ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ ત્રણ દેશોને હરાવ્યા : ભારતના ડેપ્યુટી આર્મી ચીફે એક મોટો ખુલાસો કર્યોઃ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ ચીન અને તુર્કીયે એટલે કે કુલ ૩ દેશોને હરાવ્યા છે : ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન પાકિસ્તાનને ભારતની તૈયારીઓ અને આગળના મોરચે અમારી તૈનાતી વિશે ઇનપુટસ આપી રહ્યું હતું2:58 PM IST
અમેરિકામાં ગુજરાતીના જવેલરી સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ : ધાડપાડુઓ માત્ર 66 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર : સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના બે એરિયામાં અંબર જ્વેલર્સમાં લૂંટ : સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઈ જેને કારણે દરવાજો તૂટી ગયો. બાદ અંદાજે 12 ધાડપાડુ સ્ટોરની અંદર ઘુસ્યા 11:34 PM IST
લોકશાહી માત્ર એક મોડેલ નથી, તે જીવન જીવવાની એક રીત છે : ત્રિનિદાદ અને ટોબેગોની સંસદમાં પીએમ મોદીએ કર્યું સંબોધન : પ્રધાનમંત્રી મોદીની 5 દેશોની સત્તાવાર મુલાકાત દરમિયાન તેઓ ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા :પીએમને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો'થી નવાજવામાં આવ્યા: સંસદને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ લોકશાહીને જીવનશૈલી તરીકે વર્ણવી11:05 PM IST
પાંચ વર્ષ પછી ફરી કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રારંભ : પહેલી ટીમનું ટનકપુરમાં ભવ્ય સ્વાગત : મહિલાઓએ પરંપરાગત રીતે યાત્રાળુઓનું સ્વાગત કર્યું : મુખ્યમંત્રી પુષ્કર ધામી ટીમને વિદાય આપશે : ITBP IG સંજય સિંહ ગુંજ્યાલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ યાત્રા 22 દિવસ ચાલશે અને ટીમ 10 જુલાઈએ તિબેટ પહોંચશે10:35 PM IST
ઓપરેશન સિંદૂર એ સ્વરાજને ટકાવી રાખવાનો પ્રયાસ: છત્રપતિ શિવાજી મહારાજની કલ્પનાના ભારતનું નિર્માણ કરવાની જવાબદારી 140 કરોડ ભારતીયોની : અમિતભાઈ શાહે પુણેમાં કર્યું સંબોધન : આ જ પ્રસંગે, તેમણે બાજીરાવ પેશ્વાની બહાદુરીનું વર્ણન કર્યું : તેમણે 41 યુદ્ધો જીત્યા છે. ઘણા રાજાઓએ ઘણા યુદ્ધો જીત્યા છે. પરંતુ બાજીરાવના યુદ્ધોની એક ખાસ વાત એ હતી કે તેઓ પોતાના માટે લડતા ન હતા, તેઓ દેશ અને સ્વરાજ માટે લડતા હતા10:32 PM IST
ટ્રેડ ડીલ માટે અમેરિકા ગયેલી ટીમ પરત ફરી : ભારતીય ટીમ વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટોનો બીજો રાઉન્ડ પૂર્ણ : કૃષિ અને ઓટો જેવા ઘણા મુદ્દાઓ પર કોઈ સર્વસંમતિ નથી : ચર્ચા ચાલુ રહેશે : રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટીમ 26 જૂનથી 2 જુલાઈ સુધી અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરવા ગઈ હતી : અંતિમ નિર્ણય ૯ જુલાઈએ10:27 PM IST
વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત : '૧૪૦ કરોડ ભારતીયો વતી સ્વીકારું છું' - PM મોદી! : જુઓ વિડીયો : વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસરે 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો' એનાયત કર્યો : વિદેશી નેતાને પ્રથમવાર સન્માન : વૈશ્વિક નેતૃત્વ અને ભારતીય ડાયસ્પોરા સાથેના જોડાણ બદલ સન્માનિત!10:21 PM IST
