ભારત ઝુકેગા નહિ : ટ્રમ્પને સ્પષ્ટ કહેવાયું'તું : ભારત-અમેરિકા ટ્રેડ ડીલની પડદા પાછળની સ્ટોરીઃ ટ્રમ્પનાં અડિયલ વલણની ભારતે હવા કાઢી નાખી : ડોભાલે અમેરિકી વિદેશમંત્રી રૂબિયો સાથે બેઠક યોજી કહ્યું હતું કે ભારત તમારાથી દબાતું નથીઃ ટ્રેડ ડીલ નહિ થાય તો ટ્રમ્પનો કાર્યકાળ સમાપ્ત થાય તેની ભારત રાહ જોશે11:02 AM IST
રાજ્યસભામાં "કબર" શબ્દ ગુંજ્યો! જાણો પીએમ મોદીએ 1.35 કલાકના ભાષણમાં કેટલી વાર તેનો ઉલ્લેખ કર્યો : પીએમ મોદીએ રાજ્યસભામાં તેમના ભાષણ દરમિયાન વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું:કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું- મોહબ્બત કી દુકાન ચલાવવાનો ઢોંગ કરે છે અને તેઓ મારી પીઠ પાછળ મારી કબર ખોદવામાં વ્યસ્ત છે11:38 PM IST
મુંબઈના CSMT ને પછાડી નવી દિલ્હી સ્ટેશન બન્યું ભારતનું 'કુબેર': વાર્ષિક ₹3337 કરોડની અધધ કમાણી! : હાવડા જંકશન કરતા બમણી આવક અને પ્રીમિયમ ટ્રેનોનો દબદબો: જાણો કેવી રીતે મુસાફરોની સંખ્યા ઓછી હોવા છતાં દિલ્હી સ્ટેશન કમાણીમાં સુપરસ્ટાર સાબિત થયું અને હવે ₹10,000 કરોડના ખર્ચે બની રહ્યું છે વિશ્વ-સ્તરીય હબ9:58 PM IST
આંગણવાડીમાં કામ કરતા કંચનબેન મેઘવાલે 20 માસુમ બાળકોને બચાવવા પોતાના જીવનું બલિદાન આપ્યું : બાળકો આંગણવાડી કેમ્પસમાં રમતા હતા ત્યારે મધમાખીઓના ઝૂંડે અચાનક હુમલો કરતા કંચનબેને પોતાના જીવનની પરવા કર્યા વિના નજીકમાં પડેલા તાડપત્રી અને સાદડીઓ ઉપાડી અને બાળકોને ઢાંકવા લાગી એક પછી એક તમામ બાળકોને લપેટી બચાવી લીધાં10:50 PM IST
ક્રિકેટના મેદાનમાં ‘વર્લ્ડ કપ બહિષ્કાર’નો જંગ: નાસીર હુસૈન પાકિસ્તાન-બાંગ્લાદેશના પક્ષમાં ઉતર્યા, ભારતીય ચાહકોએ યાદ અપાવ્યો ‘દંભ’! : ICC ની ધમકી વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનોનો સવાલ - "જો ભારત આવું કરત તો શું તેને પણ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દેવાયું હોત?" - જાણો કેમ સોશિયલ મીડિયા પર નાસીર હુસૈન ટ્રોલ થયા8:56 PM IST
રિલાયન્સ બાદ હવે મનોરંજન જગતમાં બિરલા પરિવારની એન્ટ્રી : અનન્યા બિરલાએ ‘બિરલા સ્ટુડિયો’ લોન્ચ કર્યો : હાઈ-કન્સેપ્ટ અને અર્થસભર સિનેમા પર રહેશે ભાર : હિન્દી, ગુજરાતી અને મલયાલમ સહિત પ્રાદેશિક તથા અંગ્રેજી ભાષામાં ફિલ્મોનું નિર્માણ કરશે આ નવું પ્રોડક્શન હાઉસ : કલાત્મક ઊંડાણ અને વ્યાપારી સફળતા વચ્ચે સંતુલન જાળવી નવા ટેલેન્ટને અપાશે તક10:36 PM IST
દેશની પ્રથમ સહકારી કેબ સેવા 'ભારત ટેક્સી'નો પ્રારંભ; પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પાઠવ્યા અભિનંદન : "ભારત ટેક્સી" દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ્ડ રાઈડ હેલીંગ પ્લેટફોર્મ: જીતુભાઈ વાઘાણી:સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે પરિવહન ક્ષેત્રે ડ્રાઈવરો અને મુસાફરોના હિતમાં નવી પહેલ8:34 PM IST
કપૂર ખાનદાનમાં 'મિલકત મહાયુદ્ધ': પ્રિયા કપૂરની મુશ્કેલીમાં વધારો: હાઈકોર્ટે મોબાઈલ જપ્ત કરવા અને ફોરેન્સિક તપાસના આદેશ આપ્યા! : અબજોની સંપત્તિ માટે સાસુ, વહુ અને પૌત્રો સામસામે; સંજય કપૂરના રહસ્યમય વસિયતનામા પર ઉઠ્યા સવાલ : કરિશ્મા કપૂરના બાળકોએ કોલ ડેટા સાચવવા કરી તાત્કાલિક માંગ : ૨૬ ફેબ્રુઆરીએ થશે મોટો ધડાકો7:30 PM IST
