News of Tuesday, 28th January 2025
સાગર પરમારનો આજે જન્મદિન

રાજકોટઃ શહેરના વોર્ડનં -૪ના યુવા ભાજપ અગ્રણી સાગર પરમારનો આજે જન્મદિવસ છે તેઓ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાથી જોડાયેલા છે વિવિધ બૂથસ્તરની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓને જન્મદિને તેમના ૯૮૨૪૪૧૬૫૯૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
