વિકસિત ભારત માટે ‘વિકસિત ગુજરાત’ અનિવાર્ય: ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જીના લક્ષ્યાંકમાં ગુજરાત બનશે દેશનું ‘પાવર હાઉસ’ - પીયૂષ ગોયલ : રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનો દબદબો: સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસ માટે ૧૦૦૦ થી વધુ MOU પર હસ્તાક્ષર; કેન્દ્રીય મંત્રીએ કહ્યું- નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાત દુનિયાને બતાવશે નવી રાહ9:14 PM IST
તેજ પ્રતાપ યાદવનું ‘તીર્થ કાર્ડ’: અયોધ્યાની જેમ વૃંદાવનમાં પણ માંસ-દારૂ પર પ્રતિબંધની માંગ; યુપી ચૂંટણી પહેલા તેજ પ્રતાપે છેડ્યો શ્રદ્ધાનો રાગ : “બેવડા ધોરણો કેમ?”: લાલુપુત્રએ યોગી સરકારના નિર્ણયને આવકાર્યો પણ મથુરા-કાશી માટે ઉઠાવ્યા સવાલ; કહ્યું- કાન્હાની નગરીમાં ખુલ્લેઆમ માંસનું વેચાણ એ ભક્તોની આસ્થાનું અપમાન9:21 PM IST
પાકિસ્તાનને લાગ્યો ભારતનો ‘ઓપરેશન સિંદૂર’નો ડર: નવાઝ શરીફના નિકટના સાથી નજમ સેઠીની મોટી કબૂલાત; “ભારતની મૌન શાંતિને હળવાશથી ન લેતા, તે ગમે ત્યારે કરી શકે છે અચાનક હુમલો” : “પરંપરાગત યુદ્ધમાં અમે ભારતને ક્યારેય હરાવી શકીએ તેમ નથી”: પાકિસ્તાની વિશ્લેષકે બાંગ્લાદેશને પણ આપી ચેતવણી; એસ. જયશંકરની રણનીતિને ‘બાજ’ જેવી ગણાવી કહ્યું- ભારત એક મહાશક્તિ છે તે સાબિત કરીને જ જંપશે9:00 PM IST
રેલવેની નવી ક્રાંતિ: ‘વંદે ભારત સ્લીપર’માં હવે કોઈ VIP ક્વોટા નહીં, દરેકને મળશે કન્ફર્મ બર્થ; રાજધાની એક્સપ્રેસને પણ ટક્કર આપશે આ સુવિધાઓ : વેઈટિંગ લિસ્ટ અને RAC ની ઝંઝટનો અંત: ગુવાહાટી-કોલકાતા વચ્ચે દોડશે દેશની પહેલી સ્લીપર વંદે ભારત; પ્રાદેશિક ભોજન, ઓટોમેટિક દરવાજા અને લક્ઝરી બેડરોલ સાથેની મુસાફરી હવે બજેટમાં9:20 PM IST
પ્રયાગરાજના સંગમ તટે ‘ઈટાલિયન કન્યા’ની રામભક્તિ: ૭ સમુદ્ર પાર કરીને માઘ મેળામાં આવી ૨૨ વર્ષીય લુક્રેસિયા; પિતા સાથે લગાવી આસ્થાની ડૂબકી : “ભારત દુનિયાનું સૌથી જાદુઈ સ્થળ છે”: ઈટાલીની લુક્રેસિયાના મુખે ગુંજ્યા ‘જય શ્રી રામ’ અને ‘હર હર ગંગે’ના નાદ; નાગા સાધુ ગુરુ પાસે બેસીને શીખી રહી છે આધ્યાત્મિકતાના પાઠ8:43 PM IST
ટીમ ઈન્ડિયાના ‘ગબ્બર’ના ઘરે ફરી ગુંજશે શરણાઈ: શિખર ધવને આઇરિશ સુંદરી સોફી શાઈન સાથે કરી સગાઈ; છૂટાછેડાના ૩ વર્ષ બાદ ક્રિકેટરના જીવનમાં પાછો ફર્યો પ્રેમ : “સ્મિતથી સપના સુધી”: ઈન્સ્ટાગ્રામ પર હીરાની વીંટી શેર કરી ધવને દુનિયાને આપી ખુશખબર; ફેબ્રુઆરી ૨૦૨૬માં દિલ્હીમાં યોજાશે ભવ્ય લગ્ન; જાણો કોણ છે ધવનની નવી લાઈફ પાર્ટનર સોફી8:32 PM IST
બંગાળમાં ED વિરુદ્ધ મમતા સરકાર: ₹૨,૭૪૨ કરોડના કોલસા કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાં ગંભીર આક્ષેપો; “હવાલાના ૨૦ કરોડ I-PAC ને મળ્યા” : મુખ્યમંત્રી અને DGP સામે ED એ મોરચો ખોલ્યો: સર્ચ ઓપરેશનમાં અવરોધ, પુરાવા સાથે છેડછાડ અને અધિકારીઓને ધમકાવવાના આરોપ સાથે CBI તપાસની માંગ; દેશના સર્વોચ્ચ ન્યાયાલયમાં જામશે કાયદાકીય જંગ8:24 PM IST
ઈરાનની શેરીઓમાં મોતનું તાંડવ: દરેક ખભે શબપેટીઓ અને બેગમાં લાશોના ઢગલા; ૫૪૪ના મોત બાદ ‘ખામેની’ વિરુદ્ધ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો : ન્યાય જોઈએ છે, આઝાદી જોઈએ છે”: તેહરાનમાં હૃદયદ્રાવક દ્રશ્યો, મૃતકોની અંતિમયાત્રા બની રણભેરી; ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી- “જો હવે ગોળીબાર થયો, તો ઈરાનને એવી સજા મળશે જે ક્યારેય વિચારી નહીં હોય”8:25 PM IST
બિહારમાં માનવતા શરમાઈ: પૂર્ણિયામાં આર્કેસ્ટ્રા ગર્લનું અપહરણ કરી ૬ નરાધમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર; રસ્તામાં કારમાં પરાણે દારૂ પીવડાવી આચરી હેવાનિયત : રુવાડા ઊભા કરી દેતી ઘટના: યુવતીને ૨૫ કિલોમીટર દૂર લઈ જઈ રૂમમાં પૂરીને આખી રાત આચર્યું દુષ્કર્મ; પીડિતાની હાલત અત્યંત ગંભીર, હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ8:22 PM IST
કાનપુરમાં જ્વેલર્સનો સપાટો: બુરખા, હેલ્મેટ કે માસ્ક પહેરીને આવનારાને હવે નહીં જોવા મળે દાગીના; સુરક્ષા માટે કડક ‘ઓળખ’ અનિવાર્ય : યુપીના જ્વેલર્સની બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય: મોઢું ઢાંકીને આવતા ગ્રાહકોએ પહેલા બતાવવું પડશે આધાર કાર્ડ; દાગીનાની વધતી કિંમતો અને સતત થતી ચોરીઓને રોકવા વેપારીઓ એકજૂથ8:15 PM IST
