<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે ગુજરાત આજે દેશના ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ સાથે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બની ગયું :ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટ કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટનું સ્થાન નહીં તમારા ભવિષ્યના વિકાસનો ટ્રસ્ટેડ પાર્ટનર બનાવો : નવા આઈડીયાઝ – નવા ઈન્વેસ્ટમેન્ટ સાથે ગુજરાત આવો રાજ્ય સરકાર હર કદમ પર મદદ માટે તૈયાર : ગુજરાતમાં દરેક પોલીસીઝને ગ્રાઉન્ડ રિયાલિટીમાં પરિવર્તિત કરીએ છીએ : ભૂપેન્દ્રભાઈ પટેલ : “કમ ટુ ગુજરાત – ગ્રો ઈન ગુજરાત - ગ્રો વિથ ગુજરાત” મુખ્યમંત્રીનુ મુંબઈમાં ઉદ્યોગકારો-નિવેશકારોને આહવાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની પ્રી-ઈવેન્ટ રૂપે મુંબઈમાં રોડ-શૉ સંપન્ન : રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઈડ્રોજન-સેમિકન્ડક્ટર જેવા ઈમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જર્નીની લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલ્સ અને ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સાથે ઇન્ટરેકશન સેશન યોજાયું10:39 AM IST