બિહાર વિધાનસભામાં 'ચાચા-ભત્રીજા'નો જંગ: "અરે બેસો: અમે તમારા પિતાના વખતના છીએ..." નીતિશ કુમારે તેજસ્વીને જાહેરમાં ખખડાવ્યા! : રાજ્યપાલના ભાષણ પર ચર્ચા દરમિયાન નીતિશ કુમારનો પિત્તો ગયો: તેજસ્વી યાદવને 'બાળક' કહીને જૂની વાતો યાદ અપાવી: ભ્રષ્ટાચારના આરોપો અને પલટી મારવાની વાતો વચ્ચે ગૃહમાં હાસ્યની છોળો ઊડી7:29 PM IST
YouTube એ તોડી નાખી ભાષાની દીવાલ: હવે વિદેશી યુટ્યુબર્સ પણ ગુજરાતી-હિન્દીમાં બોલશે : આવી ગઈ અનોખી 'ડબિંગ' સુવિધા! : મિસ્ટર બીસ્ટ હોય કે કોઈ કોરિયન વ્લોગર, હવે દરેક વીડિયો તમારી માતૃભાષામાં સંભળાશે: AI ટેક્નોલોજીની મદદથી યુટ્યુબે 27 ભાષાઓમાં ઓટો-ડબિંગ ફીચર લોન્ચ કરી મનોરંજનની દુનિયા બદલી નાખી7:23 PM IST
માત્ર 1% નો ફરક અને પાકિસ્તાન 'ક્લીન બોલ્ડ': ટ્રમ્પના એક આંકડાએ ઈસ્લામાબાદના અહંકારના ચીરેચીરા કરી નાખ્યા! : ભારત માટે 18% અને પાકિસ્તાન માટે 19% ટેરિફ - અમેરિકાના આ 'નંબર ગેમ' પાછળ છુપાયેલું છે મોટું રાજદ્વારી યુદ્ધ: ખુશામતખોરી કરતું પાકિસ્તાન જોતું રહી ગયું અને પીએમ મોદીની 'સાઈલન્ટ ડિપ્લોમસી' એ બાજી મારી લીધી6:50 PM IST
સૂર્યાનો '360 ડિગ્રી' જવાબ: "અમારી ટિકિટો તૈયાર છે, અમે તો કોલંબો જઈશું જ..." પાકિસ્તાનના ઈનકાર પર કેપ્ટન ગર્જ્યા! : T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટનોની મીટિંગમાં સૂર્યકુમાર યાદવની સ્પષ્ટ વાત - ભારત રમવા તૈયાર છે પણ પાકિસ્તાન મેદાન છોડી ભાગી રહ્યું છે: કોલંબોની હાઈ-વોલ્ટેજ મેચ પર સંકટના વાદળો વચ્ચે સૂર્યાએ વિરોધીઓને આપ્યો જોરદાર ટોણો6:23 PM IST
અનુરાગ ઠાકુરને રાહત : સુપ્રીમ કોર્ટે 9 વર્ષનો પ્રતિબંધ હટાવતા BCCIમાં વાપસીના દ્વાર ખુલ્યા! : લોઢા સમિતિના વિવાદમાં જે ખુરશી ગુમાવવી પડી હતી, હવે ત્યાં ફરી સત્તારૂઢ થવાનો માર્ગ મોકળો થયો : સુપ્રીમ કોર્ટે 2017ના આકરા આદેશમાં સુધારો કરી ભાજપના કદાવર નેતાને ક્રિકેટ વહીવટમાં સક્રિય થવાની લીલી ઝંડી આપી6:22 PM IST
અમિતભાઈના હસ્તે 'ભારત ટેક્સી' લોન્ચ 9:43 AM IST
રાજ્યસભામાં મોદીનો 'માસ્ટરસ્ટ્રોક': વિપક્ષના હોબાળા વચ્ચે ખડગેની ઉંમર પર પીએમનો ધારદાર કટાક્ષ! : સંસદના ઉપલા ગૃહમાં જ્યારે વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા, ત્યારે પીએમ મોદીએ ચપટી લેતા કહ્યું - "ખડગેજી થાકી જશે, તેમને બેસીને નારા લગાવવાની છૂટ આપો" : વિપક્ષના વોકઆઉટ પર પણ વરસ્યા પીએમ5:59 PM IST
શું સોનાની કિંમત ફરીથી ૭૦૦૦૦ રૂપિયાથી નીચે જશે ? નિષ્ણાતોની મોટી ભવિષ્યવાણી : બજારના નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા પાછળ અનેક નક્કર કારણો છે. તેમાંનું પ્રથમ કારણ અમેરિકામાં થઈ રહેલી આર્થિક ઘટનાઓ છે.: વર્તમાન પરિસ્થિતિને જોતા આ સંપૂર્ણપણે અશક્ય નથી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત અગત્યના સપોર્ટ લેવલ ગુમાવે છે, તો ભારતીય બજારમાં કિમતો ઝડપથી ઘટશે આ ઘટાડો એક જ દિવસમાં થવાની શક્યતા નથી. સંકેતો મળી રહ્યા છે કે કિંમતો તબક્કાવાર રીતે ઘટશે. આગામી દિવસોમાં સોનાના બજારમાં વધુ અસ્થિરતાની શક્યતા છે11:08 AM IST
