તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 4th December 2024
એડવોકેટ-નોટરી-સીંગર આશિત સોનપાલનો જન્મદિવસ

રાજકોટઃ જાણીતા એડવોકેટ એન્ડ નોટરી અશિતભાઈ સોનપાલ નો જન્મ દિવસ છે તેઓ વર્ષો થી વકીલાત નાં વ્યવસાય માં બહોળું નામ ધરાવે છ. સરળ સહજ સ્વભાવ સાથે દયાળુ ભાવના રાખનાર અબોલ પક્ષીઓ ની સેવા અવિરત ૨૫ વર્ષ થી કરનાર તથા સંગિત ક્ષેત્રે બહોળું નામ ધરાવનાર સપ્તસુર મ્યુઝિકલ ગ્રૂપ વર્ષો થી સફળ કાર્યક્રમો આપનાર તથા ઓર્ગન ગીટાર હરમનિકા નાં જાણકાર અશિતભાઇ સોનપાલ ને આજે જીવનના ૫૮ વર્ષ પૂરા કરી ૫૯ માં વર્ષ માં પ્રવેશ કરી રહયાં છે. તેઓને મો.૯૮રપ૬ ર૪૧૭૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
