તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 1st January 2025
જાણીતા એડવોકેટ અધિવકતા પરિષદના અધ્યક્ષ પ્રશાંત જોષીનો જન્મ દિવસ

રાજકોટઃ નાનપણથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા, સંગઠનના માહિર, મુકસેવક, અખિલ ભારતીય સાચોરા બ્રહ્મસમાજના ઉપપ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ, લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના સેક્રેટરી, જાણીતા એડવોકેટ, અધિવકતા પરિષદ, રાજકોટ મહાનગરના અધ્યક્ષ, રાજકોટ નાગરિક સહકારી બેંક કોઠારીયા રોડ શાખાના, વિકાસ સમિતિના સહ કન્વીનરશ્રી પ્રશાંત જોશી ના જન્મદિવસની હાર્દીક શુભેચ્છા ફોન નં. ૯૮૨૫૪ ૮૪૮૯૧ વરસી રહી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
