<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

કોંગી ધારાસભ્‍ય પૂર્વ કેન્‍દ્રીય મંત્રી તુષાર ચૌધરીનો જન્‍મદિન

 

રાજકોટ : તાપી જિલ્લાના ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્‍ય ડો. તુષાર અમરસિંહ ચૌધરીનો જન્‍મ તા. ૧૮ ડીસેમ્‍બર ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ અગાઉ બે વખત લોકસભાના સભ્‍ય પદે રહી ચૂકયા છે. તેમણે કેન્‍દ્રીય આદિજાતિ બાબતોનાં મંત્રી અને માર્ગ પરિવહન મંત્રી તરીકે પણ કામગીરી કરી છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ તરીકે પણ તેમનું મહત્‍વનું યોગદાન છે. મો. ૯૮રપ૧ ૪૦૩પ૮ વ્‍યારા.

(12:44 PM IST)