વૉશિંગ્ટન પોસ્ટમાં ઐતિહાસિક છટણી: કોંગી સાંસદ શશિ થરૂરના પુત્ર ઈશાન થરૂર સહિત ૧/૩ સ્ટાફની હકાલપટ્ટી : જર્નાલિઝમ અત્યારે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે : ઈશાન તેમની લોકપ્રિય કોલમ 'વર્લ્ડવ્યૂ' માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે: શશિ થરૂરના પુત્ર છે, પરંતુ તેમણે વૈશ્વિક રાજનીતિ અને વિદેશી બાબતોના ઊંડા વિશ્લેષણ દ્વારા પત્રકારત્વના ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી છે: વિશ્વભરના ૫ લાખ સબ્સ્ક્રાઇબર્સ તેમને ફોલો કરે છે11:25 AM IST
બ્રિટિશ PMને પોતાની જ પસંદગી પર થયો પસ્તાવો: પીટર મેન્ડેલસનની અમેરિકાના રાજદૂત પદેથી હકાલપટ્ટી; સેક્સ અપરાધી સાથેના સંબંધો છુપાવવાનો આરોપ! : જેફરી એપ્સટિન સાથેના સંબંધો વિશે 'વારંવાર ખોટું બોલ્યા' હોવાનો પીએમ કીર સ્ટાર્મરનો ગંભીર આક્ષેપ; પ્રીવી કાઉન્સિલમાંથી પણ નામ હટાવવા રાજા ચાર્લ્સ સહમત9:16 AM IST
હવે ફિલ્ડર બાઉન્ડ્રી પર હવામાં ઉડીને કેચ અને બેટ્સમેન જાણી જોઈને રન ચોરી નહીં શકે: MCC ના નવા નિયમો : છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો પણ રમત ચાલુ રહેશે :હવે ક્રિકેટમાં મેચ જીતી ગયા પછી પણ પરિણામ બદલાઈ શકે છે? MCC એ ક્રિકેટના કાયદાઓમાં ઐતિહાસિક ફેરફાર કર્યા: 73 જેટલા નવા નિયમો જે મેચ જોવાની મજા બદલી નાખશે: જાણો શું છે આ નવા કાયદા?9:50 PM IST
સાઉદી અરેબિયામાં કુદરતનો પ્રકોપ: મક્કા-મદીના જેદ્દાહ અને તાઈફ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કરાની આગાહી સાથે 'રેડ એલર્ટ' : શરીફમાં ઉમરાહ માટે આવેલા યાત્રાળુઓને સાવચેત રહેવા અને સુરક્ષા કર્મીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું: કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ કરા પડવાનું શરૂ થઈ ગયું10:06 PM IST
ભારતની ‘સ્ટ્રેટેજિક પેશન્સ’ : વેપાર મુદ્દે અમેરિકાના દબાણ સામે ભારત ઝૂક્યું નહીં : અજિત ડોવાલે માર્કો રુબિયોને સ્પષ્ટ કહી દીધું કે ‘અમે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવાની રાહ જોઈ શકીએ છીએ’ : બ્લૂમબર્ગના અહેવાલમાં મોટો ધડાકો : પ્રચંડ ટેરિફ અને જાહેરમાં થતી ટીકાઓ છતાં ભારતે કૃષિ-ડેરી સેક્ટરના હિતો સાથે બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો : ડોવાલની ગુપ્ત મુત્સદ્દીગીરી અને મક્કમ વલણ બાદ ટ્રમ્પના તેવર નરમ પડ્યા11:00 PM IST
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ઉપરના ખાંડાલા ઘાટના અડોશી સુરંગ પાસે મોડી રાત્રે ૨૫ કલાકથી ટ્રાફિક જામ; ગેસ ટેન્કર પલટી જતાં ભૂખ્યા તરસ્યા હજારો મુસાફરો અટવાયા: ૧૨ થી ૧૫ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી : ગેસ લીકેજની ગંભીરતાને જોતા હાઈવે પોલીસ અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે મુંબઈ તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો12:40 AM IST
*ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે*9:17 AM IST