“ગ્રીનલેન્ડ તો અમે લઈને જ જંપીશું”: ડોનાલ્ડ ટ્રમ્પની ડેનમાર્કને ખુલ્લી ચેતવણી; રશિયા અને ચીનનો ડર બતાવી આર્કટિક ટાપુ પર ‘કબજો’ કરવાની રણનીતિ કરી જાહેર : નાટો (NATO) વિશે પણ ટ્રમ્પના તેવર ગરમ: કહ્યું- “તેમને અમારી જરૂર છે, અમને તેમની નહીં”; ડેનમાર્કની રક્ષા પ્રણાલીની મજાક ઉડાવતા રાષ્ટ્રપતિએ ગ્રીનલેન્ડ ખરીદવા માટે લશ્કરી તાકાતનો આપ્યો સંકેત8:09 PM IST
પ્રશાંત કિશોરના ‘જન સૂરજ’ના આથમી રહ્યા છે વળતા પાણી? ભોજપુરી સુપરસ્ટાર રિતેશ પાંડેએ આપ્યું રાજીનામું; કહ્યું- “પાર્ટીમાં કામ કરવું હવે અશક્ય” : બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ‘પીકે’ (PK) ને લાગ્યો મોટો ઝટકો: કરગહર બેઠક પર પછડાટ ખાધા બાદ સિંગર રિતેશ પાંડેએ ફાડ્યો છેડો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઠાલવી વ્યથા8:11 PM IST
સ્વામી વિવેકાનંદના એ ૫ પવિત્ર સ્થાનો જ્યાં આજે પણ અનુભવાય છે ‘નરેન્દ્ર’ની હાજરી: માત્ર પુસ્તકોમાં નહીં, આ ભૂમિની માટીમાં શ્વાસ લે છે તેમના વિચારો : કોલકાતાની સાંકડી શેરીઓથી લઈને કાશીના ઘાટ અને હિમાલયની ગુફાઓ સુધી; જાણો એ કયા સ્થળો છે જેણે એક જિજ્ઞાસુ યુવાનને ‘યુગપુરુષ’ બનાવ્યા અને જ્યાંથી ગુંજ્યો હતો ‘ઉઠો, જાગો’નો નાદ8:08 PM IST
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વોશરૂમમાં અચાનક બેભાન થઈ જતાં એઈમ્સ (AIIMS)માં દાખલ; હૃદયની ગંભીર સમસ્યા બાદ કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર હેઠળ : ગુરુગ્રામની હોસ્પિટલથી દિલ્હી ખસેડાયા: વારંવાર બેભાન થવાને કારણે ગત વર્ષે પદ પરથી આપ્યું હતું રાજીનામું; એન્જીયોપ્લાસ્ટી બાદ ફરી તબિયત લથડતા પરિવાર અને સમર્થકોમાં ચિંતાનો માહોલ8:04 PM IST
ઇસ્લામનો સાચો અર્થ અને નમાઝનું આધ્યાત્મિક રહસ્ય: જાણો મસ્જિદમાં ગુંજતી આયતોનો શું થાય છે અર્થ? ઈશ્વર સમક્ષ સમર્પણની અનોખી રીત : માત્ર શારીરિક ક્રિયા નહીં પણ પરમાત્મા સાથેનો સીધો સંવાદ છે ‘નમાઝ’: અલ્લાહુ અકબરથી લઈને સલામ સુધીના પવિત્ર શબ્દોમાં છુપાયેલો છે શાંતિ અને માનવતાનો સંદેશ; જાણો ઇસ્લામના પાંચ મજબૂત સ્તંભો7:39 PM IST
“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”: સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મજયંતિ પર ગુંજ્યો યુવા શક્તિનો નાદ; ૨૦૨૬માં પણ તેમના વિચારો કેમ છે પ્રસ્તુત? : રાષ્ટ્રીય યુવા દિવસ: આત્મનિર્ભર ભારત અને નૈતિક શક્તિના પ્રણેતા વિવેકાનંદના સંદેશા આજે પણ લાખો યુવાનો માટે છે ‘સફળતાનો મંત્ર’; રાષ્ટ્ર નિર્માણમાં યુવા પેઢીના યોગદાન પર અપાયો ભાર7:10 PM IST
નુપૂર સેનન અને સ્ટેબિન બેને ઉદયપુરમાં લીધા સાત ફેરા: વરમાળાથી લઈને સિંદૂરદાન સુધીની તસવીરો આવી સામે; કૃતિ સેનને નિભાવી બહેનની ફરજ : ૧૧ જાન્યુઆરીએ પહેલા ક્રિશ્ચિયન અને પછી હિન્દુ રીતિ-રિવાજ મુજબ કર્યા લગ્ન: ‘ચેરી રેડ’ લહેંગામાં નુપૂર લાગતી હતી અપ્સરા જેવી, સ્ટેબિન બેને માથા પર ચૂમીને વ્યક્ત કર્યો પ્રેમ7:08 PM IST
અમેરિકામાં ‘આરપાર’ની જંગ: ડોનાલ્ડ ટ્રમ્પના ‘માસ ડિપોર્ટેશન’ મિશન સામે ૧૭ રાજ્યોએ બગાવત કરી; ગેરકાયદે પ્રવાસીઓને શરણ આપવા વોશિંગ્ટન અને કેલિફોર્નિયા બન્યા ‘ઢાલ’ : ઈમિગ્રેશન એજન્સી ICE ના ગોળીબારમાં મહિલાના મોત બાદ કેલિફોર્નિયામાં ભડકો; ફેડરલ એજન્સીઓને રોકવા રાજ્યોએ બનાવ્યા પોતાના કાયદા, વ્હાઇટ હાઉસ અને સ્ટેટ્સ વચ્ચે બંધારણીય સંઘર્ષ તેજ6:57 PM IST
મીકા સિંહનું મોટું દિલ: રખડતા કૂતરાઓના આશરા માટે ૧૦ એકર જમીન દાન કરવાની કરી જાહેરાત; સુપ્રીમ કોર્ટને પણ કરી ખાસ અપીલ : “મારી પાસે પૂરતી જમીન છે, મૂંગા જીવોને રક્ષણ આપો”: રખડતા શ્વાનના વધતા ત્રાસ વચ્ચે સિંગરે માનવતા બતાવી; સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘કૂતરાઓને દૂર કરવા અમારો હેતુ નથી, માત્ર વસ્તી નિયંત્રણ પર છે ધ્યાન’6:51 PM IST