કેટલાક લોકો ભારતને પાકિસ્તાન જેવું બનાવવા માંગે છે: ધીરેન્દ્ર શાસ્ત્રીએ જન્મદિવસ પર આ મોટી પ્રતિજ્ઞા લીધી : બાગેશ્વર ધામમાં એક ભક્તનું તેમના જન્મદિવસ પહેલા તંબુ તૂટી પડવાથી મૃત્યુ થયું, જેના કારણે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના બધા કાર્યક્રમો રદ કર્યા. તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો.9:56 PM IST
ભારત-અમેરિકા વેપાર કરાર: "સમયમર્યાદાના આધારે સોદા નહીં, રાષ્ટ્રીય હિત સર્વોપરી," ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન નજીક આવતા પિયુષ ગોયલનું નિવેદન : વધારાની 26 ટકા ડ્યુટીમાંથી સંપૂર્ણ રાહતની માંગણી: શું ભારત અને યુએસ આ ટેરિફ ડેડલાઇન પહેલા સર્વસંમતિ પર પહોંચી શકશે, કે પછી વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનશે?10:03 PM IST
’જય હિન્દ’ અને ’જય મહારાષ્ટ્ર’ની સાથે એકનાથ શિંદે દ્વારા લગાવવામાં આવેલ 'જય ગુજરાત'ના નારા ઉપર રાજકીય ઘમાસાણ: ઉદ્ધવ જૂથ અને ભાજપ સામસામે : ઉદ્ધવ ઠાકરે જૂથે આ નારા પર સવાલ ઉઠાવ્યો અને એકનાથ શિંદેની પાર્ટીને 'અમિત શાહની ડુપ્લીકેટ શિવસેના' કહીને પ્રહાર કર્યો : શિંદેએ ઉદ્ધવ ઠાકરેનો એક જૂનો વીડિયો પણ શેર કર્યો, જેમાં તેઓ પણ 'જય ભારત, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત' બોલતા દેખાય છે9:00 PM IST
ભારતે દલાઈ લામાના પુનર્જન્મના અધિકારને સમર્થન આપ્યું - ચીન લાલઘૂમ, સંબંધોમાં તણાવ વધ્યો! : લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુનું સ્પષ્ટ નિવેદન - 'દલાઈ લામાનો ઉત્તરાધિકાર તેમની પોતાની ઈચ્છા મુજબ અને સ્થાપિત સંસ્થા દ્વારા જ થશે, અન્ય કોઈ દ્વારા નહીં' : ચીનનો 'સાવધાનીપૂર્વક કામ કરવા'નો ભારતને સંદેશ!7:52 PM IST
દેશના મોટાભાગના વિસ્તારોમાં જામતો વરસાદી માહોલ : 13 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી : મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા: મધ્યપ્રદેશમાં વરસાદની મજબૂત સિસ્ટમથી પૂર જેવી સ્થિતિ: ઓડિશાના બાલાસોરમાં સુબર્ણરેખા નદીના પૂરથી ગામો પાણીમાં: હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનું જોખમ યથાવત7:44 PM IST
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું જામનગર એરપોર્ટ પર આગમન: જુઓ વિડિઓ : જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા7:12 PM IST
પેકિંગ પરથી ખબર પડશે કે દવા સસ્તી છે કે મોંઘી બ્રાન્ડની : પેકિંગ અને લેબલિંગ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી : હવે દવાના પેકેટ પર લખેલી એક્સપાયરી ડેટ અને અન્ય માહિતી વાંચવી સરળ બનશે : ઘણીવાર દર્દીઓ બ્રાન્ડ નામ પૂછે છે અથવા મેડિકલ સ્ટોરનો સ્ટાફ પોતે મોંઘી દવાઓ આપે છે, જ્યારે સસ્તી જેનેરિક દવાઓ પણ ઉપલબ્ધ હોય છેઃ પેકિંગમાં કોઈ ફરક ન હોવાથી, દર્દીઓ માહિતીના અભાવે મોંઘી દવાઓ ખરીદે છે11:25 AM IST
નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું અને તેઓ જ મુખ્યમંત્રી બનશે : બિહાર વિધાનસભા ચૂંટણી અંગે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ નીતીશકુમારના ગુણગાન ગાયા : હું મુખ્યમંત્રી પદ માટે લાયક નથી, કારણ કે મારી ઉંમર ઓછી છે અને હું પૂરતો સમય આપી શકીશ નહીં, તેથી મુખ્યમંત્રી બનવાની ઇચ્છા મારા મનમાં નથી : માંઝીની સ્પષ્ટ વાત 6:44 PM IST
