ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મહાજંગ : ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયતો સહિત ૨૬૦ તાલુકા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : જાણો વિગતવાર સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગુ : ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે : ૧૧ નગરપાલિકાઓની ખાલી બેઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત : સરકારી બદલીઓ અને રજાઓ પર તાત્કાલિક પ્રતિબંધ5:58 PM IST
યુધ્ધ સમાપ્તીનું કાઉન્ટડાઉનઃ રાત્રે ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાંફી ગયા કે પછી ઇરાન સમક્ષ સરન્ડર? શું યુધ્ધ પુરૂ થયાનું એલાન કરશે? : ટ્રમ્પને ઘરઆંગણે પણ પછડાટઃ સર્વેમાં દર ૧૦માંથી ૬ લોકો યુધ્ધને લઈને ટ્રમ્પથી અસહમતઃ ટ્રમ્પ પણ ઢીલા પડયા હોવાના એંધાણ10:37 AM IST
મોંઘવારીનો ફૂટયો બોંબઃ કોમર્શીયલ બાટલો મોંઘો દાટ : નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ ઝાટકોઃ રૂા.૨૧૮ સુધીનો ભાવ વધારોઃ દિલ્હીમાં રૂા. ૧૯૪, કોલકત્તામાં ૨૧૮, ચેન્નાઇમાં ૨૦૩ તથા મુંબઇમાં ૧૯૬ વધ્યા : હોટલ - રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતો બાટલો ૨૦૦૦ની ઉપરઃ દિલ્હીમાં નવો ભાવ રૂા. ૨૦૭૮.૫૦: ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત10:10 AM IST
*મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ*1:02 AM IST
તેલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લિટર ₹24 અને ડીઝલ પર પ્રતિ લિટર ₹109 નું નુકસાન: શું ચૂંટણી પછી ભાવ વધશે? : શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે? પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ભારતીય તેલ કંપનીઓ પર સતત બોજ વધારી રહ્યો છે.12:42 AM IST
હવે દુનિયાના અનેક મોટા દેશમાં વિઝા તથા ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર લાગુ: ખર્ચ વધશે - તપાસ કડક બનશે : અમેરિકા, બ્રિટન, કેનેડા અને યુરોપિયન યુનિયન (EU)માં નવા વિઝા ફોર્મ, ફીમાં વધારો, બાયોમેટ્રીક બોર્ડર સિસ્ટમ તથા પર્મનન્ટ રેસિડેન્સીને લગતી કડક તપાસ સાથે અરજી, પેમેન્ટ અને એન્ટ્રી સંબંધિત પ્રક્રિયાને લઈ ફેરફારો થશે12:38 AM IST
અદાણી પોર્ટ્સે ૫૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો : દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ : ૧૯૯૮માં એક પોર્ટથી શરૂ થયેલી સફર આજે ૧૯ પોર્ટ્સ અને ટર્મિનલ્સના વિશાળ નેટવર્કમાં પરિવર્તિત : ગૌતમ અદાણીએ આ સફળતાને રાષ્ટ્રીય આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મકતાનું પ્રવેશદ્વાર ગણાવી ૨૦૩૦ સુધીમાં ૧ અબજ ટનનો લક્ષ્યાંક જાહેર કર્યો12:27 AM IST
'ધુરંધર 2'ની સફળતા બાદ વાર્તાને લઇને વિવાદનો સૂર ઉઠ્યો :ફિલ્મ ચોરી કરાયેલી સ્ક્રિપ્ટથી બનાવી હોવાનો મોટો આરોપ ! : ફિલ્મ નિર્માતા સંતોષ કુમાર આરએસએ કહ્યું કે, "મેં ઘણી કંપનીઓને સ્ક્રિપ્ટ સંભળાવી કારણ કે, મને કહેવાયુ કે, જો કોઈ ફિલ્મ મોટા સ્ટાર્સ ઇચ્છે છે, તો તેને કોર્પોરેટ સંગઠનના સમર્થનની જરૂર છે: નિર્માતાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી12:14 AM IST
ભારતની ઊર્જા સુરક્ષાને ફૂલગુલાબી તેજી : શિપિંગ ક્ષેત્રના વિસ્તરણ માટે ૨૪,૦૦૦ કરોડના મેગા પ્લાનને મંજૂરી : વિદેશી નિર્ભરતા ઘટાડવા ૫૯ નવા જહાજો ખરીદવામાં આવશે : સ્વદેશી શિપબિલ્ડિંગ અને આત્મનિર્ભર ભારતને વેગ આપવા ૯૦૦૦ કરોડના ખર્ચે ૮ વિશાળ એલપીજી કેરિયર્સ વસાવાશે : કોચીન શિપયાર્ડ, એલ એન્ડ ટી અને સ્વાન ડિફેન્સ જેવી ભારતીય કંપનીઓ વૈશ્વિક દિગ્ગજો સાથે ભાગીદારી કરશે10:41 PM IST
ભારતીય નૌકાદળનો સનસનીખેજ ખુલાસો: 'ઓપરેશન સિંદૂર' વખતે પાકિસ્તાન પર દરિયાઈ હુમલા માટે આંગળી માત્ર ટ્રિગર પર જ હતી : એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ મુંબઈમાં ખુલ્લું પાડ્યું રણગાજનું રહસ્ય: ભારતીય યુદ્ધજહાજોએ પાકિસ્તાની સીમાને ઘેરી લીધી હતી અને અંતિમ આદેશની જ રાહ જોવાતી હતી, ત્યારે જ ઈસ્લામાબાદે આજીજી કરી લશ્કરી કાર્યવાહી અટકાવવાની કરી હતી વિનંતી10:11 PM IST
PM મોદીના નિવાસસ્થાને હાઈ-વોલ્ટેજ CCS બેઠક: પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભારતનું ‘સુરક્ષા કવચ’ તૈયાર : ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની જ્વાળાઓ વચ્ચે ભારત એલર્ટ અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના દિગ્ગજો સાથે પીએમની કટોકટી બેઠક: સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા ગેસ, પેટ્રોલ અને ખાતરના પુરવઠાને અવિરત રાખવા માટે ઘડાઈ માસ્ટર રણનીતિ10:11 PM IST
