<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્‍ય પ્રકાશ વરમોરાનો જન્‍મદિન

રાજકોટઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી પ્રકાશ પરસોતમભાઇ વરમોરાનો જન્‍મ તા.૧૭ ડીસેમ્‍બર ૧૯૭૩ના દિવસે થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ એશો. (ગુજરાત)ના પ્રમુખ તરીકે તેમનું મહત્‍વનું યોગદાન છે.

મો.૯૩૨૮૨ ૭૪૭૦૫ વઢવાણ.

(11:36 AM IST)