ભારતના એ ‘દાનવીર’ રાજવી પરિવારનો એક યુગ આથમ્યો: ૧૯૬૨ના યુદ્ધમાં ૬૦૦ કિલો સોનું આપનાર મહારાણી કામસુંદરી દેવીનું ૯૬ વર્ષની વયે નિધન : જેમણે દેશને પહેલી યુનિવર્સિટી, પટણા મેડિકલ કોલેજ અને દરભંગા એરપોર્ટ આપ્યું તે રાજવી પરિવારના અંતિમ મહારાણી વિદાય થયા; ૩ લગ્ન છતાં નિઃસંતાન મહારાજાના વારસદારોએ સંભાળી અંતિમ વિધિ6:49 PM IST
ન્યાયતંત્ર પર કલંક: ચાલતી ટ્રેનમાં દારૂ પીને જજે મહિલાની સીટ પર પેશાબ કર્યો; સુપ્રીમ કોર્ટ લાલઘૂમ- કહ્યું, “આ વર્તન માત્ર ઘૃણાસ્પદ જ નહીં, આઘાતજનક છે!” : “ન્યાયિક અધિકારી આટલી હદે નીચે કઈ રીતે જઈ શકે?”: મધ્યપ્રદેશના સિવિલ જજની બરતરફી રદ કરનાર હાઈકોર્ટને પણ સર્વોચ્ચ અદાલતે ખખડાવી; રક્ષક જ ભક્ષક બનતા કોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ6:47 PM IST
અનામત પ્રથામાં ઐતિહાસિક બદલાવની તૈયારી? SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવા સુપ્રીમ કોર્ટમાં PIL; CJI જસ્ટિસ સૂર્યકાન્તે કેન્દ્ર અને તમામ રાજ્યો પાસે માંગ્યો જવાબ : “સમાજના છેવાડાના માણસ સુધી લાભ પહોંચવો જોઈએ”: બંધારણીય હોદ્દા ધરાવતા અને આર્થિક રીતે સંપન્ન SC/ST પરિવારોને અનામતમાંથી બાકાત રાખવા માંગ; સુપ્રીમ કોર્ટની નોટિસથી રાજકારણ ગરમાયું6:30 PM IST
ઈરાનમાં સત્તા પલટાવવાની તૈયારી? ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ પ્રદર્શનકારીઓને આપ્યો લલકાર- "ઈસ્લામિક રિપબ્લિકનો શરમજનક ધ્વજ ઉતારો, સિંહ અને સૂર્યવાળો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવો" : “સ્વતંત્રતા હવે દૂર નથી”: દેશનિકાલ કરાયેલા પ્રિન્સે વતનમાં પાછા ફરવાના આપ્યા સંકેત; ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી અને વધતા લોહિયાળ સંઘર્ષ વચ્ચે ઈરાની શાસનનો પાયો હલ્યો6:28 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ: સુપ્રિયા સુલે ભાજપમાં જોડાશે? અજિત પવારે કહ્યું- "હું કોઈ જ્યોતિષી નથી, મારે અત્યારે ફક્ત વિકાસ પર ધ્યાન આપવું છે" : ઠાકરે ભાઈઓના મિલનથી NCP ના બંને જૂથો એક થશે? અજિત પવારે પરિવારવાદ અને ગઠબંધન પર તોડ્યું મૌન; મુંબઈને મહારાષ્ટ્રથી અલગ ગણાવતા અન્નામલાઈના નિવેદનને પણ સખત શબ્દોમાં ફગાવ્યું6:16 PM IST
ચૂંટણી પંચની અજીબ નોટિસ: ૧૯૭૧ના યુદ્ધના હીરો અને પૂર્વ નેવી ચીફ એડમિરલ અરુણ પ્રકાશને ઓળખ સાબિત કરવા રૂબરૂ બોલાવ્યા, સોશિયલ મીડિયા પર ભભૂક્યો રોષ : ૮૨ વર્ષના નિવૃત્ત એડમિરલને ૧૮ કિમી દૂર હાજર રહેવા આદેશ: “સરકારી ડેટાબેઝમાં બધું જ છે, તો પછી આવી હેરાનગતિ કેમ?” - પૂર્વ નૌકાદળ પ્રમુખે ઉઠાવ્યા ગંભીર સવાલ6:15 PM IST
વિયેતનામના એરપોર્ટ પર રાહુલ ગાંધીનો 'કૂલ' અંદાજ: ૨૦ વર્ષના ભારતીય વ્લોગરની ટોપીના કર્યા વખાણ, ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : “વિયેતનામમાં એવું તે શું છે?”: આટલા ટૂંકા ગાળામાં ત્રીજી વખત રાહુલ ગાંધીની વિયેતનામ મુલાકાતથી નેટીઝન્સમાં કુતૂહલ, એરપોર્ટ લાઉન્જમાં વ્લોગર સાથેની મુલાકાત ચર્ચામાં6:15 PM IST
ઐતિહાસિક ક્ષણ: આઝાદીના ૭૮ વર્ષ બાદ સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO; મકરસંક્રાંતિએ વડાપ્રધાન મોદી ‘સેવા તીર્થ’ના નવા આધુનિક સંકુલમાં કરશે ગૃહપ્રવેશ : સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલું ૧,૧૮૯ કરોડનું ભવ્ય સંકુલ: અત્યાધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિના સંગમ સાથે હવે એક જ છત નીચે ધબકશે દેશનું વહીવટી તંત્ર6:14 PM IST
BMC ચૂંટણીમાં ભડકો: પૂર્વ મેયર કિશોરી પેડણેકરના ફોર્મને હાઈકોર્ટમાં પડકારાયું, 5 FIR છુપાવ્યાનો ગંભીર આક્ષેપ; એકનાથ શિંદેની શિવસેનાએ 'ગેરલાયક' ઠેરવવા કરી માંગ : “સોગંદનામામાં સત્ય છુપાવ્યું”: કોવિડ કૌભાંડ સહિતના ગંભીર કેસોની વિગતો ન આપી હોવાનો સુસી શાહનો દાવો, જોકે હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર6:13 PM IST
નાલાસોપારાની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાંગ્લાદેશી ધ્વજ દેખાતા હંગામો: બજરંગ દળ મેદાને, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ હિન્દુ સંગઠનોએ આપી કડક ચેતવણી : “ભારતની ધરતી પર ફક્ત ત્રિરંગો જ લહેરાશે”: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વચ્ચે શાળા પરિસરમાં પાડોશી દેશનો ઝંડો જોઈ લોકોમાં ભારે રોષ, પોલીસે મામલો થાળે પાડ્યો6:12 PM IST