મહારાષ્ટ્રમાં ભીષણ અકસ્માત : સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કન્ટેનરે પીકઅપ વાહનને અડફેટે લેતા 8 મહિલા શ્રમિકોના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત : જાલનાના કડવંચી પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બેકાબૂ બનેલા કન્ટેનરે મજૂરો ભરેલા વાહનને પાછળથી ફંગોળ્યું : મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી9:50 PM IST
હવાઈ મુસાફરીમાં 'મોંઘવારીનો વિસ્ફોટ': મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં હોમાયા પ્રવાસીઓના ખિસ્સા: ઈન્ડિગોનો ઈંધણ સરચાર્જમાં ધરખમ વધારો : યુરોપ અને યુકેની મુસાફરી હવે મધ્યમ વર્ગના સપનાથી દૂર: એવિએશન ફ્યુઅલના ભાવ ભડકે બળતા ઈન્ડિગોએ ઈન્ટરનેશનલ રૂટ પર સરચાર્જ ₹2,300 થી વધારી સીધો ₹10,000 કર્યો :ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડામાં પણ કમરતોડ વધારાની કડવી જાહેરાત10:09 PM IST
દિલ્હીમાં AAP સરકારના 2.50 લાખ CCTV કેમેરા હટાવવાનો આદેશ : રાષ્ટ્રીય સુરક્ષાના જોખમે લગાવવામાં આવેલા ચીની ટેકનોલોજીના કેમેરા હવે ઈતિહાસ બનશે : કેન્દ્રના નવા STQC નિયમો હેઠળ દિલ્હીના ખૂણેખૂણેથી હિકવિઝન કંપનીના શંકાસ્પદ સર્વેલન્સ નેટવર્કને ઉખેડી ફેંકી આધુનિક અને સુરક્ષિત ભારતીય સિસ્ટમ લગાવવાની કવાયત તેજ9:12 PM IST
ડિજિટલ વર્લ્ડમાં ‘વર્લ્ડ વોર’: ઈરાનનો અમેરિકી ટેક જાયન્ટ્સ પર સીધો પ્રહાર : બહેરીનમાં એમેઝોનનું ડેટા સેન્ટર નિશાન બન્યું : મધ્ય પૂર્વના યુદ્ધની જ્વાળાઓ હવે ફિઝિકલ બોર્ડર ઓળંગીને સાયબર અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી : ગૂગલ, મેટા અને એપલ સહિત 18 કંપનીઓ પર ખતરો તોળાતા વૈશ્વિક ઈન્ટરનેટ અર્થતંત્રમાં ફફડાટ અને ટ્રમ્પની કઠોર વળતી કાર્યવાહીની ચેતવણી9:12 PM IST
હવે માતૃભાષામાં ગુંજશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અવાજ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતીય ભાષાઓમાં AI અભ્યાસક્રમ દાખલ કરવા આહ્વાન કર્યું : ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને AI નો નવો અભ્યાસક્રમ લોન્ચ; આર્યભટ્ટના વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો માસ્ટર પ્લાન8:46 PM IST
મોદી સરકારનો મોટો નિર્ણય: લોકસભામાં 'જન વિશ્વાસ બિલ ૨૦૨૬' પસાર, હવે નાની ભૂલો માટે જેલ જવાની જરૂર નહીં, ૭૦૦થી વધુ કાયદાકીય જોગવાઈઓ અપરાધની શ્રેણીમાંથી બહાર : બ્રિટિશ કાળના કાયદાઓમાંથી મુક્તિ: ૨૩ મંત્રાલયોના ૭૯ કેન્દ્રીય કાયદાઓમાં થશે ધરખમ સુધારો, વ્યાપારીઓ અને સામાન્ય જનતા માટે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'નો નવો યુગ શરૂ8:13 PM IST
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ ભભૂકી: યમનના હુથી બળવાખોરોનો ઇઝરાયલ પર ત્રીજો મોટો મિસાઇલ હુમલો, ઈરાન અને હિઝબુલ્લાહ સાથે મળી રચ્યું ખતરનાક ષડયંત્ર : બેલિસ્ટિક મિસાઇલોના વરસાદથી ઇઝરાયલના ઇલાત અને નેગેવ રણમાં ગુંજી સાયરન: લાલ સમુદ્રમાં દરિયાઈ વેપાર પર તોળાતું સંકટ, 'અંસાર અલ્લાહ' જૂથે આપી સીધી ચેતવણી8:02 PM IST
ફૂટબોલના મેદાન પર ધર્મના નામે ધિંગાણું: સ્પેન-ઈજિપ્ત મેચમાં પ્રેક્ષકોની ગંદી હરકત પર લામીન યમાલ લાલચોળ, કહ્યું- "હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ છું, અલ્હમદુલિલ્લાહ" : બાર્સેલોનાના સ્ટાર ખેલાડીએ જાતિવાદી નારા લગાવનારાઓને ગણાવ્યા 'અજ્ઞાની': ઈજિપ્તના રાષ્ટ્રગીતનું અપમાન અને મુસ્લિમ વિરોધી ટિપ્પણીથી રમત જગતમાં રોષ, વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા શરમજનક ઘટના7:59 PM IST
વૈશ્વિક યુદ્ધના ભણકારા વચ્ચે ભારતના ખેડૂતો માટે રાહતના સમાચાર: ખરીફ સીઝન માટે બિયારણ અને ખાતરનો જંગી સ્ટોક ઉપલબ્ધ, ખેતી પર નહીં પડે કોઈ માઠી અસર : પશ્ચિમ એશિયાના સંઘર્ષ છતાં દેશમાં ૧૬૬ લાખ ક્વિન્ટલની જરૂરિયાત સામે ૧૮૫ લાખ ક્વિન્ટલ બિયારણ તૈયાર: ડાંગર, મકાઈ અને કઠોળના ઉત્પાદનમાં તેજીના એંધાણ, ખાતરનો પુરવઠો પણ જરૂરિયાત કરતા વધુ7:35 PM IST
કેન્સર સામેની જંગમાં નવી મુંબઈ બન્યું વૈશ્વિક કેન્દ્ર: ACTREC ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તન કેન્સર પુનર્વસન સમિટ સંપન્ન, ૫ દેશોના નિષ્ણાતોએ આપી હાજરી : ટાટા મેમોરિયલ સેન્ટરના નેજા હેઠળ 'OTCAN REHAB 2026'નું સફળ આયોજન: સ્તન કેન્સરથી બચેલા દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે એશિયાની પ્રથમ મોટી પહેલ7:32 PM IST
શેરબજારમાં IPOની 'મહા-સુનામી': નાણાકીય વર્ષના અંતિમ 48 કલાકમાં 24 કંપનીઓએ સેબીના દ્વાર ખખડાવ્યા! : રોકાણકારો માટે કમાણીની બમ્પર તક: સદભાવ ફ્યુચરટેક અને રેડિફ.કોમ સહિતની દિગ્ગજ કંપનીઓ મેદાનમાં : અબજો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માટે દસ્તાવેજો સબમિટ કર્યા. જાણો કઈ કંપની લાવી રહી છે કેટલાનો ઇશ્યૂ7:24 PM IST
