News of Saturday, 21st December 2024
જુનાગઢ ભાજપના ઉપપ્રમુખ ભરત કારેણાનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧ :.. જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભરતભાઇ કારેણાનો આજે જન્મ દિવસ છે.
ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાથી કારર્કીદી શરૂ કરી બિલ્ડર્સના વ્યવસાય સાથે સંકળાયેલ અને મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે સેવા આપી ચૂકેલ અને ભાજપના સંગઠનમાં મહત્વની કામગીરી કરનાર અને સરળ સ્વભાવના ભરતભાઇને જન્મ દિન નિમિતે મો. નં. ૯૪ર૬૭ ૧૭૬૦૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (પ-રર)
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