મરાઠીના નામે ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં : જો કાયદો તોડવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી : ફડણવીસે મરાઠીના નામે ગુંડાગીરી અને હુમલાની ઘટનાઓ પર કડક વલણ અપનાવ્યું : મરાઠીનું સન્માન કરવું જોઈએ પરંતુ તેના નામે કોઈપણ સાથે ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં6:44 PM IST
ટ્રમ્પનો 'ટેરિફ બોમ્બ' : જટિલ વાટાઘાટોને બદલે શુક્રવારથી 'સીધા ટેરિફ' લાગુ પડશે! વિશ્વભરમાં વેપાર યુદ્ધની નવી લહેર? : '૧૭૦ થી વધુ દેશો સાથે સોદા શક્ય નથી' - ટ્રમ્પે સ્વીકારી વેપાર વાટાઘાટોની જટિલતા : '૧૦ દેશોને એકસાથે ૨૦-૩૦% ટેરિફના પત્રો મોકલાશે' : ભારત, EU અને જાપાન જેવા મોટા ભાગીદારો પર ઉંચા ટેરિફનો ખતરો!5:56 PM IST
'વ્હીલ બના દી હૈ' : કંવલજીત સિંઘે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરતા આપ્યો મજેદાર સંદેશ, રવિના ટંડન અને વીર દાસનો પણ સપોર્ટ! : અમદાવાદ દુર્ઘટનાના એક મહિના પછી પણ ભયનો માહોલ, ત્યારે જાણીતા અભિનેતાની હિંમત અને મજાકિયા અંદાજ ચર્ચામાં : સેલિબ્રિટીઓનો એર ઇન્ડિયા પ્રત્યેનો વિશ્વાસ કેટલો અસરકારક રહેશે?5:54 PM IST
માનવતાની સેવાને પોતાનો ધર્મ માનનારા પદ્મશ્રી ડૉ. એમ.સી. ડાબરનું 84 વર્ષની વયે દુઃખદ નિધન : ડૉ. ડાબરે તેમના જીવનનો મોટો ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોની નિઃસ્વાર્થ સેવામાં વિતાવ્યો: તેઓ ઓછી ફીમાં સારવાર કરનારા ડૉક્ટર તરીકે જાણીતા હતા: તેમણે પોતાની કારકિર્દી માત્ર ૨ રૂપિયાની ફીથી શરૂ કરી અને વધીને ૨૦ રૂપિયા કરી હતી 6:18 PM IST
ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે5:49 PM IST
વહીવટી ઉત્કૃષ્ટતા માટે PM પુરસ્કાર ૨૦૨૫ : નવીનતા અને જનકેન્દ્રી શાસન પર PM મોદીનું વિશેષ ફોકસ! : સનદી અધિકારીઓને સન્માનિત કરવાની મહત્વકાંક્ષી પહેલ : લોક કલ્યાણ માટે ₹૨૦ લાખનું ઇનામ : 'વિકસિત ભારત ૨૦૪૭' ના લક્ષ્ય સાથે અમલદારશાહીને સક્રિય કરવા માટે વડાપ્રધાનની હાકલ : ૨ ઓક્ટોબર, ૨૦૨૫ થી નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે!5:43 PM IST
'યોગી કેરી' જોઈને ખુશ થયા CM યોગી! બોલ્યા: 'અઢી કિલોની કેરી જોઈને આશ્ચર્ય થાય છે!' - ઉત્તર પ્રદેશ કેરી મહોત્સવમાં ચમક્યો 'ફળોનો રાજા'! : આ કેરી મહોત્સવ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ઉત્તર પ્રદેશના કૃષિ ક્ષેત્રમાં આવી રહેલી ક્રાંતિ અને ખેડૂતોના સશક્તિકરણનું પ્રતિક: કૃષિ ઉપજોને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકશે5:34 PM IST
તમે બધા ભારતના મૂલ્યો અને વારસાના રાજદૂત છો : ત્રિનિદાદ અને ટોબેગોમાં વડાપ્રધાન મોદીનું ભારતીય સમુદાયને સંબોધન : પીએમ કમલ બિસેસરને બિહારના પુત્રી ગણાવ્યા : મહાકુંભ અને સરયુ નદીના પવિત્ર જળને ભેટ તરીકે આપીને ગંગાધારામાં અર્પિત કરવાની અપીલ કરી : વ્યકિત રીતે ભારતની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું1:07 PM IST
જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની તૈયારીઃ સાંસદોની સહી ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ થશે : લોકસભા માટે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદો અને રાજ્યસભા માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોનું સમર્થન જરૂરી છે : મુખ્ય વિપક્ષી પક્ષોએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપવા માટે તેમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છેઃ કેબીનો પ્રધાન કિરેન રિજિજુ12:09 PM IST
આ તે કેવા પ્રકારના લગ્ન...૬ બાળકોની માતાના લાઠીના જોરે લગ્ન : બિહારના જમુઈ જિલ્લામાંથી બળજબરીથી લગ્ન કરાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે : યુવક પતિનો ખાસ મિત્ર : વાયરલ વીડિયોમાં રોહિત તંતીની પત્ની માલતી દેવી અને રાહુલ શર્માના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા : ગામલોકોએ રાહુલને મદદ કરી12:05 PM IST
સમગ્ર મંત્રીમંડળ પીએમ મોદીનું સ્વાગત કરવા ત્રિનિદાદ- ટોબેગોના એરપોર્ટ પર આવ્યું : વડાપ્રધાન કમલા સાથે ૩૮ મંત્રીઓ, ૪ સાંસદો... : પીએમ મોદીના સ્વાગત સમારોહમાં ભારતીય સંસ્કળતિનો સાર સ્પષ્ટપણે દેખાતો હતોઃ ત્યાંના ભારતીય સમુદાયે ત્રિરંગો ધ્વજ લહેરાવીને અને પરંપરાગત લોકગીતો ગાઈને પીએમ મોદીનું સ્વાગત કર્યુ : આ સાંસ્કળતિક પ્રદર્શન બંને દેશો વચ્ચેના ઊંડા ઐતિહાસિક અને સાંસ્કળતિક સંબંધોનું પ્રતીક હતું11:49 AM IST
પાકિસ્તાનમાં ભારત ફરી હુમલો કરશે તેવો ભય: ભારતે પાકિસ્તાનને આપી કડક ચેતવણી: ઊંબાડિયું કર્યું તો આક્રમક જવાબ આપવા ભારત તૈયાર છે : આ વખતે ભારતનો જવાબ અત્યંત આક્રમક અને નિર્ણાયક હશે: સંભવિત લક્ષ્યોમાં મુખ્યાલય, કમાન્ડ સેન્ટરો, લશ્કરી અધિકારીઓના સત્તાવાર નિવાસો, અને વીઆઈપી વિમાનો પર ક્રુઝ મિસાઈલ અને સ્ટેન્ડ-ઓફ વેપન્સ (એસઓડબલ્યુ) નો ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવના : વાયુસેનાના મથકો, કમાન્ડ સેન્ટરો, હથિયાર ડેપો, સરફેસ-ટુ-એર મિસાઈલ સાઇટ્સ અને મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ સુવિધાઓને ભારત નિશાન બનાવશે9:34 AM IST
ભાગેડુ માલ્યા અને લલિત મોદીનો ડાન્સ વીડિયો વાયરલઃ લંડનમાં પાર્ટી કરતા જોવા મળ્યા : પાર્ટીમાં દુનિયાભરમાંથી ફક્ત ૩૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું બંને ભાગેડુઓ એક પાર્ટીમાં ગાતા જોવા મળ્યા હતા જેમાં ક્રિસ ગેલ પણ હાજર હતો, ભારત દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા માલ્યા પર ૯,૦૦૦ કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટનો આરોપ છે, જ્યારે લલિત મોદી પર IPLમાં હેરાફેરીનો આરોપ છે11:13 AM IST
ભારતમાં ૨,૫૦૦થી વધુ રાજકીય પક્ષો! : PM નરેન્દ્રભાઈ મોદીના ભાષણે ઘાનાના સાંસદોને સ્તબ્ધ કર્યા! : જુઓ વિડીયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને 'લોકશાહીની જનની' ગણાવી, ઋગ્વેદના 'નોબલ થોટ્સ' થી લઈને ૨૨ સત્તાવાર ભાષાઓ સુધીની વિવિધતાને તાકાત ગણાવી : ઘાનાના સાંસદોએ ભારતીય રાજકીય બહુમતી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું!9:51 PM IST
એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઇલો, બખ્તરબંધ વાહનો... ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ મંત્રાલયે 1 લાખ કરોડ રૂપિયાનો સોદો કર્યો : ત્રણેય સેનાઓ માટે સંરક્ષણ સાધનો ખરીદવા માટેના અનેક અલગ અલગ પ્રસ્તાવોને લીલી ઝંડી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ ખરીદી પરિષદે આ નિર્ણય લીધો : સંરક્ષણ સોદા સ્વદેશી સ્ત્રોતોમાંથી ખરીદવામાં આવશે, જે સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે10:22 PM IST
કર્ણાટકમાં રાજકીય ભૂકંપ : મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા જાહેરમાં અપમાનિત થયા બાદ ASP બારામણીએ માંગી સ્વૈચ્છિક નિવૃત્તિ! : બેલગામમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ : "થપ્પડ મારવાનો પ્રયાસ કરાયો, જાહેરમાં અપમાનથી આત્મસન્માનને ઠેસ પહોંચી" – અધિકારીના સનસનાટીભર્યા ખુલાસાથી રાજકીય ગલિયારામાં તંગદિલી!10:24 PM IST
પૂર્વોત્તરમાં ભારે વરસાદને કારણે નદીઓ અને ડેમ ભરાયા : હીરાકુડ ડેમમાંથી પૂરનું પાણી છોડાશે :13 જિલ્લામાં એલર્ટ : ભારે વરસાદને કારણે ઓડિશામાં નદીઓ અને બંધો છલકાઈ રહ્યા હોય રવિવારથી હીરાકુડ બંધમાંથી વધારાનું પાણી છોડાશે :પૂરના ભયને ધ્યાનમાં રાખીને હીરાકુડ બંધના અધિકારીઓએ ઓડિશાના 13 જિલ્લાના કલેક્ટરોને ચેતવણી જારી કરી 11:35 PM IST
હું તમારી ઓફિસમાં મારો ફોટો જોવા માંગતો નથી કારણ કે હું ન તો ભગવાન છું કે ન તો કોઈ આઇકોન, હું આ દેશનો સેવક છું: સેનેગલના પ્રેસિડેન્ટનો પ્રેરણાદાયી અનોખો સંદેશ : -"તમારી ઓફિસમાં મારો નહીં, તમારા બાળકોનો ફોટો મૂકો: જ્યારે પણ તમારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે તે ફોટો જુઓ અને જો તમને ચોરી કરવાની લાલચ થાય, તો તમારા પરિવારના ફોટાને ઊંડાણપૂર્વક જુઓ અને તમારી જાતને પૂછો કે શું આ પરિવાર એવા ચોરના પરિવાર તરીકે ઓળખાવા માંગશે જેણે દેશ સાથે દગો કર્યો છે?"1:03 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં મેઘમહેર યથાવત : સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં ૪૪ જિલ્લાના ૧૮૮ તાલુકામાં ધોધમાર વરસાદ : રાજકોટ શહેરમાં ૦.૬૭ ઇંચ નોંધાયો! : સુરતના પલસાણામાં સૌથી વધુ ૩.૫૦ ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં ૩.૪૬ ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમાં ૩.૪૩ ઇંચ, બનાસકાંઠાના વાવ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨.૯૯ ઇંચ વરસાદ ખાબક્યો!11:00 PM IST
ગુજરાત પર મેઘરાજા મહેરબાન : ૬૪ જિલ્લાના ૧૭૩ તાલુકાઓમાં સવારનાં 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ધમધોકાર મેઘકૃપા : પાલસણામાં સૌથી વધુ ૩.૫ ઇંચ! : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ : પાલસણા, લખતર, વાવ, કલ્યાણપુર અને ગઢડામાં ૨.૯૫ થી ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર!6:39 PM IST
જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય :10 વર્ષ કરતાં જૂની ક્રિમિનલ અપીલ પહેલા અને ત્રીજા સહનિવારે 21 જજીસ સાંભળશે : રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ હવે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે :વર્ષો જૂની 600 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. જેને સાંભળવા હાઇકોર્ટની નવ જેટલી ખંડપીઠ અને ત્રણ સિંગલ જજ આ કાર્યવાહીમાં જોડાશે 7:40 PM IST