શું બિટકોઇનનું સામ્રાજ્ય ખતમ થઈ જશે? ગૂગલના નવા સંશોધને ક્રિપ્ટો માર્કેટમાં મચાવ્યો ફફડાટ, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ માત્ર ૯ મિનિટમાં તોડી શકશે બ્લોકચેનની સુરક્ષા : ૫ લાખ ક્વિબિટ્સની શક્તિ ધરાવતા કમ્પ્યુટર્સ ડિજિટલ લોક તોડવા સક્ષમ: ઇથેરિયમ અને બિટકોઇન વોલેટ પર 'ઓન-સ્પેન્ડ' હુમલાનો ખતરો, એલોન મસ્કે ચપટી લેતા કહ્યું- 'પાસવર્ડ ભૂલનારાઓ માટે હવે આશા જાગી!'7:07 PM IST
ઓટીઝમ ધરાવતા બાળકો માટે આશાનું નવું કિરણ: 'રિડલન AI' અને સરકારી સંસ્થા વચ્ચે ઐતિહાસિક સમજૂતી, હવે AI ટૂલ્સ અને QR કોડથી મળશે રક્ષણ અને સપોર્ટ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની પૂર્વસંધ્યાએ મુંબઈમાં થઈ મોટી જાહેરાત: 'પ્રોજેક્ટ ચેતના' અને 'મિલાપ સેતુ' દ્વારા દેશના ૧ કરોડ દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય7:19 PM IST
મુંબઈના શાસનમાં 'નારી શક્તિ'નો ઉદય: BMCના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા કમિશનર તરીકે અશ્વિની ભીડેની નિમણૂક, હવે બે મહિલાઓ ચલાવશે દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા : મેયર રીતુ તાવડે અને કમિશનર અશ્વિની ભીડેની જોડી રચશે નવો ઇતિહાસ: ૨૨૭ વોર્ડમાંથી ૧૩૫ પર મહિલા કોર્પોરેટરોનો દબદબો, મુંબઈના વહીવટમાં લિંગ સમાનતાનો સોનેરી યુગ શરૂ7:17 PM IST
UPI પેમેન્ટના નિયમોમાં આજથી મોટો ફેરફાર: માત્ર પિન (PIN) નાખવાથી હવે નહીં થાય વ્યવહાર, RBI એ ઓનલાઈન છેતરપિંડી રોકવા 'ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન' કર્યું ફરજિયાત : ડિજિટલ પેમેન્ટમાં હવે ડબલ સુરક્ષાનું કવચ: OTP અથવા ફિંગરપ્રિન્ટ વિના વ્યવહાર અશક્ય, બેંકિંગ એપ્સમાં સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ પર પણ મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ7:16 PM IST
ભારતીય આઈટી જગતમાં 'બ્લેક વેડનેસડે': ઓરેકલે એક ઝાટકે ૧૨,૦૦૦ ભારતીયોને છૂટા કર્યા, સવારે ૬ વાગ્યે આવેલા એક ઠંડા ઈમેલે હજારો પરિવારોના સપના રોળ્યા : "આજે તમારો છેલ્લો દિવસ છે" – કોઈ મીટિંગ નહીં, કોઈ વાતચીત નહીં, માત્ર ડિજિટલ પત્ર દ્વારા કરાઈ હકાલપટ્ટી; AI પાછળ અબજોના ખર્ચ માટે કર્મચારીઓનો ભોગ લેવાયો હોવાનો આક્રોશ7:01 PM IST
અનિલ અંબાણીની મુશ્કેલીમાં ધરખમ વધારો: LIC સાથે ₹3,750 કરોડની છેતરપિંડીના આરોપમાં CBIની મોટી કાર્યવાહી! : રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને પૂર્વ ચેરમેન વિરુદ્ધ FIR દાખલ: સામાન્ય જનતાના પરસેવાની કમાણી ડૂબાડવાનો ખેલ? રોકાણ પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ6:57 PM IST
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે એક્શન મોડમાં પીએમ મોદી: આજે સાંજે દિલ્હીમાં હાઈ-લેવલ CCS બેઠક, ભારતની સુરક્ષા અને રણનીતિ પર થશે મંથન : સાંજે 7 વાગ્યે વડાપ્રધાનની અધ્યક્ષતામાં અમિત શાહ, રાજનાથ સિંહ અને એસ. જયશંકર લેશે ભાગ: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયો અને અર્થતંત્ર પરની અસરો મુદ્દે લેવાઈ શકે છે મોટા નિર્ણય6:26 PM IST
ઈરાનમાં ભયાનક 'તખ્તાપલટો': રાષ્ટ્રપતિ લાચાર અને ખામેની કેદ! હવે કમાન્ડરોના હાથમાં સત્તાની કમાન: ટ્રમ્પનો પ્લાન ફેલ? : તેહરાનમાં પડદા પાછળ ખેલાયો લોહિયાળ ખેલ: IRGCએ ચૂંટાયેલી સરકારને કરી લકવાગ્રસ્ત : સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની આસપાસ લશ્કરી ઘેરો અને અલી અસગર હેજાઝીને હટાવવાનું મોટું કાવતરું6:19 PM IST
સંસદમાં હંગામો: રાજ્યસભામાં CAPF બિલ પાસ, વિપક્ષનો વોકઆઉટ અને 'ગોળી ચલાવવાના અધિકાર' પર રાજકીય જંગ! : સશસ્ત્ર દળોના માળખામાં ફેરફાર લાવતા 'કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ નિયમન બિલ 2026' પર જામ્યો જંગ : નિત્યાનંદ રાયે કોંગ્રેસ પર સાધ્યું નિશાન : ખડગેએ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ સાથે ગૃહ છોડ્યું6:19 PM IST
પાકિસ્તાનનું 'આતંક-પ્રેમ' ફરી બેનકાબ: શાહબાઝ શરીફના ખાસ સલાહકાર અને આતંકી હાફિઝ સઈદના પુત્રની ગુપ્ત મુલાકાત! : ફૈસલાબાદના લગ્ન સમારોહમાં રાણા સનાઉલ્લાહ અને મોસ્ટ વોન્ટેડ આતંકી તલ્હા સઈદ વચ્ચેની ગરમજોશીભરી મુલાકાતનો ફોટો વાયરલ: આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની આતંકવાદ વિરોધી વાતોનો ફિયાસ્કો6:18 PM IST
બ્રિટનનો મોટો વળાંક: ટ્રમ્પના 'વોર પ્લાન' સામે કીર સ્ટાર્મરની નો-એન્ટ્રી : હોર્મુઝ ખોલવા 35 દેશોની ઈમરજન્સી બેઠક! : અમેરિકા અને નાટો વચ્ચે તિરાડ: ઈરાન સામેના યુદ્ધમાં જોડાવાનો બ્રિટનનો સ્પષ્ટ ઈનકાર : વૈશ્વિક તેલ પુરવઠો બચાવવા લંડન હવે રાજદ્વારી માર્ગે 'ગ્લોબલ હોર્મુઝ સમિટ' દ્વારા ઉકેલ લાવશે6:18 PM IST
દરિયાના રસ્તે 'ખંડણી' કે કાયદેસરનો ટેક્સ?: ઈરાન હવે હોર્મુઝમાં ડેનમાર્ક જેવો 600 વર્ષ જૂનો દાવ ખેલવાની તૈયારીમાં! : હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા 'ટોલ પ્લાઝા' શરૂ કરવાની હિલચાલ: શું ઐતિહાસિક 'સાઉન્ડ ડ્યુઝ'ની જેમ આધુનિક યુગમાં પણ કુદરતી જળમાર્ગો પર ટેક્સ વસૂલાશે? જાણો શું છે આખો વિવાદ અને તેનો રોચક ઈતિહાસ6:17 PM IST