બ્રિટનમાં ઘરેલું હિંસાની પરાકાષ્ઠા: પાખંડી પ્રેમીએ સગર્ભા પ્રેમિકાને બેરહેમીથી ફટકારી તેના પર પેશાબ કર્યો, કોર્ટે ફટકારી ૬ વર્ષની જેલ : લુઈસ ટેલર અગાઉ કોકેઈન સિન્ડિકેટમાં સામેલ હોવા બદલ ૫૮ મહિનાની જેલની સજા કાપી ચૂક્યો છે અને પેરોલ પર બહાર હતો. કોર્ટે તેને ઇરાદાપૂર્વક ગળું દબાવવા, મારપીટ અને મિલકતને નુકસાન પહોંચાડવા જેવા ગુનાઓ હેઠળ દોષિત ઠેરવી કુલ ૬ વર્ષની જેલની સજા ફટકારી છે.1:27 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅરજદારોની રજૂઆતોના નિકાલ માટે ગૃહ વિભાગનો મોટો નિર્ણય : ઉચ્ચ પોલીસ અધિકારીઓ દર મહિને બે દિવસ જે-તે જિલ્લાના પોલીસ સ્ટેશનોની રૂબરૂ મુલાકાત લેશે : મુખ્યમંત્રી કાર્યાલય અને સ્વાગત પ્રોગ્રામની અરજીઓની ચકાસણી માટે ૩૫ અધિકારીઓને જિલ્લાઓની ફાળવણી : બદલી થાય તો પણ સોંપાયેલી કામગીરી ચાલુ રાખવા આદેશ : ૧૦ થી ૧૫ અરજદારોનો રૂબરૂ સંપર્ક કરી સ્થિતિનો તાગ મેળવવો પડશે10:17 PM IST
વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો ૮મો પદવીદાન સમારોહ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૨૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત : યુવાનોને ‘જોબ ક્રિએટર’ બનવા આહ્વાન : મુખ્યમંત્રીના હસ્તે ૧.૫ મેગાવોટના સોલાર પ્લાન્ટનું લોકાર્પણ અને ₹૨૫ કરોડના ‘એસ.પી.યુ. સ્પોર્ટ્સ એરેના’નું ભૂમિપૂજન : ૩૫ તેજસ્વીઓને ગોલ્ડ મેડલ અને ૪૧ સ્કોલર્સને પી.એચ.ડી. એનાયત કરાઈ3:37 PM IST
ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલીડેથી ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી રોકાણો કરશે :કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરતા ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરને ખેલો ઇન્ડિયા મિશનથી વેગ મળશે: મુખ્યમંત્રી : ત્રણ કર્તવ્યોના આધાર પર વિકસિત ભારતની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ: લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જન ભાગીદારી :પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ – ટીયર-3 શહેરોને સીટી ઇકોનોમિક રિજીયન તરીકે વિકસાવવાનો લાભ ગુજરાતના નાના શહેરોને પણ મળશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ6:27 PM IST
સુરત જિલ્લા પ્રભારી સચિવ રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક : ૧૬ વિધાનસભાના અધિકારીઓ સાથે મતદાર યાદી સુધારણાની કામગીરીની કરાઈ ચકાસણી : મતદાર યાદીની ચોકસાઈ અને પારદર્શિતા પર ભાર : ગેરહાજર, મૃત અને સ્થળાંતરિત મતદારોના મેપિંગ સહિત નવા ફોર્મની કામગીરી અંગે કલેક્ટર ડો. સૌરભ પારધીની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા2:22 PM IST
ગુજરાતના બજેટનું કદ ૪.૨૫ લાખ કરોડ થવાની સંભાવનાઃ હાઇ-ગ્રોથ રણનીતિ : નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવા બજેટની તૈયારી કરી રહ્યા છે ત્યારે કોઈ નવા મોટા કર અથવા વિશેષ રાહત પગલાં અંગે સ્પષ્ટ સંકેતો નથી : શહેરી વિકાસને સૌથી મોટી ફાળવણી મળવાની શક્યતાઃ તમાકુ, પેટ્રોલિયમ ઉત્પાદનો, ફટાકડા અને પસંદગીની સેવાઓ પર સેસ લાગવાની સંભાવનાઃ આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનથી બજેટ કદ વધી શકે છે3:13 PM IST