તાજીયા અંતર્ગત ગુજરાતના પોલીસ તંત્રને એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય : રૂટ નિરીક્ષણ, રૂટમાં આવતા ધાર્મિક સ્થાનકો પર વિશેષ બંદોબસ્ત, વરસાદને કારણે પોલીસ બંદોબસ્તમાં વિક્ષેપ ન પડે તે માટે રેઈનકોટ સાથે રાખવા ખાસ તાકીદ રમજાનના પવિત્ર તહેવારો અંતર્ગત મુખ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તાકીદના આદેશો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, સ્પેશ્યલ બ્રાન્ચ વડાના અનુભવ કામે લગાડતો અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, IB વડા તરીકે આખા ગુજરાતની તાસીરનો અનુભવ ધરાવતા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જડબેસલાક સુરક્ષાચક્ર, રાજકોટમાં વર્ષથી શાંતિ છતાં સીપી બ્રજેશ ઝાએ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર અને જગદીશ બંગારવાને મહત્વની જવાબદારી સુપ્રત કરી વડોદરામાં બહારથી ૧ એસપી, ૭ dysp અને રેપિડ એકશન ફોર્સ સાથે લોખંડી બંદોબસ્ત ગોઠવતા સીપી નરસિંહમાં કોમાર11:33 AM IST
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ :જામકંડોરણા ઇડર અને ધાનેરામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો : ધોરાજી તાલુકામાં 4.6 ઈંચ ,જોડિયા તાલુકામાં 4.0 ઈંચ, મુંદ્રા તાલુકામાં 3.86 ઈંચ,લાલપુર તાલુકામાં 3.7 ઈંચ,જેતપુર તાલુકામાં 3.46 ઈંચ,વઢવાણ તાલુકામાં 3.31 ઈંચ અને ચૂડા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ1:53 PM IST
આગામી ત્રણ કલાકમાં દેવભૂમિ દ્વારકા, સુરત અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ : નાવ કાસ્ટ જાહેર : કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર, રાજકોટ, ડાંગ, તાપી, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 3:56 PM IST
સુરતના ગુન્હાનો આરોપી તાલાલાનો શખ્સ ઝબ્બે11:21 AM IST
પરેશ અને સાગરે ૧૦ લાખની સ્કોર્પિયો ભાડે લઇ જઇ પાટણના હારીજમાં ગીરવે મુકી દીધી! : બજરંગવાડી પોલીસ ચોકી સામે આઇ મોગલ કાર રેન્ટલ નામે ઓફિસ ધરાવતાં ભાવેશભાઇ સોખડની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસે પરેશ વાઢેર અને સાગર પરમારની શોધખોળ હાથ ધરીઃ જીપીએસને આધારે ભાવેશભાઇ સોખડ હારીજ ગયા, ત્યાં ગાડી પડી હોઇ પોલીસને બોલાવીને પાછા એ સ્થળે આવતાં ત્યાંથી પણ ગૂમ થઇ ગઇ2:38 PM IST
અકિલાના ફોટોગ્રાફર અશોક બગથરીયાના પૌત્રી અને સંદીપ બગથરીયાના પુત્રી ચિ.વૈભવી ચિ.હર્ષ રાઠોડ સાથે લગ્નબંધને બંધાયાઃ બંને પરિવારોમાં હરખની હેલી : અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, અકિલા પરિવારના નરેન્દ્રસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ભુપતભાઇ બોદર અને ભાવેશભાઇ તળાવિયા, રાજદિપસિંહ જાડેજાએ નવદંપતિને આર્શિવાદ પાઠવ્યા3:12 PM IST
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી : કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામવા રોડ, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, મવડી, સંત કબીર રોડ, પેડક રોડ, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, પરબજાર, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા 11:35 PM IST