વૈશ્વિક યુદ્ધના એંધાણ વચ્ચે બ્રિટનનો મોટો ફેંસલો: "આ અમારું યુદ્ધ નથી, પણ અર્થતંત્રને બચાવવા અમે તૈયાર", હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પીએમ સ્ટાર્મર મેદાને : ઈરાન સંઘર્ષની અસર ખાળવા ૩૫ દેશો યુકેની સાથે; દરિયાઈ સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન, મોંઘવારી ઘટાડવા ઉર્જા માર્ગો પુનઃસ્થાપિત કરવા પર મૂક્યો ભાર6:10 PM IST
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી લક્ઝરી કારના શોખીનોને બખ્ખાં : રેન્જ રોવર સ્પોર્ટ SVની કિંમતમાં 70 લાખનો તોતિંગ ઘટાડો : ન્યૂઝફર્સ્ટ : બ્રિટિશ આયાતી કારો પરની ડ્યૂટી 100 ટકાથી ઘટીને સીધી 10 ટકા થવાની શક્યતા : ક્વોટા અને કરન્સીના આધારે રેન્જ રોવરની વિવિધ શ્રેણીઓના ભાવમાં 10 થી 25 ટકાનો જંગી કાપ આવશે1:01 PM IST
ઈરાન-અમેરિકા યુદ્ધના ૩૨માં દિવસે સ્થિતિ સ્ફોટક : રાષ્ટ્રજોગ સંબોધનમાં ટ્રમ્પ યુદ્ધવિરામની કરી શકે છે જાહેરાત છતાં વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ભડકો : હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેતા વિશ્વના ૨૦ ટકા ઓઈલ સપ્લાયને અસર : ઈરાને એપલ-ગુગલ સહિતની ૧૭ અમેરિકી ટેક કંપનીઓને આપી ધમકી અને કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલાથી ભારે નુકસાન11:35 AM IST
ટોક્યોમાં ગુંજ્યો બિહારનો સાદ: 'બિહાર મારી ઓળખનો પાયો છે', જાપાનની ધરતી પર પંકજ ત્રિપાઠીએ માતૃભૂમિ પ્રત્યે વ્યક્ત કર્યો અતૂટ પ્રેમ : બિહાર દિવસની ઉજવણીમાં ઉમટી પડ્યો ભારતીય સમુદાય: અભિનેતાએ સાદગી અને સંઘર્ષને ગણાવ્યા બિહારી સંસ્કાર, પરિવાર સાથે કાર્યક્રમમાં હાજરી આપી ભવિષ્યની પેઢીને મૂળ સાથે જોડાવા આહવાન કર્યું5:34 PM IST
બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: રાજેશ ખન્નાના પરિવારને મોટી રાહત, અનિતા અડવાણીની 'પત્ની' તરીકેનો દરજ્જો મેળવવાની અરજી ફગાવી દીધી : લિવ-ઇન રિલેશનશિપ એ કાયદેસર લગ્ન નથી: જસ્ટિસ શર્મિલા દેશમુખની બેન્ચે ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમારની દલીલો ગ્રાહ્ય રાખી, ૧૪ વર્ષ જૂના વિવાદનો અંત આવવાના સંકેત5:34 PM IST
અમેરિકામાં ગુંડાગીરી સામે જંગ છેડશે ભારતીય મૂળની ઈશા નાચનાની: 'યુથ એમ્બેસેડર' તરીકે પસંદગી, નેશવિલની વિદ્યાર્થિની એશિયન સમુદાયના અવાજને વૈશ્વિક મંચ આપશે : 'શીખ કોએલિશન'ના પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સ્થાન મેળવનારી ઈશા ૮ મહિનાની નેતૃત્વ તાલીમ લેશે: બોલિવૂડ ડાન્સ અને સામાજિક મુદ્દાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરતી 'શક્તિ ક્લબ'ની પણ સ્થાપક5:31 PM IST
ગુરુ-શિષ્ય પરંપરાની વૈશ્વિક ગુંજ: ભારતીય મૂળના પ્રોફેસર જ્યોર્જ વર્ગીસે સ્ટોની બ્રુક યુનિવર્સિટીમાં સ્થાપ્યો શિક્ષણ પુરસ્કાર, પોતાના માર્ગદર્શક પ્રોફેસર ચેનને આપી અનોખી ગુરુદક્ષિણા : ન્યૂયોર્ક સ્ટેટ અને સિમોન્સ ઇન્ફિનિટીના ભંડોળથી એવોર્ડની અસર ત્રણ ગણી વધી: એન્જિનિયરિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ શિક્ષણ અને નવીનતા લાવનાર પ્રોફેસરોને દર વર્ષે અપાશે સન્માન5:31 PM IST
અમેરિકામાં ભારતીય તેજસ્વીતાનો ડંકો: કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં અનિશ પાયને જીત્યો 'પીપલ્સ ચોઇસ એવોર્ડ', માત્ર ૩ મિનિટમાં જટિલ વિજ્ઞાન સમજાવીને સૌને ચોંકાવ્યા : IIT રૂરકીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પશ્ચિમ બંગાળના લાલની વૈશ્વિક સિદ્ધિ: પીવાના પાણીમાં બેક્ટેરિયાના સંશોધન માટે મળી મોટી માન્યતા, ૧૦ દિગ્ગજ ફાઇનલિસ્ટો વચ્ચે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન5:30 PM IST
વ્હાઇટ હાઉસમાં ભારતની ગુંજ: "રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત સાથેના સંબંધોની ખૂબ કાળજી રાખે છે", ઓવલ ઓફિસમાં મુલાકાત બાદ રાજદૂત સેર્ગીયો ગોરનું મોટું નિવેદન : ભારત-અમેરિકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ: એમ્બેસેડર ગોર અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની મુલાકાત બાદ ટ્રમ્પ વહીવટીતંત્રનો નવી દિલ્હી પર વિશેષ ફોકસ હોવાનો સંકેત4:42 PM IST
ન્યૂ યોર્કમાં રાજસ્થાની સંસ્કૃતિનો દબદબો: ૭૭માં 'રાજસ્થાન દિવસ'ની ભવ્ય ઉજવણી સાથે 'ઇન્ડો-યુએસ ફ્રેન્ડશીપ સેન્ટર' માટે $૫૦ લાખના દાનની જાહેરાત : મહેતા ફેમિલી ટ્રસ્ટનો ઉમદા સહયોગ: ન્યૂ યોર્કમાં આકાર લેશે ભવ્ય રાજસ્થાન ભવન અને આયુર્વેદ કેન્દ્ર, સમાજસેવા બદલ દિગ્ગજ હસ્તીઓને 'રાજસ્થાન રત્ન' પુરસ્કાર એનાયત5:29 PM IST
પ્રમિલા જયપાલનો ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ભાવુક સંદેશ: 'ટ્રાન્સ ડે ઓફ વિઝિબિલિટી' નિમિત્તે સંસદમાં રજૂ કર્યો ઐતિહાસિક ઠરાવ, ટ્રમ્પ સરકારની નીતિઓની આકરી ટીકા : "ટ્રાન્સ અધિકારો એ જ માનવ અધિકારો છે": અમેરિકામાં સમાનતા માટે કાયદાકીય લડાઈ તેજ બની, તે જ દિવસે ભારતમાં રાષ્ટ્રપતિએ વિવાદાસ્પદ ટ્રાન્સ રાઈટ્સ બિલને આપી મંજૂરી5:30 PM IST
