<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

સંતોકબા માનવસેવા ટ્રસ્‍ટના પ્રમુખ મનોજ નિમાવતનો જન્‍મ દિવસ

રાજકોટઃ સંતોકબા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ મનોજભાઇ  નિમાવતનો આજે જન્‍મ દિવસ છે. તેઓ જીવનના પ૪ વર્ષ પૂર્ણ કરી પપ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ ત્રંબા કસ્‍તુરબાધામ ગામના વતની છે. વડોદરાથી અતુલભાઇ ઠકકરે તેમને શુભેચ્‍છા પાઠવી છે. મો. ૮૧૪૧૮ ૮૧૭૯પ

(10:19 AM IST)