<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

અધિક કલેકટર ધર્મેશ પટેલનો સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ કમિશનર ઓફ જીઓલોજી એન્‍ડ માઇનિંગ કચેરીના ખાસ ફરજ પરના અધિકારી (અધિક કલેકટર) શ્રી ધર્મેશ કે. પટેલનો જન્‍મ તા. ર૮ જાન્‍યુઆરી ૧૯૭૬ના દિવસે થયેલ આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ઓડામાં તેમજ ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક સહિતના સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મૂળ    સુરેન્‍દ્રનગર     પંથકના માલવણના વતની છે.

મો. ૮૧૪૧૩ ૩૩૩૮૮ ગાંધીનગર

(4:39 PM IST)