<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેનો જન્‍મદિન

જૂનાગઢ અને મહેસાણાના પૂર્વ કલેકટર

 

રાજકોટઃ ગુજરાતનાં મહેસુલ સચિવ અને રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેનો જન્‍મ તા. ૧૬ ડીસેમ્‍બર ૧૯૭૮ના દિવસે થયેલ, આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ર૦૦૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

તેઓ ભૂતકાળમાં મહેસાણા અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર, રાજયભાં રોજગાર તાલીમ નિયામક, પ્રવાસન નિગમના એમ.ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧પ૦૯ મો. ૯૯૭૮૪ ૦૮પપર ગાંધીનગર.

(2:14 PM IST)