<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

સુરતના ભાજપના ધારાસભ્‍ય અરવિંદ રાણાનો જન્‍મદિન

 

રાજકોટઃ સુરત પૂર્વના ભાજપના ધારાસભ્‍ય શ્રી અરવિંદ શાંતિલાલ રાણાનો જન્‍મ ૧૯૬૧ના વર્ષની તા. ર૮ જાન્‍યુઆરીએ થયેલ. આજે ૬પમાં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મ્‍યુ. કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. શહેર ભાજપ ઉપપ્રમુખ, નવાપુરા અર્બન ક્રેડિટ એન્‍ડ કન્‍ઝયુમર્સ સોસાયટી, વિદ્યાર્થી કેળવણી સંઘ, સમસ્‍ત રાણા પંચ, નવાપુરા ધર્મશાળા ટ્રસ્‍ટ   વગેરે સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે.

મો. ૯૯રપ૦ ૧૧૦૧૯ સુરત

(4:39 PM IST)