<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

શિપીંગ ઉદ્યોગના મોટા ગજાના ઉદ્યોગપતિ જામનગરના અશોકભાઇ લાલનો જન્‍મદિવસ

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: જામનગરના શિપીંગ ઉદ્યોગના મોટા ગજાના ઉદ્યોગપતિ અને સેવાભાવી અશોકભાઇ લાલનો આજે જન્‍મદિવસ છે.

તેઓ જામનગર જીલ્લા સહકારી બેંકના પુર્વ ચેરમેન છે. એચ.જે.લાલ (બાબુલાલ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી અને કેદારલાલ ફાઉન્‍ડેશનના મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે.

અશોકભાઇ લાલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલના મોટાભાઇ છે. આજે જન્‍મદિવસ નિમિત અશોકભાઇ લાલ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(1:25 PM IST)