News of Monday, 13th January 2025
બંદરો અને વાહન વ્યવહારના સંયુકત સચિવ કેતન સુથારનો જન્મદિન

રાજકોટઃ બંદર અને વાહન વ્યવહાર વિભાગના સંયુકત સચિવ શ્રી કેતન એચ. સુથારનો જન્મ તા. ૧૩ જાન્યુઆરી ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બંદરો અને મહેકમને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. બી.એસસી., એલએલ.બી. પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૧૪૮૧
મો. ૯૯૭૮૪ ૦૬૩૪પ ગાંધીનગર
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
