<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

નિવૃત એએસઆઇ કાન્‍તીભાઇ દાફડાનો જન્‍મદિનઃ ૭૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ નિવૃત એએસઆઇ દાફડા કાન્‍તીભાઇ એમ.નો જન્‍મદિવસ છે. ગામઃપીપળીયા ૦૧/૦૧/૧૯પ૪ જન્‍મભુમી એસ.આર.પી.૧૩ ઘંટેશ્વર ફરજ બજાવી છે. આજે તેઓ જીવનના ૭૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મો.૯૦૯૯૭ પ૭પ૬૦.

(1:04 PM IST)