બેંગલુરુમાં સિલિકોન વેલીને હચમચાવતી ઘટના: ૩૪ વર્ષીય મહિલા સોફ્ટવેર એન્જિનિયરની કરપીણ હત્યા, ૧૮ વર્ષના પાડોશી યુવકે આદરેલું 'ડેવિલ' કૃત્ય : શરૂઆતમાં આગની દુર્ઘટના લાગતો કિસ્સો નીકળ્યો આયોજિત મર્ડર: જાતીય માંગણીનો પ્રતિકાર કરતા ટેક્નિશિયનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પુરાવા નાશ કરવા ફ્લેટને લગાડી આગ6:11 PM IST
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા બન્યા ‘ડિલિવરી બોય’: લક્ઝરી કાર છોડી બ્લિંકિટના યુનિફોર્મમાં સાયકલ પર નીકળ્યા, ગિગ વર્કર્સના સંઘર્ષને સમજવા લીધો મોટો નિર્ણય : “બોર્ડરૂમથી દૂર પાયાના સ્તરે”: રાઘવ ચઢ્ઢાએ શેર કર્યું દિલ જીતી લેતું ટીઝર, હેલ્મેટ પહેરેલા ‘બંધક’ ગણાતા ડિલિવરી પાર્ટનર્સના હક માટે ઉઠાવ્યો અવાજ6:10 PM IST
ચૂંટણી કમિશનરોને 'આજીવન કવચ' કેમ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ; CEC અને EC ને મળતી કાનૂની મુક્તિ સામેની અરજી પર તપાસ શરૂ : "જે મુક્તિ ન્યાયાધીશોને પણ નથી મળી, તે કમિશનરોને કેવી રીતે આપી શકાય?" - સુપ્રીમ કોર્ટે ૨૦૨૩ ના નવા કાયદાની માન્યતાને પડકારતી અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકારી નોટિસ6:10 PM IST
મહારાષ્ટ્રમાં ભભૂકી 'ભાષાકીય' આગ: રાજ ઠાકરેએ અન્નામલાઈને 'રસમલાઈ' કહી ઉડાવી મજાક, ભાજપ નેતાનો પડકાર- "મુંબઈ આવીશ, તાકાત હોય તો મારા પગ કાપી બતાવો" : BMC ચૂંટણી પહેલા મુંબઈ બન્યું 'મેગા બેટલગ્રાઉન્ડ': ઉદ્ધવ અને રાજ ઠાકરેના ગઠબંધન સામે ભાજપના 'સિંઘમ' અન્નામલાઈનો લલકાર, ૧૫ જાન્યુઆરીએ થશે મતદાન6:09 PM IST
સંસદમાં 'સ્મોકિંગ' ડ્રામા: TMC સાંસદ કીર્તિ આઝાદ લોકસભામાં ઈ-સિગારેટના કથિત ધુમાડા કાઢતા ઝડપાયા, સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- "ગૃહની ગરિમા બગાડનારાને સજા તો થશે જ!" : ભાજપ નેતા અનુરાગ ઠાકુરની ફરિયાદ અને વાયરલ વીડિયોએ રાજકીય ગરમાવો વધાર્યો; કીર્તિ આઝાદ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની તૈયારીમાં સંસદીય સમિતિ6:08 PM IST
ખરેખરા છે ટ્રમ્પ! ખુદને વેનેઝુએલાનાં ‘‘કાર્યવાહક રાષ્ટ્રપતિ'' જાહેર કર્યા : રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોશ્યલ મીડિયામાં કેટલીક એવી પોસ્ટ મૂકે છે જેના કારણે તેઓ ચર્ચામાં રહે છેઃ હવે તેમણે ખુદને વેનેઝુએલાજ કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરી હલચલ મચાવી : રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોશ્યલ મીડિયામાં કેટલીક એવી પોસ્ટ મૂકે છે જેના કારણે તેઓ ચર્ચામાં રહે છેઃ હવે તેમણે ખુદને વેનેઝુએલાજ કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરી હલચલ મચાવી : અમેરિકા અને વેનેઝુએલા એમ બે-બે રાષ્ટ્રો કઈ રીતે સંભાળશે? નિષ્ણાંતોએ ઉઠાવ્યા સવાલ10:42 AM IST
દ્વારકાના રહસ્યો ફરી ખુલશેઃ પાણીની અંદર જમીન ખોદકામ શરૂ થશે : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ભગવાન કૃષ્ણના શહેર દ્વારકાના ડૂબી ગયેલા વિસ્તારોમાં ખોદકામ ફરી શરૂ કરવા માટે તૈયાર : આધુનિક મશીનરીની મદદથી તે પ્રાચીન શહેર આયોજન અને અસ્પૃશ્ય દરિયાઈ વિસ્તારોના ઐતિહાસિક રહસ્યોને ઉજાગર કરવાની યોજના10:06 AM IST
ઈ કરી ને..2:16 PM IST
અમરેલી, ઘરે બધા મજામા ને?..11:45 AM IST
વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છને નવી ઓળખ મળી છે, વિશ્વને ભારતમાં રોકાણ કરવાનો આજ સાચો સમય છેઃ નરેન્દ્રભાઈ મોદી : રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજિનલ સમિટ ને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ માં નવી ૧૩ સ્માર્ટ જીઆઇડીસી બનશેઃ રાજકોટ, મોરબી, જામનગરનું ત્રિકોણીય મીની જાપાન બનશે એ સપનું સાચું થતા હું મારી નજરે જોઉં છું11:41 AM IST
જય સોમનાથ...ગુજરાત રિલાયન્સનું શરીર, હૃદય અને આત્મા છે : રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ૭ લાખ કરોડનું રોકાણ કરશેઃ મુકેશ અંબાણી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસ માટે રિલાયન્સની ૫ નવી પ્રતિબદ્ધતાઓઃ જામનગરમાં ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને અમદાવાદમાં ૨૦૩૬ ઓલિમ્પિક માટે ભાગીદારીનો સંકલ્પ11:45 AM IST