ટ્રમ્પ યુગમાં ડાયસ્પોરાનું ધ્રુવીકરણ: અમેરિકામાં વસતા ઈરાનીઓ 'યુદ્ધ કે શાંતિ'ના મુદ્દે બે ભાગમાં વહેંચાયા, વોશિંગ્ટનમાં 'મેક ઈરાન ગ્રેટ અગેન'ના નારા ગુંજ્યા : શાહના શાસનની વાપસી કે લોકશાહી સુધારા? ઈરાન પરના હુમલાઓને લઈને સમુદાયમાં તીવ્ર મતભેદ, લોસ એન્જલસથી લંડન સુધી પ્રદર્શન અને અથડામણના દ્રશ્યો5:30 PM IST
કેનેડામાં લોહિયાળ ગેંગવોર: સરેમાં ભારતીય મૂળના જસ્મન સેખોનની ધોળા દિવસે ગોળી મારીને હત્યા, હુમલાખોરોએ ભાગતી વખતે કાર સળગાવી દીધી : ટાર્ગેટ કિલિંગથી કેનેડાના શાંત વિસ્તારોમાં ફફડાટ: ડ્રગ્સના વ્યવસાય અને સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલા સેખોન પર અંધાધૂંધ ફાયરિંગ, 'ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ' દ્વારા તપાસનો ધમધમાટ4:27 PM IST
અમેરિકામાં ભારતીય સમુદાયે શિક્ષણનો દીવો પ્રગટાવ્યો: ન્યૂ યોર્કની ક્વીન્સબરો કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને $10,000ની શિષ્યવૃત્તિ એનાયત : AIA-NY અને આર્ય ફેમિલી ફાઉન્ડેશનનો ઉમદા અભિગમ: ઓછી આવક ધરાવતા ૧૦ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય, હોળી-દિવાળી જેવા તહેવારો દ્વારા સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરાયું3:59 PM IST
સાવધાન! જો આ ઉનાળામાં યુરોપ જવાનું પ્લાનિંગ હોય તો એરપોર્ટ પર ૩ કલાક વહેલા પહોંચજો, નવી ડિજિટલ સિસ્ટમ બની શકે છે માથાનો દુખાવો : EU ની નવી 'એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ' (EES) થી મુસાફરો મુશ્કેલીમાં: બ્રસેલ્સ એરપોર્ટ પર સેંકડો લોકોની ફ્લાઈટ ચૂકાઈ ગઈ, હવે પાસપોર્ટ પર સ્ટેમ્પને બદલે ફિંગરપ્રિન્ટ અને ફેસ સ્કેન લેવાશે4:13 PM IST
વિશ્વભરના દેશો ઉતાવળે ધડાધડ ડોલર વેચી રહ્યા છે : તુર્કીથી જાપાન સુધી હોબાળો મચી ગયોઃ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઘણા દેશોના આયાત બિલમાં વધારો થયો ઈરાન યુદ્ધે વિશ્વભરના ઘણા દેશોના પાયા હચમચાવી નાખ્યાઃ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે, તેમના આયાત બિલમાં વધારો થયોઃ તેમના ચલણો ઘટી રહ્યા છે. આને રોકવા માટે, તેમને ખુલ્લા બજારમાં ડોલર વેચવાની ફરજ પડી 3:59 PM IST
અમેરિકાના H-1B વિઝા નિયમોમાં આજથી ધરખમ ફેરફારો: હવે માત્ર 'નસીબ' નહીં, પણ 'મોટો પગાર' અપાવશે એન્ટ્રી, જાણો નવા નિયમોની તમારા ખિસ્સા પર અસર : USCIS એ પ્રક્રિયા વધુ કડક બનાવી: જૂના ફોર્મ હવે કચરાપેટીમાં જશે, પ્રીમિયમ પ્રોસેસિંગ મોંઘું થયું અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા આઈટી પ્રોફેશ્નલ્સને મળશે પ્રાથમિકતા3:54 PM IST
અમેરિકામાં ભારતીય ટેક પ્રોફેશનલ અને પત્રકાર વચ્ચે 'ફૂડ ટ્રક' મુદ્દે ઉગ્ર બોલાચાલી: H-1B વિઝાના દુરુપયોગના આરોપોથી સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું : 'હું મારા નિયમો જાણું છું, શું પત્નીને મદદ કરવી ગુનો છે?' – પત્રકારના સવાલો સામે ભારતીય વિઝા ધારકનો જડબાતોડ જવાબ, અંગ્રેજી બોલવા મુદ્દે પણ વિવાદ વકર્યો3:54 PM IST
ન્યૂ યોર્કમાં 'એસ્ટેટ ટેક્સ' મુદ્દે ભારતીય મૂળના બે નેતાઓ સામસામે: સરિતા કોમાટીરેડ્ડીએ મેયર મામદાનીના પ્રસ્તાવને ગણાવ્યો 'ઇમિગ્રન્ટ વિરોધી' : માતા-પિતાના અમેરિકન સ્વપ્નને સજા આપવાનું બંધ કરો: ટેક્સ મુક્તિ મર્યાદા $70 લાખથી ઘટાડી $7.5 લાખ કરવાના અને ટેક્સ 50% સુધી વધારવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ3:48 PM IST
બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય :દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું, વરસાદ અને કરા પડવાની આગાહી : પૂર્વી રાજસ્થાનમાં વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન સાથે વરસાદની આગાહી:નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે : ગુજરાત અને મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી 2:19 PM IST
ઈરાનમાં સત્તા પરિવર્તનનો મુખ્ય લક્ષ્યાંક સિદ્ધ થતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જાહેરાત: યુદ્ધ ખતમ કરવા કોઈ પણ કરાર વિના આગામી બે થી ત્રણ અઠવાડિયામાં જ અમેરિકન સૈન્ય ઈરાન છોડશે : ટ્રમ્પે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ યુદ્ધને ખતમ કરવા માટે તેમને ઈરાન સાથે કોઈ પણ પ્રકારના ઔપચારિક કરાર કે શાંતિ સમજૂતીની જરા પણ જરૂર નથી. અમેરિકન દળો પોતાનું લક્ષ્ય પૂરું થયેલું માનીને એકપક્ષીય રીતે જ સ્વદેશ પરત ફરશે9:28 AM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ10:29 AM IST
પશ્ચિમ બંગાળમાં ફોર્મ 6 ને લઈને ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે ઝપાઝપી :ચૂંટણી પંચ કાર્યાલયની બહાર અથડામણ : બંગાળમાં ફોર્મ 6 ને લઈને ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ચૂંટણી પંચ કાર્યાલયની બહાર અથડામણ :પોલીસે એક વ્યક્તિની ઘરપકડ કરી:અભિષેક બેનર્જીએ ફોર્મ 6 માં અનિયમિતતાના આરોપો લગાવ્યા બાદ બંને પક્ષો વચ્ચે તણાવ 9:40 PM IST