મોરબીમાં હત્યા કરનાર રાજકોટનો વોન્ટેડ જાબીરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો : આજીવન કેદની સજાનો આરોપી ૧૪ દિવસની જેલમાંથી ફર્લો રજા પર ગયા પછી સુરતમાં કોઈ ઓળખશે નહિ તેમ માની ચોરી છુપીથી રહેવા આવેલ પણ પીઆઇ રઘુરાજસિંહ આઈ જાડેજા સ્ટાફની બાજ નજરથી બચી શકયો નહિ : નો વોન્ટેડ ઇન સુરત, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનુ અભિયાન સડસડાટ આગળ વધી રહ્યું છેઃ ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્વ હેઠળની ટીમો એસીપી કિરણ મોદીના સંકલનમાં પોતાના જ વિક્રમો તોડી રહી છે11:13 AM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને રૂ. ૩૪૮ કરોડથી વધુના ૩૧ વિકાસકાર્યોની ભેટ ધરી : નવરચિત ફાગવેલ તાલુકાનો શુભારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: તાલુકા સેવા સદન માટે જમીનની ફાળવણી થઈ ચૂકી છે અને એક વર્ષમાં જ લોકોને આધુનિક કચેરીની સુવિધા પ્રાપ્ત થશે:મુખ્યમંત્રી : ફાગવેલના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઊગ્યો, વિકાસલક્ષી કામોની ભેટ મળતા આ વિસ્તારની કાયાપલટ થશે: કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી:ખેડા જિલ્લો ‘ગોલ્ડન લીફ’ થી હવે ‘ગોલ્ડન ડેવલપમેન્ટ’ તરફ અગ્રેસર: રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા9:07 PM IST
ગુજરાત વિધાનસભા ખાતે “યુથ ઈમર્સન પ્રોગ્રામ”ના ભવ્ય આયોજન અંગે પ્રતિભાવો આપતા આસામના વિદ્યાર્થીઓ : ગુજરાતના વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક તથા વિકાસના પ્રતિક સમા સ્થળોની મુલાકાત લઈને અમે અત્યંત પ્રભાવિત: કોટન યુનિવર્સિટીની વિદ્યાર્થિની બર્મન:ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્તમ આતિથ્ય અને ભારતના વૈવિધ્યસભર સંસ્કૃતિની ઝલક જોવા મળી: કોટન યુનિવર્સિટીના વિદ્યાર્થી વૈભવ મજૂમદાર6:09 PM IST
સાબરમતીના તટે 'વોકલ ફોર લોકલની ગુંજ': પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’માં માત્ર ૭ દિવસમાં આદિવાસી ભાઈઓ-બહેનોએ કરી રૂ. ૧૫ લાખની કમાણી : મેળામાં ૪૨ આદિવાસી હસ્તકલાકૃતિ, ૧૭ વનૌષધિય ચિકિત્સા પ્રણાલી અને ૧૬ પરંપરાગત આહારના સ્ટોલ મળી કુલ ૭૫ સ્ટોલ્સ :પ્રખ્યાત નૃત્ય ટીમો દ્વારા રાઠવાઓનું જોશભર્યું હોળી-ઘેર નૃત્ય, ડાંગીઓનું લયબદ્ધ કહાડીયા નૃત્ય, ડુંગરી ગરાસીયા જનજાતિનું ઢોલ-હોળી નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિ:વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં આદિવાસી હસ્ત કલાકારોએ અંદાજે રૂ. ૨.૯૧ કરોડની મેળવી આવક5:29 PM IST
વૈશ્વિક પ્રવાસન નકશા પર ગુજરાતનો દબદબો : વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં દેશના ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન મેળવ્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસનનો સર્વાંગી વિકાસ : સોમનાથ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કચ્છના રણની મુલાકાતે ૨.૦૫ કરોડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઉમટ્યા : રોજગારીમાં પણ ધરખમ વધારો4:34 PM IST
સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : ગાંધીબાગ પાસે દરોડો પાડી મુંબઈની મહિલાને ૧.૯૬ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડી : પોલીસ કમિશનરના ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ચોકબજાર વિસ્તારમાંથી ૬૫.૪૩૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત : કાળા બુરખામાં સજ્જ મહિલા આરોપી ડ્રગ્સનો જથ્થો ગ્રાહકોને છૂટકમાં વેચવા આવી હોવાનો ખુલાસો2:19 PM IST
