News of Monday, 6th January 2025
મોવિયા સંતોષી માતાજી મંદિરના પુજારી પૂ. મીનાદેવીનો જન્મ દિવસ

(મનીષ દવે) ભાવનગરઃ ગોંડલ પાસે મોવીયા ગામે શોભાયભાન માનવ સેવા થી મેધમધતા શ્રી સંતોષીમાતાજી મંદિરના તપોનીષ્ઠ પુજારી પૂ. મીનાદેવીનો આજે જન્મ દિવસ છે.સ્ત્રી સશકિતકરણના હિમાયતી પૂ. મીનાદેવીના દર્શન કરવા અને પ્રખર પ્રવચનકારને સાંભળવા લ્હાવો છે. તેઓ જન્મદીનની ઉજવણી પ્રસંગે ગૌશાળામાં લીલો સુકો ઘાસચારો જરૂરીયાત પરિવારોને ૧૦૮ પ્રકારની કીટ અર્પણ કરશે
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
