News of Tuesday, 28th January 2025
ભરૂચના વાગરાના ધારાસભ્ય અર્જુનસિંહ રાણાનો જન્મ દિન

રાજકોટઃ ભરૂચના વાગરા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ અજિતસિંહ રાણાનો જન્મ તા. ર૮ જાન્યુઆરી ૧૯પ૮ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાંચ દાયકાથી જાહેર જીવનમાં છે. ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયેલા છે. છેલ્લા રપ વર્ષથી ભરૂચ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. ખેતી અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
મો. ૯૮ર૪૧ રપ૦પ૪ ભરૂચ
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
