<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડનો જન્‍મ દિવસ

 

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૮ :.. લોધિકા તાલુકાના ચાંદલી ગામ ના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર લોધીકા તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ ચાંદલી ગ્રામપંચાયત ના પૂર્વ સરપંચ તેમજ લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ વિપુલભાઈ મોરડ નો આજે જન્‍મદિવસ છે તેઓ ને મિત્ર સર્કલ સગા તોહીઓ તેમજ રાજકિય અગ્રણીઓ આગેવાનો ભાજપના કાર્યકરો પદાધિકારીઓ તરફથી જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ મળી રહેલ છે. મોઃ. ૯૮૭૯૮ ૨૭૪૩૪

(2:26 PM IST)