૨૦૦ કરોડની ઠગાઈનો હાઈવોલ્ટેજ ડ્રામા: સુકેશ-લીનાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ : જેક્લીન ફર્નાન્ડીઝના નામે મચ્યો હંગામો! : દિલ્હી હાઈકોર્ટમાં ઠગબાજ સુકેશની પત્ની લીના પાઉલોસે ખેલ્યું નવું પત્તું : પતિના અફેર અને જેક્લીન સાથેના સંબંધોને આગળ ધરી જામીન મેળવવાની કરી કોશિશ : પોલીસ અને EDએ સિન્ડિકેટની માસ્ટરમાઇન્ડ ગણાવી જામીનનો કર્યો સખત વિરોધ10:23 PM IST
છૂટાછેડાની અનોખી 'ઉજવણી': પત્નીથી મુક્તિ મળતા યુવકે ભક્તિભાવ સાથે 9 કિમી લાંબી 'દંડવત યાત્રા' કરી! : ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં શ્રદ્ધા અને છૂટાછેડાનો અજીબોગરીબ સંગમ : લગ્નજીવનના કલેશથી કંટાળેલા યુવકે કોર્ટના ચુકાદા બાદ દેવી માની માનતા પૂરી કરી : 12 કલાક સુધી જમીન પર સૂઈને કાપ્યું અંતર : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ10:24 PM IST
36,000 ફૂટની ઊંચાઈએ મોતનો ફફડાટ: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ધુમાડો દેખાતા પાયલોટે ગુંજવ્યો 'મેડે' કોલ! : બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટનું લખનૌમાં હાઈ-વોલ્ટેજ ઇમરજન્સી લેન્ડિંગ : કોકપિટના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડાના ગોટેગોટા દેખાતા 148 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા : એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરો તૈનાત કરાયા10:38 PM IST
ભારતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો થશે શરૂ : વસ્તી ગણતરીકર્તાઓ દ્વારા દરેક પરિવારને કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે :મકાનનો પ્રકાર, મકાનમાં વપરાયેલી સામગ્રી પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રસોઈ માટે વપરાતું બળતણ, અને પરિવારના સભ્યોની સંખ્યા જેવી પાયાની વિગતોનો સમાવેશ 11:57 PM IST
વિપક્ષના સાંસદોની સંસદમાં ગેરહાજરી વચ્ચે માસ્ટર સ્ટ્રોક રણનીતિ : એફસીઆરએ એમેન્ડમેન્ટ બિલ થકી ધર્માંતરણ માફિયાઓ અને વિદેશી ફંડિંગ પર સીધો પ્રહાર : *આ કડક કાયદો દેશમાં સક્રિય કથિત ખ્રિસ્તી મિશનરીઓ, ગેરકાયદેસર ધર્માંતરણ કરાવતા માફિયાઓ અને વિદેશથી શંકાસ્પદ ફંડિંગ મેળવતા બિનસરકારી સંગઠનો (એનજીઓ) માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે1:07 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત જેલ વિભાગમાં ઐતિહાસિક બઢતીનો દોર : વહીવટી અને સુરક્ષા પાંખના ૪૭ કર્મચારીઓને ઉચ્ચ હોદ્દા પર બઢતી સાથે નવી નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ : પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કચેરી અધિક્ષક, હેડ કલાર્ક, સીનીયર કલાર્ક અને જેલર ગૃપ-૨ સંવર્ગમાં બઢતીના આદેશ : રાજ્યની જેલોના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર10:27 PM IST
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે હાઈટેક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો : ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયતો સહિત ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે આયોગ સજ્જ : મતદાન અને મતગણતરીના દિવસે પળેપળની માહિતી માટે ટેલિફોન અને ઈ-મેલ હેલ્પલાઈન જાહેર5:57 PM IST
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-S (માધ્યમિક) પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર : ૨૬ એપ્રિલના બદલે હવે ૩ મેના રોજ લેવાશે કસોટી : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓના કારણે પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય : રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તમામ ઉમેદવારોને નોંધ લેવા સૂચના અપાઈ7:21 PM IST
સુરત પોલીસ બેડામાં મોટો ફેરબદલ: શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતનો મહત્વનો આદેશ : એકસાથે ૧૫ પોલીસ ઇન્સ્પેક્ટરોની જાહેર હિતમાં આંતરિક બદલી : વહીવટી કારણોસર શહેરના વિવિધ પોલીસ મથકો અને ટ્રાફિક શાખાના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ : પાલ, ડુમસ, કપોદ્રા અને ટ્રાફિક સહિતના મહત્વના સ્ટેશનો પર નવા પી.આઈ.ની નિયુક્તિ7:05 PM IST