મુકેશ અંબાણીની વાઇબ્રન્ટ સમીટમાં ઉપસ્થિતિ11:44 AM IST
જીતુભાઇ કેમ છો ? નરેન્દ્રભાઇએ ખબર અંતર પુછયા11:59 AM IST
બજેટમાં બચત અને FD વ્યાજ પર કર રાહતની અપેક્ષા10:09 AM IST
તલવારની ધાર ઉપર કોઈના હ્રદય જીતી શકાતા નથીઃ નરેન્દ્રભાઈ મોદી : સોમનાથ સ્વાભિમાન પર્વમાં અજેય ભારતીય સાંસ્ક્રુતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા નરેન્દ્રભાઈઃ પ્રભાસની ધરા પર ભવ્ય શૌર્ય યાત્રા અને મહાપૂજા દ્વારા વડાપ્રધાને સાંસ્ક્રુતિક પુનરુત્થાનનો નવો અધ્યાય આલેખ્યો : ભગવાન શ્રી સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ પથ્થર નહીં, પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતીક છેઃ વીર હમીરજી ગોહિલ, ચૌલા દેવી, વેગડા ભીલ જેવા શૂરવીરોએ આપેલા બલિદાન ચિરસ્મરણીય : વડાપ્રધાનની પ્રેરણાથી ઉજવાતો સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થા, આત્મ સન્માન અડગ સંકલ્પને નવી ઉંચાઈએ લઈ જશેઃ ભુપેન્દ્રભાઈ પટેલ : ગજનવી વિખરાય ગયો અને સોમનાથ મંદિર આજેય અજય ઉભુ છેઃ હર્ષ સંઘવી10:54 AM IST
હવે લિવ-ઈન પાર્ટનર અને બાળકોને પણ મળી શકશે ફેમિલી પેન્શન! : દિલ્હી હાઇકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ : દિલ્હી હાઈકોર્ટે નિવૃત્ત સરકારી કર્મચારીના હકમાં ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું છે કે, ૪૦ વર્ષથી સાથે રહેતા લિવ-ઈન પાર્ટનર અને તેમના બાળકોને ફેમિલી પેન્શન તથા આરોગ્ય લાભોથી વંચિત રાખી શકાય નહીં 10:35 AM IST
ઈરાનમાં વિરોધ પ્રદર્શનો હિંસકઃ ૫૩૮ લોકો માર્યા ગયા : ઈરાનના તમામ મુખ્ય શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને ૧૦,૦૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલ તેમના દેશમાં રમખાણો અને હિંસા ભડકાવી રહ્યા છેઃ તેમનો ઉદ્દેશ્ય અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવવાનો છે10:34 AM IST
સાયબર ક્રાઇમ અટકાવવા માટેની તૈયારીઓઃ એપ્સ મોબાઇલ કેમેરા -માઇક્રોફોનનો ઉપયોગ કરી શકશે નહીં : ફોન કંપનીઓની એપ્સમાં કેમેરા અને માઇક્રોફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજના છેઃ ૧૨ મહિના માટે ફોન ડેટા સુરક્ષિત રાખવાની તૈયારીઓ ચાલી રહી છેઃ એકલા ભારત ૭૫૦ મિલિયન સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ દરખાસ્તમાં ૮૩ સુરક્ષા ધોરણો સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે10:31 AM IST
આગામી ૨૦-૩૦ વર્ષમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશેઃ ભાગવત : હિન્દુઓ ક્યારેય દુશ્મનની બહાદુરી, વીરતા અથવા શક્તિને કારણે હાર્યા નથી. જ્યારે પણ તેઓ હાર્યા છે, ત્યારે તે ફક્ત આંતરિક વિખવાદને કારણે હાર્યા છે : ભારત એક વિશ્વ ગુરુ બનીને સુખ-શાંતિથી જીવન જીવનારો રાષ્ટ્ર બનશે, હિન્દુ રાષ્ટ્ર બનીને ઉભરશે10:13 AM IST
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું: રાજસ્થાનના ફતેહપુરમાં પારો માઈનસ ૩.૪ ડિગ્રી અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં માઈનસ ૨૨ ડિગ્રીએ પહોંચ્યો : ખુલ્લામાં પડેલી ગાડીઓ પર બરફની ચાદર જામી ગઈ: આ કાતિલ ઠંડીને કારણે ૫ જિલ્લાઓમાં નદી અને ઝરણાં થીજી ગયા: રાજધાની દિલ્હીમાં પણ આગામી બે દિવસ સુધી ભીષણ શીતલહેરની ચેતવણી જારી9:35 AM IST
ઈરાનમાં લોહિયાળ ગૃહયુદ્ધ - વિદ્રોહ : મૃત્યુઆંક ૧૦૦૦ને પાર: શાસન સામે સૌથી મોટો ખતરો: ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીનો અહેવાલ: ૧૦,૬૦૦ લોકોની ધરપકડ:સરકારી દમનમાં અત્યાર સુધીમાં હજારો લોકો ઘાયલ: હોસ્પિટલોમાં જગ્યા ખૂટી પડી હોવાના અહેવાલો છે. : તહેરાનના કહરીઝક ફોરેન્સિક મેડિકલ સેન્ટર બહાર મૃતદેહોના ઢગલા: એક વીડિયોમાં સ્ક્રીન પર ૦૦૧થી ૨૫૦ સુધીના નંબર જોવા મળ્યા, જે સૂચવે છે કે માત્ર તહેરાનમાં જ એક રાતમાં ૨૫૦થી વધુ લોકોના મોત થયા હોઈ શકે છે9:46 AM IST
