News of Wednesday, 18th December 2024
એડવોકેટ હાર્દિક સખીયાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૮: રેવન્યુ પ્રેકિટસ સાથે સંકળાયેલા યુવા ધારાશાષાી લલિતભાઇ કાલાવડીયા સાથે પ્રેકિટસ કરતા હાર્દિક સખીયાનો આજે જન્મ દિવસ છે. રેવન્યુ પ્રેકટિસને કારણે બિલ્ડરો સાથે સંકળાયેલા અને બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. સરળ સ્વભાવના અને બહુમુખી પ્રતિભા ધરાવતા હાર્દિક સખિયા (મો. ૯૯૭૯પ ૪૭૧૮૩) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેર ઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