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનો હુંકાર - ભારતીય જ્ઞાન પરંપરા અને સાયબર સિક્યોરિટીના સંગમથી ‘વિકસિત ભારત@૨૦૪૭’નું સપનું સાકાર થશે : ગુજરાતની ધરતી ‘શાસ્ત્રથી સોફ્ટવેર’ અને ‘શૂન્યથી સિક્યોરિટી’ની યાત્રાનું નેતૃત્વ કરી રહી છે : ગાંધીનગરમાં ત્રિ-દિવસીય સેમિનારના પ્રારંભે શિક્ષણ મંત્રીએ સાયબર ફ્રોડના પડકારો સામે આધુનિક સંશોધનો પર મૂક્યો ભાર4:11 PM IST
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’ સંપન્ન : ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે લોકશાહીના મૂલ્યોનું આદાન-પ્રદાન : વિધાનસભા માત્ર કાયદા ઘડવા માટે જ નહીં પણ સરકારની જવાબદારી નક્કી કરવાનું પણ માધ્યમ છે : આસામના અધ્યક્ષ બિશ્વજીત દાઈમારી અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે યુવાનોનો સંવાદ4:04 PM IST
સુરતના પાલ વિસ્તારમાં ‘સ્પા’ની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો સપાટો : સંચાલક સહિત પાંચ શખ્સોની ધરપકડ : રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ચાલતી દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિનો ઝોન-૭ LCB અને પોલીસ ટીમે કર્યો પર્દાફાશ : લલનાઓને ડર બતાવી વેશ્યાવૃત્તિ કરાવનાર મેનેજર અને ગ્રાહકો ઝડપાયા : મુખ્ય માલિક વોન્ટેડ2:23 PM IST
વીજ નિયમન પંચના સભ્ય તરીકે જતીન ઠક્કરના શપથ2:38 PM IST
આજે સ્વચ્છ છબી ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમારનો જન્મદિવસ : સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા આ ips દ્વારા તાજેતરમાં ડ્રગ્સ વિરુદ્ધ સંકલ્પબદ્ધ થવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે લો એન્ડ ઓર્ડર વડા તરીકે આખા રાજયનું સુકાન સુપેરે સાંભળનાર આ સિનિયર અધિકારીએ વિશ્વાસ પ્રોજેક્ટ દ્વારા કેન્દ્ર સુધી ડંકો વગાડયો હતો 3:01 PM IST
૪૫ દિવસ ડિજીટલ એરેસ્ટ કરી ૮૮ાા લાખ પડાવવાના કારસ્તાનમાં મધ્યપ્રદેશથી બીસીએનો છાત્ર ઝડપાયો : સાધુ વાસવાણી રોડ પર રહેતાં કોર્ટના નિવૃત ક્લાર્ક અને તેમના પત્નિને દિલ્હી ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી દઇ ગયા વર્ષે નાણા પડાવ્યા હતાં : ૨૨ વર્ષના દેવાંશ ઉર્ફ કાના જોષીને રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે દબોચ્યોઃ ફ્રોડના ૮ લાખ પોતાના ખાતામાં જમા લઇ કેતનને આપી દીધા હતાં: આ માટે ૧ાા લાખ કમિશન મળ્યું હતું: પીઆઇ ગીલવા અને ટીમની કાર્યવાહીઃ એસીપી સી. એમ. પટેલે વિગતો જણાવી3:15 PM IST
રાજકોટની સાત ટી.પી. સ્કીમોમાં ખાનગી માલીકોની જમીનના ઇ-ઓકશન સામે મ્યુનિ. કોર્ર્પો.ને નોટીસ ફટકારી : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી માલીકો ની અંદાજીત ૧૭પ કરોડની કિંમતની જમીનમાં રિઝર્વેશન વાળા પ્લોટસની જમીનના ઇ-ઓકશન સામે જમીન માલીકો દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ : ટી.પી. સ્કીમોની જમીનોમાં સાંસદ રામભાઇ મોકરીયાના પુત્રની જમીનનો પણ સમાવેશ : જમીન માલીકોને વળતર ચુકવ્યા વગર મ્યુનિ. એ જમીન વેચવા કાઢતા વકીલો મારફત કાનૂની કાર્યવાહી2:48 PM IST
