News of Wednesday, 4th December 2024
લાયન્સ કલબ ગોલ્ડ રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ રેશમાબેન સોલંકી નો આજે જન્મદિવસ

રાજકોટ તા.૪ રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ લાયન રેશમાબેન સોલંકી નો આજે જનદિવસ છે. તેઓ સંસ્થાપક કલા સૃજન સંસ્થા ના ચેરમેન છે. ઝૂુંપડપટ્ટી ના બાળકો ને ભારતીય કલા શીખવાડી પગભર કરવા નું કામ કરે છે. ઉપરાંત પેન્ટીંગ, આર્ટ ના ફ્રી સેમિનારો કરે છે. તેમજ ઇન્ટરનેશનલ લાઇન્સ કલબ સૌરાષ્ટ્ર region-3 ડીસ્ટીકટ ચેરપર્સન, માઇક્રો વુંમન એમપોવેરમેન્ટ ની પોસ્ટ પર વિધવા ત્યાંકતા ગરીબ મહિલાઓ ના a/wc રાજકોટ બ્રાન્ચ માં પ્રમુખ ભાવનાબેન જોશીપુરા અંડર માં એડવાઇઝરી બોર્ડ મેમ્બર તરીકે મહિલા સંગઠન માં તેઓનો સિંહ ફાળો રહયો છે. રમણિક કુંવરબા વૃદ્વાશ્રમમા વૃધ્ધો ની સેવા સાથે રામનાથપરા આંગણવાડી, એક્રાંગ ની દિવ્યાંગ દીકરીઓ સેવા કાર્ય માં કાર્યરત રહે છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