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો: મહાયુતિનું ઘોષણાપત્ર જાહેર: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર પ્રહાર : ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ'’ના વાયદા સાથે ઘોષણાપત્ર જાહેર: વગર વ્યાજે લોન, બેસ્ટ બસોમાં મહિલાઓને ભાડામાં ૫૦ ટકાની છૂટ અને શહેરને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત કરવા જેવા મહત્વના વાયદાઓ અપાયા9:40 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 2:13 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ : વિકાસ અને વિરાસતનો સંગમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના ગ્રોથનું 'એન્કર રીજન' ગણાવ્યું: રોકાણ માટે 'આ જ સમય છે, સાચો સમય છે', વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન: કચ્છમાં નિર્માણ પામી રહેલો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે, જે ભારતની ગ્રીન ગ્રોથ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે :વાઇબ્રન્ટ સમિટની સફળતાના પરિણામે રાજ્યમાં બે દાયકામાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: પીએમ મોદી 9:28 PM IST
જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાની ડ્રોનનો આતંક : એક જ રાતમાં ૫ ડ્રોન દેખાતા ભારતીય સેનાએ મશીનગનથી કર્યો ભારે ગોળીબાર : રાજૌરી, પૂંચ અને સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ : હથિયારો અને ડ્રગ્સના પેલોડ શોધવા સરહદી વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન : 'ઓપરેશન સિંદૂર' બાદ ફરી આકાશી ખતરો વધ્યો11:09 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશને લીલી ઝંડી આપી મેટ્રો રેલને કરાવ્યું પ્રસ્થાન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ:"જય સોમનાથ, જય સોમનાથ નરેન્દ્રભાઈને જય સોમનાથ"ના નાદ સાથે સમગ્ર મેટ્રો સ્ટેશન ગુંજી ઉઠ્યું10:00 PM IST
અમેરિકામાં ICE એજન્ટ દ્વારા મહિલાની હત્યા બાદ જનઆક્રોશ ફાટી નીકળ્યો : મિનીએપોલિસથી પોર્ટલેન્ડ સુધી વિરોધ પ્રદર્શનોની જ્વાળા પ્રસરી : ટ્રમ્પ વહીવટીતંત્રના સામૂહિક દેશનિકાલ અભિયાન સામે 'આઈસ આઉટ ફોર ગુડ'ના દેશવ્યાપી ધરણા : નિર્દોષ નાગરિક પર જીવલેણ હુમલાના આક્ષેપ સાથે દેખાવકારો રસ્તા પર ઉતર્યા11:20 PM IST
અમદાવાદ માટે ગૌરવની ક્ષણ : ધો -7 થી 12ના વિદ્યાર્થીઓએ બનાવેલ ઉપગ્રહ ‘સંસ્કારસેટ-1’ નું કાલે ઈસરો કરશે લોન્ચિંગ : સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વર્ગખંડની સીમાઓ પાર કરી અંતરિક્ષ સુધી ઝંપલાવ્યું : 15 જેટલા વિદ્યાર્થીઓએ પોતે જ ડિઝાઇન કરી અને પરીક્ષણ કરેલો વિદ્યાર્થી ઉપગ્રહ 'સંસ્કાર સેટ-1'લોન્ચ થશે 11:40 PM IST
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક: ભારતના એનએસએ અજીત ડોભાલ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપશે : નરેન્દ્રભાઈ ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ હશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિશ્વભરમાંથી ૬૦૦થી વધુ કંપનીઓના સીઈઓ આ વાર્ષિક બેઠકમાં જોડાશે12:00 AM IST
મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ ટાળે છે તો લોકો સાથે કઈ રીતે વાત કરે છે ? અજીત ડોભાલે આપ્યો જવાબ : જિત ડોભાલે કહ્યું- હું પારિવારિક બાબતો અથવા અન્ય દેશોના લોકો સાથે વાત કરવા સિવાય ફોનનો ઉપયોગ કરતો નથી. આ રીતે હું મારું કામ કરું છું. વાતચીતના ઘણા અન્ય માધ્યમો છે અને તમારે ઘણી અન્ય પદ્ધતિઓ અપનાવવી પડશે જેના વિશે લોકો જાણતા નથી12:02 AM IST
વીસ વર્ષ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાણીની અછત, કુદરતી આફતો અને મુશ્કેલીઓ માટે જાણીતા હતા. પરંતુ આજે આ જ પ્રદેશ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી, વર્લ્ડ ક્લાસ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વની સૌથી મોટી હોમ ટેક્સટાઈલ કંપની માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે: બી.કે. ગોયન્કા : વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોયન્કાએ એક કાર્યક્રમમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કાયાપલટ અંગે ગૌરવ વ્યક્ત કરતાં પ્રદેશની પ્રગતિના ભરપેટ વખાણ કર્યા12:23 AM IST

આક્રોશ....

ધરણા.....

ભક્તોનું ઘોડાપુર.....

