News of Saturday, 18th January 2025
કાલે ભાજપ અગ્રણી પૂર્વ મંત્રી ગિરીશ પરમારનો જન્મદિન

રાજકોટઃ ભાજપના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય અને રાજયના પૂર્વ શ્રમમંત્રીશ્રી ગિરીશ પરમારનો જન્મ તા. ૧૯ જાન્યુઆરી ૧૯૫૪ ના દિવસે થયેલ. કાલે ૭૨ માં વર્ષમાં પ્રવેશ કરશે સંગઠન અને સત્તા બંને ક્ષેત્રના અનુભવી છે.
હાલ રાજકીય ઉપરાંત સામાજિક અને રમતગમતને લગતી પ્રવૃતિઓમાં સક્રિય છે. મો. ૯૪૨૬૫ ૧૭૧૭૯ અમદાવાદ
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
