<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

સેવાપ્રવૃતિમાં ૧૦૮ની છાપ ધરાવતા દિનેશભાઇ વીરડાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ જીલ્લા ભાજપની સેવાપ્રવૃતિમાં ૧૦૮ની છાપ ધરાવતા જીલ્લા ભાજપના આગેવાન દિનેશભાઇ વીરડાનો આજરોજ જન્‍મદિવસ છે. જેઓ આધારકાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, રેશનકાર્ડ, મમતાકાર્ડ, વિધવાસહાય જેવા સેવાકાર્ય કરી રહયા છે.

મો. ૯૮૯૮૯ ૫૮૫૮૦

(11:40 AM IST)