News of Wednesday, 11th December 2024
આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો જન્મદિન

રાજકોટ : આણંદના ભાજપના ધારાસભ્ય શ્રી યોગેશ આર. પટેલનો જન્મ તા. ૧૧ ડીસેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ આણંદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. આજે તેમને ચોમેરથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.
મો. ૯૪ર૬પ ૧ર૬૭૮ આણંદ
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
