News of Wednesday, 8th January 2025
પાંચ જિલ્લાઓમાં કલેકટર બનેલા પ્રવીણા ડી.કે.નો જન્મદિન

રાજકોટઃ અમદાવાદના જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. (આઇ.એ.એસ. ૨૦૦૯) નો જન્મ તા. ૮-૧-૧૯૮૦ ના દિવસે થયેલ આજે ૪૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ તામીલનાડુના વતની છે. ભૂતકાઇના પોરબંદરમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી બોટાદ-કચ્છ એન્ડ સાબરકાંઠામાં અને ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, રાજયના નગરપાલિકા નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ રાજયના પાંચ જિલ્લાઓમાં કલેકટર બનવાનું માન ધરાવતા અધિકારી છે. ફોન. નં. ૦૭૯-૨૭૫૫૧૬૮૧ મો. ૯૯૭૮૪ ૦૬૨૦૧ અમદાવાદ
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