ઠંડીનું મોજું.....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ તા. 17મી જાન્યુઆરી સુધી માણી શકાશે : પતંગ મહોત્સવને બહોળો પ્રતિસાદ મળતા કાર્યક્રમનો સમયગાળો લંબાવાયો :વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ થીમ પર આધારિત અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોન આકર્ષણનું કેન્દ્ર:‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો11:09 PM IST
રાજ્યના TRB જવાનો માટે સંવેદનશીલ નિર્ણય: ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.૩૦૦થી વધારીને હવે રૂ.૪૫૦ આપવા નિર્ણય લેવાયો : રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: ટ્રાફિક બ્રિગેડ જવાનોના માનદ વેતનમાં વધારો આજથી અમલી: ૧૦ હજારથી વધુ TRB પરિવારને થશે લાભ11:10 PM IST
નરહરિ અમીન ભોળાનાથની ભકિતમાં ભાવવિભોર2:21 PM IST
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" ઉપક્રમે નીકળેલી ભવ્ય "શિક્ષાપત્રી વિજય યાત્રા"... : શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણ શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમજ પર્યાવરણ જતન માટે દાન અર્પણ...4:03 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રૂ. ૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ એમ.ઓ.યુ. સંપન્ન: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી : વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન: મંત્રી જીતુભાઈ વાઘાણી: ૧૫ જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનનો વધુમાં વધુ લાભ લેવા ઔદ્યોગિક એકમો તથા નાગરિકોને મંત્રી જીતુભાઈ વાઘાણીનો અનુરોધ: સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો ન્યૂ એજ ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધે: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું આહવાન :વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉત્તમ પ્રદર્શન કરનારા એમ.એસ.એમ.ઈ., સહભાગીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા11:08 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક : જર્મ ન ઉદ્યોગોના રોકાણોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના મુખ્યમંત્રીના દિશાનિર્દેશ: ભારતના જી.ડી.પી. ગ્રોથમાં ગુજરાતના 8 ટકાથી વધુના મહત્વપૂર્ણ યોગદાનથી પ્રભાવિત થતું ડેલીગેશન:પરસ્પર સહભાગીતાથી ગ્રોથ રેટને વધુ ઉંચાઈએ લઈ જવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી: એસ.એમ.ઈ. સેક્ટર-રિન્યુએબલ એનર્જી અને સપ્લાય ચેઈનમાં સંબધો વધારવા તત્પરતા8:03 PM IST
મેડિકલ સહિતના ૪ કોર્સને બદલે ૬ કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ NEET આપવી પડશે : નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા NTAને વધારે બે કોર્સ માટે નીટ લેવા ભલામણ કરાઈ : ફિઝિયોથેરાપી-ઓક્યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નીટનો સ્કોર નહીં ગણાય, માત્ર હાજરી જરૂરી : મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદ બાદ હવે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી માટે પણ નીટ લાગુ10:16 AM IST
કડકડતી ઠંડીમાં ત્યજી દેવાયેલ બાળકીને સુરત પોલીસે અપનાવી લીધી : સંધ્યાબેન ગેહલોત અને વિશાળ પોલીસ સ્ટાફની હાજરીમાં નામકરણ વિધિઃ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એ બાળકીનું નામ ‘હસ્તી' રાખ્યું, ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી નામ વધાવી લીધું કઠળ હૃદયના મનાતા પોલીસ સ્ટાફે સંપૂર્ણ ગરમ કપડાથી ઢબૂરી, હોસ્પિટલમાં રડતી આંખોએ સારવાર અપાવી અને અનોખી મિશાલ પુરી પાડી નાયબ મુખ્યમંત્રીએ હર્ષભાઈએ કહ્યું કે સુરત પોલીસ તમામ પડકાર જીલવા જે રીતે અગ્રેસર રહે છે, તે રીતે આ માસુમના મામલે જે કર્યુ તેનાથી મારું માન અનેકગણું વધી ગયું છે....4:03 PM IST
પાલિતાણાના હણોલમાં આવતીકાલથી ૩ દિવસીય આત્મનિર્ભર મહોત્સવ : ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા પ્રેરક મંચઃ કૃષિ ગ્રામિણ વિકાસ રોજગાર, યુવા શકિત, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમોઃ પરિસંવાદ પ્રદર્શનો તથા લોકાર્પણ શિવરાજસિંહ ચૌહાણ, મનસુખભાઇ માંડવિયા, પી. ટી. ઉષા, જીતુભાઇ વાઘાણી અને કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભઃ મહોત્સવના અન્ય દિવસોમાં રાજયપાલ દેવવ્રતજી, મેડ ઇન ઇન્ડિયા વિચારધારાના પ્રણેતા શ્રીધર વેન્બુ, કપીલ દેવ, રામાયણ ટીવી સીરીયલના રામના પાત્રથી લોકપ્રિય અરૃણ ગોવિલ ઉપસ્થિત રહેશે રાજયપાલ દેવવ્રત આચાર્ય પ્રભાત ફેરીમાં ગ્રામ્યજનો સાથે જોડાશેઃ અને ગ્રામસફાઇ અભિયાનમાં સ્વચ્છતા સામુહિક જવાબદારીનો સંદેશ આપશેઃ આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન10:56 AM IST
