News of Wednesday, 8th January 2025
ગૃહવિભાગના સંયુકત સચિવ ગોસાઇ હર્ષિતનો જન્મદિન

રાજકોટઃ રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ (લો એન્ડઓર્ડર) તરીકે ફરજ બજાવતા શ્રી ગોસ્વામી હર્ષિત પૃથ્વીરાજનો જન્મ તા. ૮ (જાન્યુઆરી ૧૯૮૫ ના દિવસે થયેલ આજે ૪૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની અને ૦૨૧૩ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ દાહોદમાં જિલ્લા કલેકટર સહિત વિવિધ પદ પર ફરજ બજાવી ચૂકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૭૬૫૯ ગાંધીનગર
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