માર્ગોના નવીનીકરણ અને ગુણવત્તા માટે રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના કામોને મંજૂરી: ૫,૭૦૦ કિમીના 'નોન-પ્લાન્ડ’ રસ્તાઓનું થશે રીસરફેસીંગ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ :ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત:પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી: રસ્તાની જાળવણી માટે OPRC અને PBMC જેવા નવા મોડેલ અમલમાં: હવે કોન્ટ્રાક્ટરોએ ૧૦ વર્ષ સુધી રસ્તા સાચવવા પડશે: ચુકવણી કામના જથ્થા પર નહીં, પણ રસ્તાની ગુણવત્તા અને પરફોર્મન્સ આધારિત થશે7:03 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન(IITE)નો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન : માનવ અને અન્ય જીવો વચ્ચેનો ભેદ માત્ર શિક્ષણ જ સ્પષ્ટ કરી શકે છે:ગર્ભાધાનથી અંતિમ સંસ્કાર સુધીની ૧૬ સંસ્કારોની પરંપરા સાથે શિક્ષણનો સમન્વય બાળકને મહામાનવ બનાવે છે:શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા: નવસ્નાતકોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનવા આહ્વાન:શિક્ષક એ માત્ર વ્યવસાય નહીં, રાષ્ટ્ર નિર્માણનો પવિત્ર 'કર્મમાર્ગ' છે6:43 PM IST
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા, આઝાદી પછી પ્રથમવાર જટિલતાનો અંત : વર્ષ ૧૯૪૮થી અત્યાર સુધીના તમામ ટુકડા ધારાના ભંગ પેનલ્ટી વગર વિનિયમિત થશે : સમગ્ર રાજ્યમાં ૧૦ ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરાયો અને શહેરી વિસ્તારોને કાયદાની અસરમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ5:13 PM IST
જમીન-મિલકતના સોદામાં ૩૦ દિવસની નોટિસમાંથી મુક્તિ આપતો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : વેચાણ દસ્તાવેજની એન્ટ્રી તે જ દિવસે 'પાકી' થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૧૩૫-Dમાં ક્રાંતિકારી સુધારો : બિનવિવાદાસ્પદ કિસ્સામાં ત્વરિત નોંધ પ્રમાણિત કરાશે : તપાસ જરૂરી હોય તેવા કેસોમાં પણ સમયગાળો ૩૦ દિવસથી ઘટાડી માત્ર ૭ દિવસ કરાયો4:24 PM IST
ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના : જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ખેલાડીઓને વિના મૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની સઘન તાલીમ આપવામાં આવે છે, રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ.૧.૬૮ લાખનો અંદાજિત ખર્ચ કરે છે : ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત, અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ થી વધુ ખેલાડીઓએ મેળવ્યો લાભ : ડાંગના ઓપીનાબેન ભિલાર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલથી વર્લ્ડ કપ સુધી પહોંચ્યા, આજે ખો ખો કોચ તરીકે કાર્યરત : અર્જુન અવૉર્ડથી સન્માનિત પ્રતિભાશાળી શૂટર ઇલાવેનિલ વાલરીવન માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના ટર્નિંગ પોઇન્ટ બની4:48 PM IST
રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ : ૨૩ તાલુકા વિકાસ અધિકારીઓને બઢતી સાથે નવી નિમણૂંક સોંપવામાં આવી : જુઓ સંપૂર્ણ યાદી : ગુજરાત વહીવટી સેવાના વર્ગ-૨ ના અધિકારીઓને વર્ગ-૧ (જુનિયર સ્કેલ) માં ઇન-સીટુ બઢતી આપ્યા બાદ હવે રાજ્યપાલના હુકમથી વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલી નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટરની જગ્યાઓ પર નિમણૂંકના આદેશો જારી કરાયા12:32 PM IST
ગુજરાત સરકારનો મોટો વહીવટી ફેરફાર: કૃષિ વિભાગમાં મદદનીશ ખેતી નિયામક સંવર્ગના ૪૬ અધિકારીઓની બદલી અને ૧૮ અધિકારીઓને વર્ગ-૧ માં બઢતી આપી નવી નિમણૂકોના આદેશ : જુઓ સંપૂર્ણ યાદી : રાજ્યના ખેતીવાડી ક્ષેત્રે વહીવટી તંત્રને વેગવંતું બનાવવા સચિવાલય દ્વારા સાગમટે બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો : તમામ નિયુક્ત અધિકારીઓને તાત્કાલિક અસરથી અને બઢતી પામેલાઓને ૭ દિવસમાં હાજર થવા સરકારની કડક સૂચના2:00 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરેથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું : વર્ષોની પરંપરા મુજબ સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ યાત્રાનો પ્રારંભ : મુખ્યમંત્રીએ હનુમાનજીદાદાના આશીર્વાદ લીધા અને રથનું પૂજન કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી : ગજરાજ, ઊંટગાડી, વિશાળ ગદા, ટ્રક ઉપરાંત ‘ઑપરેશન સિંદૂર’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા3:40 PM IST
ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં વહીવટી પાંખના ૨૩ કર્મચારીઓને સામૂહિક બઢતી : પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા બઢતી અને બદલીના આદેશ જાહેર : વર્ગ-૩ ના હેડ કલાર્ક, સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક સંવર્ગના કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી સાથે નવી જેલ અને કચેરીઓ ખાતે નિમણૂક અપાઈ : તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ10:17 PM IST
