News of Friday, 3rd January 2025
અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનના જે.ડી. ઉપાધ્યાયનો જન્મદિવસ

રાજકોટઃ અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.ડી. ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે તેઓ જીવનના ૭૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સેવા નિવૃત કર્ર્મચારી છે. કર્મચારી મંડળમાં પણ સક્રિય કામગીરી કરેલ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અલ્કાપુરી પ્રભાત શાખાના ઉર્જાવાન સ્વયંસેવક છે. મો.નં ૯૭૨૩૪ ૧૩૧૮૬.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
