<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કેયુર સંપટનો જન્‍મદિન

રાજકોટઃ સુરેન્‍દ્રનગરના જિલ્લા કલેકટર શ્રી કેયુર સંપટનો જન્‍મ તા. ૨૮ ડીેસેમ્‍બર ૧૯૬૬ ના દિવસે થયેલ આજે ૫૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૧૨ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે ભૂતકાળમાં ઉતરપ્રદેશના રાજયપાલ શ્રી મતી આનંદીબેન પટેલના અંગત સચિવ, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી, સ્‍પીપામાં સંયુકત  નિયામક, લાઇવલીવુડ પ્રમોશન કંપનીમાં એમ.ડી, સુરેન્‍દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાને રહી ચૂકયા છે. ફોન. નં. ૦૨૭૫૨- ૨૮૨૨૦૦  મો. ૯૯૭૮૪ ૦૬૨૨૩ સુરેન્‍દ્રનગર

(10:17 AM IST)