ગુંદાવાડીના કહેવાતા ‘ચમત્કારી સતિષ'એ કજીયા કંકાસ, પગનો દુઃખાવો સહિતની સમસ્યા દૂર કરવાના નામે ખંખેર્યા ૨૪.૨૩ લાખ : ઓસ્ટ્રેલિયા રહેતા યુવાનને પી.આર., સગાઇ સહિતનો પ્રશ્ન હોઇ રાજકોટના મિત્ર મારફત સતિષ ધામીનો સંપર્ક કર્યો અને લાખો ગુમાવ્યા અમદાવાદના વેપારી પરિવારે કટકે કટકે લાખો દીધા છતાં સમસ્યામાં ફરક ન પડયોઃ ફરીવાર સતિષ પાસે આવતાં કહ્યું-વિધી માટે હજી બે લાખ આપો, નહિ આપો તો મારા ઘરે બેઠેલા માતાજી કોપાયમાન થશે!: ભક્તિનગર પોલીસે સતિષને પકડી લેવા તજવીજ હાથ ધરી શરૂઆતમાં વિડીયો કોલમાં સતિષે વેપારીના પુત્ર સાથે ભગવાનની અને સત્સંગની વાતો કરી પછી નાણા ઉસેડયા1:23 PM IST
ગોંડલમાં શુક્રવારે પ્રેમરસ ડાયરો : રવિવારે લેઉવા પટેલ સમાજની ૩૧ દીકરીઓના સમુહ લગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર' : રક્તદાન કેમ્પ : કરીયાવરમાં દીકરીઓને સોના, ચાંદીથી લઇ ૧૦૦થી વધુ વસ્તુઓ અપાશે : સમુહલગ્નના લાભાર્થે આયોજીત લોકડાયરામાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર), નિરંજન પંડયા (ભજનીક) અને પલ્લવીબેન પટેલ (ગાયક) જમાવટ કરશે11:48 AM IST
સગીરે રાજકોટમાંથી ૧૪ બાઇક ચોરીને બીલખાના સરફરાઝને આપ્યાઃ આજીડેમ પોલીસે બંનેને દબોચ્યા : ૭.૫૮ લાખના વાહનો કબ્જેઃ રાતે ચાલીને નીકળતાં હેન્ડલ લોક વગરના દેખાય ઍવા બાઇક ડાયરેક્ટ કરી ઉઠાવી સસ્તામાં વેîચી દેતાં હતાંઃ સાઈબાબા સર્કલ, કોઠારીયા રોડ, રણુજા મંદિર અને ગોંડલ ચોકડી : ડીસીપી હેતલ પટેલ, ઍસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ ઍ. બી. જાડેજા, પીઍસઆઇ ઍસ. વી. ગોહિલ અને ટીમની કામગીરીઃ હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાની બાતમી3:57 PM IST
પરિવારની વિરૂધ્ધ પાડોશી પિયુષ વેગડા સાથે લવમેરેજ કરનાર નિકીતાએ ત્રાસને કારણે આપઘાત કર્યો‘તો : ગયા વર્ષે લગ્ન કરનાર યુવતિને સામે જ રહેતાં માવતરના ઘરે પણ જવા દેવાતી નહોતીઃ તું ગાંડી છો, કંઇ લાવી નથી કહી પિતાની મિલ્કતમાંથી ભાગ લઇ લેવા દબાણ થતું હતું વિરાણી ચોકમાં મોદી સ્કૂલ પાસેના એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસ પહેલા આપઘાત કર્યો હતોઃ મૃતકના માતાની ફરિયાદ પરથી તેણીના પતિ, સાસુ, સસરા, દાદાજી, દાદીજી સામે એ-ડિવીઝન પોલીસે આપઘાતની ફરજ પાડયાનો ગુનો નોંધ્યો4:14 PM IST
થાઇલેન્ડ- બેંકોકની યુનિવર્સીટી સાથે સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્ટુન્ડન્ટ એક્ષચેન્જ કરાર સામે આર્ヘય વ્યકત કરતા ધરમ કાંબલીયા : વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોક્રેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા,જર્મની તેમજ કેનેડાથી વધારે જ્ઞાનની નગરી થાઈલેન્ડ (બેંકોક) યુનિવર્સિટી સાથે કરાર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ્ઞાની ઉપકુલપતિ શ્રી ઉત્પલભાઈ જોશીએ ચાર ચાંદ લગાવ્યાઃ કાંબલીયા4:22 PM IST
સતત ૩ બોર્ડમાં ગેરહાજર નેહલ શુકલ બજેટ બોર્ડમાં બેસી શકશે ? અભિપ્રાય માંગ્યો : કોર્પોરેટર પદ પરથી હટાવવા કે નહિ ? જીપીએમસી કલમ ૧૧ હેઠળ સેક્રેટરીએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી સલાહ લીધી : હું ઓકટોબરમાં સ્ટેન્ડીંગમાં હાજર હતોઃ એટલે સળંગ ૩ મહિના ગેરહાજર ન ગણી શકાયઃ નેહલ શુકલનો વળતો જવાબ : તંત્રનો કાન આમળી નિયમોનો અરીસો બતાવતા વોર્ડ નં. ૭ ના નગરસેવક3:48 PM IST