ફટાકડા પરવાના અંગે રાજયના ગૃહ વિભાગ દ્વારા આકરા નિયમો જાહેર કરાયાઃ દુકાનનું માપ ૯ મીટરથી ઓછુ અને રપ થી વધુ નહી : બાંધકામ ખાસ તપાસવા આદેશોઃ ઇલેકટ્રીક ફીટીંગ દિવાલની અંદર ફરજીયાતઃ ફાયર સેફટીના સાધનોની સ્ટાન્ડર્ડતા તપાસો : રાજકોટ કલેકટર સહિતના અધિકારીઓ ઉપર પરિપત્ર ઉતારાયોઃ વર્ષમાં એક વખત ઇન્સ્પેકશન ફરીજીયાતઃ પરવાના રિન્યુ અંગે SDMને સતા ઇન્સ્પેકશન અંગે અધિકારીઓના હોદા ફાઇનલ કરાયા2:26 PM IST
સુત્રાપાડાના કરણ બારડે ડો. આદિત્ય પરમાર બની મહિલા અધિકારીને ફસાવ્યાઃ તું મારી પત્નિ છો કહી વારંવાર દૂષ્કર્મ : પીજીવીસીએલના પેટા કોન્ટ્રાકટરે ઇન્સ્ટાગ્રામથી પરિચય કેળવી પોતે રાજકોટ સિવિલ હોસ્પિટલનો ડોક્ટર છે તેવી ઓળખ આપીઃ ભોગ બનનારને આ ગઠીયાની જ એક પરિચીત મહિલા મારફત સાચી હકિકતની જાણ થઇ : મહિલા અધિકારીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગાંધીગ્રામમાં રહેતાં ગાંગેઠા ગામના શખ્સને સકંજામાં લીધોઃ કરણે પોતાની પોલ ખુલી જતાં મહિલા અધિકારીને ધમકાવ્યાઃ મહિલા અધિકારીના ટુવ્હીલરમાં જીપીએસ ટ્રેકર પણ ફીટ કરાવી રાખ્યું હતું!1:34 PM IST
સોની બજારના વેપારી જીજ્ઞેશભાઇ પાટડીયા સાથે કારીગર જહાગીર શેખની રૂા. ૫.૮૬ લાખની ઠગાઇ : દસ દિવસમાં દાગીના બનાવીને આપી દેશે તેમ કહી સોનુ લઇ ગયોઃ પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું: ભગવતીપરાના શખ્સ વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ફરિયાદ દાખલ કરી :ભૂપેન્દ્ર રોડના વેપારી રમેશચંદ્ર પાલા સાથે કારીગર માધવદાસની ૪.૫૦ લાખની ઠગાઇઃ ચાંદીના દાગીના લઇ જઇ નાણા ચુકવ્યા જ નહિ3:48 PM IST
શિક્ષણ એ માત્ર માહિતીનું સાધન નહિ પરંતુ જીવન ઘડવાનું ઉપકરણ છેઃ ડો.ભરત રામાનુજ : દ્રઢ નેતૃત્વ, પારદર્શીતા અને વિકાસનો મંત્ર ડો.રામાનુજની આગવી ઓળખઃ શિક્ષણ શાસ્ત્રભવનના અધ્યક્ષ ડો.ભરત રામાનુજની ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતીપદનો કાર્યભાર સંભાળ્યા બાદ ડીગ્રી- શિક્ષણની વિશ્વસયનીયતા તરફ આગેકૂચ2:38 PM IST
આકાશમાં ઉડતા, તુટતા અને હવામાં ઓગળી ગયેલા હવાઈ જહાજોના કદી ન ભુલી શકાય તેવા અતિ દર્દનાક ગોઝારા અકસ્માતોની ઝલક : એક અભ્યાસ મુજબ છેલ્લા ૭૮ વર્ષમાં દેશમાં પ૩ નાના મોટા પ્લેન ક્રેશના અકસ્માતો બનેલ : તેમાં અંદાજે ર૬પર માનવ જીંદગીનો ભોગ લેવાયેલ : જેમાં સામાન્ય નાગરીકોથી દેશની વિવિધ ક્ષેત્રની મહાન હસ્તીઓનો સમાવેશ થાય છેઃ જાણકારોના મતે અંદાજે પ્લેન ક્રેશમાં ર૪પર હેલીકોપ્ટર તુટી પડવાના કારણે ર૦૦થી વધુ જીવ ગયેલ હવાઈ જહાજ અને હેલીકોપ્ટર અકસ્માતમાં જાહેર જીવનના મોભીઓ અને વિવિધ ક્ષેત્રના મુલ્યવાન આગેવાનો ભોગ બનેલ : સંજય ગાંધી, માધવરાય સિધિંયા, આંધ્રના અતિ લોકપ્રિય મુખ્યમંત્રી રાજશેખર રેડી, જનરલ વીપીન રાવત, મહાન વિજ્ઞાની હોમી ભાભાઃ રાજકીય પંડિતોના મતે અતિ મોટા ગજાના રાજકીય નેતાના અકસ્માતે અવસાનથી દેશ અને રાજયના રાજકીય સમીકરણમાં વ્યાપક બદલાવ આવેલ છે પ્લેન અને હેલીકોપ્ટર ક્રેશ બનાવમાં એવા પણ અનેક નશીબદાર નેતાઓ છે કે જેમનો આબાદ બચાવ થયેલઃ મોરારાજી દેસાઈ- દેવેન્દ્ર ફડણવીશ-અશોક ગહેલોત- અમરીંદરસીંગ- અહમદ પટેલ જેવા નામો આ યાદીમાં હવાઈ જહાજ અકસ્માતમાં ગુજરાતે બે મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતા ( ૧૯૬પ)ને વિજયભાઈ રૂપાણી (ર૦રપ) ગુમાવેલ : આ બંને મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના સપુત હતા : બળવંતભાઈ મહેતાનું પ્લેન નાપાક પાકિસ્તાને ફુંકી મારેલ આકાશમાં ઉડાન ભર્યા બાદ વિવિધ દેશોના અંદાજે ૮૦થી વધુ નાના મોટા પ્લેન મુસાફરો સાથે ગુમ થયેલ : વ્યાપક શોધખોળ બાદ પણ આ વિમાનોનો કોઈ જ પતો આજદીન સુધી લાગેલ નથી વિજ્ઞાન પણ હેરાન 3:36 PM IST
ભુજ શહેર ભાજપ દવારા દરેક વોર્ડમાં વયવંદના કાર્ડ માટેના કેમ્પોનું આયોજન : કેન્દ્રની મોદી સરકારની ૧૦ લાખ રૂ.ની સારવાર સુધીની આયુષ્યમાન યોજનાનો લાભ : આ કાર્ડ થી તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા વગર ૧૦ લાખ સુધી ની મફત સારવાર ઉપલબ્ધ : ભારતીય જનતા પાર્ટી દવારા વખતો વખત આવી સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો ને મળે તે માટે આગેવાનો કાર્યકર્તાઓ દવારા પ્રયત્નો9:28 AM IST
જામજોધપુરમાં ર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી11:39 AM IST
જામનગરમાં જોરદાર વરસાદ12:00 PM IST
મોરબી એલસીબી ટીમે વાકાનેર પાસે ટ્રકમાં કોલડ્રિંક્સની આડમાં છુપાવેલ રૂ.61 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સઓને ઝડપી લીધા. : અંગ્રેજી દારૂ બોટલ નંગ 4896 કિમત રૂ.40,40,400 અને બિયર ટીન નંગ 11,436 કિંમત રૂ.20,60,640 મળી કુલ કિંમત રૂ.61,01,040 નો જથ્થો મળ્યો :ટ્રક સહિતનો રૂ.88,11,040નો મુદ્દામાલ કબ્જે1:21 AM IST
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ અંગેના પરિપત્રનો સતાધારી ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ મળીને વિરોધ કર્યો. : બન્ને પક્ષના સભ્યોએ પરિપત્ર રદ કરવા પ્રસ્તાવ મુક્યો. આ પરિપત્રમાં સરકારની વહીવટી સુચનાનો અમલ જ કરવામાં આવ્યો હોવાનો ડીડીઓનો જવાબ : જીલ્લા માટે 234 વિકાસકામોને રૂ. 707 કરોડની મળી મંજૂરી : ગૌચર, પવનચક્કી, કાર્યવાહીની નોંધ ન મળવી સહિતના મુદ્દાઓ ઉછળ્યા.10:10 PM IST
અમરેલીમાં સીવીલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકએ 2 વ્યક્તિ પર કાર ચડાવી આતંક મચાવી ફરાર : SOG એ દબોચી લીધા : અગાઉના ઝઘડાની ફરિયાદનો ખાર રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકોને અડફેટે લીધા:ત્રણ યુવકોને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ લઈને ચઢાવી દીધી6:26 PM IST
કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ઘ્વારા બૅન્કની ૬૭ મી વાર્ષિક સાધારણ સભામાં વધુ એક સુવિધાનો ઉમેરો "મોબાઈલ બેન્કીંગ' યુગની શરૂઆત : ૬૭' મી વાર્ષિક સાધારણસભામા જાહેરાત : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સહકારી આગેવાન વેલાભાઈ જરૂ, જીવુભા રાઠોડ સહિત અન્ય સહકારી આગેવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ : ચેરમેન દેવરાજભાઈ ગઢવી, વલમજીભાઈ હુંબલ,પૂર્વ ઘારાસભ્ય પંકજભાઈ મહેતા, અને બોર્ડ ઓફ ડીરેકટર્સ અને સભાસદો ઉપસ્થિત4:12 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
અમદાવાદના કલ્પિતભાઇ તેરૈયાનો જન્મ દિવસ1:56 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































