃ આમ છતાં મેસેજ ચાલુ રહેતાં હત્‍યા કરી નાંખીઃ ક્રાઇમ બ્રાંચે કલાકોમાં દબોચ્‍યો વચ્‍ચે પડેલી ભાણેજ સામે હથોડો ઉગામતાં તે જીવ બચાવી ભાગીઃ દાદરા ઉતરતી હતી ત્‍યારે માસીની મરણચીસો સાંભળીઃ બીજા મહિલાઓને બોલાવી ઉપર આવી ત્‍યાં માસી લોહીલુહાણ મળ્‍યાઃ અલ્‍તાફને હત્‍યાનો કોઇ અફસોસ નથીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો હત્‍યા બાદ અલ્‍તાફ રિક્ષા કરી બસ સ્‍ટેશને અને ત્‍યાંથી જુનાગઢ ગયોઃ વતન ચોરવાડ તરફ જતો'તો ત્‍યાં જ ક્રાઇમ બ્રાંચના વિજયસિંહ જાડેજા, તુલીસભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયાની બાતમીથી પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમે વંથલી પાસેથી પકડી લીધો3:40 PM IST