બાર કાઉન્સીલની ચૂંટણી લડી રહેલા ભાજપના દરેક વકીલો ‘સમરસ' પેનલના ઉમેદવારો ગણાશેઃ જે.જે. પટેલ : ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી સબંધે જે.જે. પટેલના અભિગમથી રાજકોટના વકીલોમાં ખળભળાટઃ બાર કાઉ.ની ર૩ જગ્યા માટે ૪૦ વ્યકિતની ઉમેદવારીઃ મુદત પુરી થતાં ૧૦૦થી વધુ વકીલોની ઉમેદવારી નોંધાવવાની શકયતાઃ રાજકોટ ભાજપના વકીલોના બે જુથો વચ્ચેના વિવાદમાં ભાજપના અડધો ડઝન વકીલો ચૂંટણી લડી રહયા છેઃ ભાજપ લીગલ સેલ માટે કસોટીઃ છ માર્ચે ચૂંટણીઃ જે.જે. પટેલના નેતૃત્વમાં સમરસ પેનલના ઉમેદવારો ચૂંટણી લડશે4:16 PM IST
છેલ્લા ૩૮ વર્ષથી રેલ્વે સ્ટેશનો પર ગુંજી રહ્યો છે સરલા ચૌધરીનો અવાજ : ‘‘યાત્રી કૃપાયા ધ્યાન દે...'' * રેલ્વ પ્લેટફોર્મ પર તેમનો અવાજ હજી ગુંજતો રહે છે. સરલાજીએ ૧૯૮૨ માં રેલ્વેમાં દૈનિક વેતન ઉદ્ધોષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. *સરલા ચૌધરી ભારતીય રેલ્વેમાં પ્રથમ મહિલા ઉદ્ધોષક બન્યા હતા. * સરલાજીનો અવાજ ધ્યાન આકર્ષિત કરવામાં અસરકારક છે અને મુસાફરો ખરેખર જાહેરાતો પર ધ્યાન આપવા લાગ્યા છે ત્યારે રેલવે વિભાગે તેણીને કાયમી નોકરીએ રાખી લીધા.! ઞ્જ ૧૯૮૬ માં મુંબઇના દરેક સ્ટેશન પર એનાઉન્સમેન્ટ માટે જવું પડતું3:32 PM IST
સાડીનો વેપાર કરતાં મહિલા સાથે વીસ વર્ષ જુની બહેનપણીનો દગોઃ ૬ાા લાખનો ધૂંબો મારી દીધો : કોઠારીયા રોડ કૈલાસ પાર્કના જયાબેન ગરનારાની ફરિયાદ પરથી ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે રહેતી પ્રીતિબેન કારેલીયા સામે આજીડેમ પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્યો શરૂઆતમાં નાની રકમ ઉછીના પેટે લઇ જઇ પરત આપી દીધીઃ જયાબેને વિશ્વાસ રાખી દાગીના ગીરવે મુકી રકમ આપી, પણ તેણીએ રકમ ન દેતાં દાગીનાની હરરાજી થઇ ગઇ2:39 PM IST
જુનાગઢ મહાશિવરાત્રી મેળાના રૂટનું અનિલકુમાર રાણાવસીયા અને તંત્ર દ્વારા નિરીક્ષણ : ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર ૩.૫ કિલોમીટરના રૂટ ઉપર ભાવિકોને કોઈ મુશ્કેલી નહીં પડેઃ વાહનોના જરૂરી નિયંત્રણથી ભાવિકોની સુગમતા રહેશે : રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળાના તમામ આયોજનોના કેન્દ્રમાં ભાવિકોની સગવડતા છેઃ કલેકટર અનિલકુમાર રાણાવસિયા12:02 PM IST
મહાશિવરાત્રીના મેળામાં ર૮ હંગામી દવાખાના1:24 PM IST
પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રામભાઈ મોકરીયા દ્વારા ૧૦.૬૧ કરોડની જુદા-જુદા કામો માટે ગ્રાન્ટની ફાળવણી : રામભાઈ મોકરીયાની દ્રઢ-દુરંદેશી આગેવાનીના કારણે પોરબંદર જિલ્લો વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે : બાળવિકાસ, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં લેવાયેલા આ પગલાંઓથી જિલ્લાની આવનારી પેઢીને લાંબા ગાળાનો લાભ મળશે10:48 AM IST
ઉમેશ મેગેઝીન એવોર્ડ ૨૨૬ 11:48 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST












































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































































































































































