<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

સોનગઢ લાખા બાપુ જગ્‍યાના મહંત પૂ. કિશોરબાપુનો જન્‍મદિવસ

 

ભાવનગર તા.૧૦ થાનગઢ પાસે સોનગઢ ગામે આવેલ લાખાબાપુ જગ્‍યાના કર્મઠ મહંત પૂ. કિશોરબાપુનો આજે ૧૦ ડિસે.ના જન્‍મ દિવસ છે.ચલાળા,પાળીયાદ,સત્તાધારની આ ગુરૂ ગાદી ખાતે અનેક વીધ સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે

(11:42 AM IST)