રાજકોટ ગ્રામ્ય, જામનગર સહિત ગુજરાતભરમાં CID દ્વારા ૧૮૭૩ સ્થળ ચેક : માનવ તસ્કરી, માસૂમ બાળકો પાસે મજૂરી સહિતના ગેર કાયદે કળત્યો માટે મુખ્ય પોલીસ તથા CID વડા ડો. કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં એડી ડીજી અજય ચૌધરીના નેતૃત્વમાં મેગા ઝુંબેશ રેલવે, બસ સ્ટેશન, જોબ એજન્ટોથી માંડી ઇંટ ભઠ્ઠીઓ સુધી શહેર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ફોર્સ સાથે સંકલન સાથે કાર્યવાહીઃ અકિલા સાથે ips અજય ચૌધરી અથ થી ઈતિ સુધીની વિગતો વર્ણવે છે1:17 PM IST
કાલાવડ રોડ ગોકુલમ સોસાયટીમાં બુકાનીધારી ત્રાટક્યા : જ્યોત્સનાબેન બગડાના ઘરમાંથી ૯.૩૪ લાખની ચોરી : પરિવારજનો જુનાગઢ ગયા હોઇ રેઢા મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી ગયા : બાજુની સોસાયટીમાં મોહિતભાઇ કોરીયાને ત્યાંથી ૧૫ હજાર ગયાઃ રેખાબેન રાઠોડના ઘરમાં ચોરીનો પ્રયાસઃ તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ ટીમે તપાસ શરૂ કરીઃ જ્યોત્સનાબેનના દસ વર્ષના દિકરાનું છ દિવસ પહેલા જ અવસાન થયું હતું3:03 PM IST
રપ૦ જરૂરતમંદ પરિવારોને અનાજ વિતરણ3:54 PM IST
રાજકોટના જમીનના ધંધાર્થી કાનજીભાઇ કાનકડ પાસે ખંડણી માંગી જેતપુર મોણપરના પાંચ શખ્સોની ધમકી : મોણપરની જમીન વૃધ્ધે ભાણેજના નામે ૧૬ લાખમાં ખરીદી રકમ ચુકવી દીધીઃ પણ વેંચનાર મંગુભાઇ ધાધલના દિકરા જોરૂએ જમીન ભલે વેંચાઇ ગઇ મારા ઢોર અહિ જ ચરશે કહી વધારાના ૨૫ લાખ પડાવ્યા પછી પણ બીજી રકમની ઉઘરાણી ચાલુ રાખી જોરૂ, ઉદય, નિલેષ, અંકિત અને અજાણ્યાએ ઘરે આવી છરી બતાવી હિસાબ નહિ સમજો તો જીવતા નહિ રહેવા દઉ, હવે તો ડબલ રકમ આપવી પડશે કહી આખા પરિવારને પતાવી દેવાની ધમકી દીધીઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો12:30 PM IST
જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનિંગ બેચ નો થશે પ્રારંભ: ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ માનદ વેતન પણ મળશે : યોગ કરવા ઈચ્છતા કોઈપણ નાગરિકો, શાળા- કોલેજમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ કોલેજીયન યુવાનો ઉપરાંત શારીરિક રીતે ફીટ અને રસ ધરાવતા તમામ વ્યક્તિઓ આ યોગ ટ્રેનિંગ માં ભાગ લઈ શકશે2:48 PM IST
જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના જન્મદિવસ નિમિત્તે પંચવિધ સેવાયજ્ઞ : તા. ૧૪ ના મકરસંક્રાંતિના દિવસે લેઉવા પટેલ સમાજમાં મહા રક્તદાન કેમ્પ સહિતના પાંચ સેવા પ્રકલ્પો નું આયોજન : જામનગરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર ની જાગૃતિ સંદર્ભે મેમોગ્રાફી તેમજ 'કેચ ધ રેઇન' પ્રોગ્રામ અંતર્ગત જામનગરના ૩૦૦૦ એકમોમાં અમલવારી કરાવવાનો નિર્ધાર : આંગણવાડીના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો નિર્ધાર: ઉપરાંત 'પ્લાસ્ટિક મુક્ત જામનગર' અભિયાન હાથ ધરાશે2:39 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ભારતીય કુસ્તીના ‘ગોલ્ડન બોય’ અમન સેહરાવતનો હુંકાર: પેરિસમાં બ્રોન્ઝ જીત્યા બાદ હવે નજર લોસ એન્જલસ ૨૦૨૮ના ‘ગોલ્ડ’ પર; સસ્પેન્શનના વિવાદે મને વધુ મજબૂત બનાવ્યો : પ્રો રેસલિંગ લીગમાં ‘ટાઈગર્સ ઓફ મુંબઈ દંગલ’ વતી ગર્જના કરશે અમન, ૧૮ લાખની રેકોર્ડ કિંમતે વેચાયા બાદ હવે અખાડામાં દાવપેચ બતાવવા સજ્જ6:18 PM IST
પાકિસ્તાન ક્રિકેટની વૈશ્વિક સ્તરે ફજેતી: ધીમી બેટિંગને કારણે મોહમ્મદ રિઝવાનને મેદાનમાંથી ‘હાંકી કઢાયો’, BBL ના ઇતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર પ્રથમ વિદેશી ખેલાડી : “ભાઈ, તારાથી નહીં થાય, તું ઘરે જા”: ઓસ્ટ્રેલિયન લીગમાં રિઝવાનનો કંગાળ સ્ટ્રાઈક રેટ જોઈ કેપ્ટને અધવચ્ચેથી પાછો બોલાવી લીધો, સોશિયલ મીડિયા પર ફેન્સે લીધી જોરદાર ચપટી6:19 PM IST
રાની મુખર્જીના બોલીવુડમાં ૩૦ વર્ષ પૂર્ણ: યશ રાજ ફિલ્મ્સે 'મર્દાની 3' નું ટ્રેલર રિલીઝ કરી આપી ભેટ; ફરી જોવા મળશે શિવાની શિવાજી રોયનો લેડી સિંઘમ અવતાર : “કોઈ માસ્ટર પ્લાન નહોતો, માત્ર વાર્તાઓ પ્રત્યે પ્રેમ હતો”: ૩ દાયકાની સફર પર રાની થઈ ભાવુક; હવે ૩૦ જાન્યુઆરીએ થિયેટરોમાં ગુંજશે મર્દાનીની ગર્જના, વિલન તરીકે મહિલા શક્તિનો જંગ6:17 PM IST
ગુજરાતી સિનેમાનો નવો ઈતિહાસ: ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’; અભિનય કે નાટક નહીં પણ આત્માને સ્પર્શતી વાર્તા : ભક્તિ અને સર્વાઈવલ થ્રિલરનો અદભૂત સંગમ: રિક્ષાચાલકના લોભ, સંઘર્ષ અને કૃષ્ણના માર્ગદર્શનની ફિલ્મ ‘શૈતાન’ જેવો જ જાદુ ચલાવવામાં સફળ; કરણ જોષી અને રીવા રાચ્છના અભિનયના ચારેબાજુ વખાણ8:06 PM IST
ખાન અને કપૂરને ભૂલી જાઓ, ૨૦૨૬માં બોક્સ ઓફિસ પર ચાલશે આ ૫ અભિનેત્રીઓનું ‘રાજ’: અબજો રૂપિયાનો દાવ અને અદભૂત ફિલ્મોની વણઝાર : બોલિવૂડમાં હવે ‘વુમન પાવર’નો ડંકો: ૪૦૦૦ કરોડની ‘રામાયણ’ થી લઈને ‘મર્દાની-૩’ સુધી, આ હિરોઈનો એકલા હાથે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવા તૈયાર; જાણો કોણ છે ૨૦૨૬ની અસલી સુપરસ્ટાર?9:22 PM IST















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