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ખાતે ઉત્તર ઝોનના ભાજપાના પદાધિકારીઓની બેઠક યોજાઇ : પ્રત્યેક બૂથમાં વિજયના લક્ષ્યાંક અને વિકાસના મંત્ર સાથે સંપર્ક અને સંવાદના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની કામગીરીની માહિતી પંહોચાડવા કાર્યકર્તાઓને હાકલ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા:કાર્યકર્તાઓના પરિશ્રમ અને મજબૂત ટીમવર્કથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જનાદેશ સાથે ભાજપાના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કરતા પ્રદેશ પ્રમુખ 9:19 PM IST
ગુજરાત પોલીસ તંત્રમાં મોટો ફેરફાર : 700થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની તાજેતરની બદલીના હુકમોમાં સુધારો : 4 પોલીસ ઇન્સ્પેક્ટરોને નવા સ્થળોએ નિમણૂક આપી વહીવટી પ્રક્રિયા તેજ કરાઈ : મુખ્ય પોલીસ વડા ડો. રાવ દ્વારા અનુભવના વૈવિધ્યકરણ અને વહીવટી ક્ષતિઓ સુધારવા લેવાયો મહત્વનો નિર્ણય : રાજકોટમાં ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલ સુરતના ઇકોનોમિકસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 4 ને નવી જગ્યાએ મુકાયા6:48 PM IST
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : રાજ્યના ૩૫ પોલીસ અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી : DySP અને પોલીસ ઈન્સ્પેક્ટરોની વિવિધ જિલ્લાઓમાં નિમણૂક : જુઓ સંપૂર્ણ યાદી : લોકહિતમાં લેવાયેલ ત્વરિત નિર્ણય હેઠળ અનેક DySP અને પીઆઈને એસડીપીઓ તથા એસીપી તરીકેનો ચાર્જ સોંપાયો : સુરત, અમદાવાદ, જામનગર અને પોરબંદર સહિતના શહેરોમાં નવા અધિકારીઓની નિમણૂક5:27 PM IST
રાજ્યના પંચાયત વિભાગમાં મોટી ફેરબદલ : વિકાસ સેવાના અધિકારીઓ (TDO) ની બદલીના અગાઉના આદેશો રદ્દ કરી નવી નિમણૂકોનો ગંજીપો ચીપાયો : જુઓ સત્તાવાર યાદી : તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમોમાં સરકારે કર્યો મહત્વનો ફેરફાર : અનેક અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ : પાંચ અધિકારીઓના અગાઉના ઓર્ડર મૂળ અસરથી રદ્દ4:41 PM IST
IAR, ગાંધીનગર ખાતે AMNEEV વ્યાવસાયિક તાલીમ બેચનું સફળતાપૂર્વક ઓરિએન્ટેશન અને લોન્ચ આયોજન : તાલીમ, અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધાઓનો પ્રાયોગિક અનુભવ તથા સુવ્યવસ્થિત કારકિર્દી માર્ગ દ્વારા લાઇફ સાયન્સિસ ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ વિકસાવવાનું લક્ષ્ય : સત્ર દરમિયાન એમ્નીલ ફાર્મા અને LSSSDC ટીમના પ્રતિનિધિઓએ ઉમેદવારોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સફળ વ્યાવસાયિક બનવા માટે જરૂરી ગુણો જેમ કે ટેક્નિકલ જ્ઞાન, ગુણવત્તા ધોરણોનું પાલન, ટીમવર્ક, સમયપાબંદી, સુરક્ષા જાગૃતિ અને સતત સુધારાની પ્રતિબદ્ધતા અંગે માર્ગદર્શન4:36 PM IST
આગામી ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત : સુરત ખાતે યોજાનારી VGRCમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવામાં આવશે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રસાયણ, ટેક્સટાઇલ, ગ્રીન એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ફોકસ : ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા પ્રાદેશિક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે4:35 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ અને દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત : ખેતી બેંક દ્વારા દરેક લોન લેનાર ખેડૂત પરિવારને ૧૧ લાખ સુધીના અકસ્માત વીમાનું કવચ : ખેતી બેંક હંમેશા ખેડૂતોના હિત અને કર્મચારીઓના કલ્યાણ માટે કટિબદ્ધ : નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ સંસ્થાના કાર્યકરો અને લાભાર્થીઓમાં નવો ઉત્સાહ જગાડ્યો : ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ.-ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા1:26 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેવકા વિદ્યાપીઠના પ્રણેતા અને ભાગવદ્ કથાકાર "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ : જુઓ વિડીયો : સમગ્ર રાજ્યમાં સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી છે : "કન્યા કેળવણી મહોત્સવ" થકી દીકરીઓનો શાળા ડ્રોપ આઉટ રેશીયો ૨ ટકા જેટલો નીચે આવ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : દાતાશ્રીઓના સહયોગથી ૧,૧૦૦ બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ૫૮૦ વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગ આકાર પામ્યા : ચાપરડા ગુરુકુળ સંચાલક મુક્તાનંદ બાપુ, જળસંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય કક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ3:12 PM IST
રાજકોટ પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ : કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ એકસાથે 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો કર્યા : શહેરના એ-ડિવિઝન, ભક્તિનગર અને ગાંધીગ્રામ સહિતના મહત્વના પોલીસ સ્ટેશનોમાં નવા પીઆઈની નિમણૂક : સાયબર ક્રાઈમ, ટ્રાફિક અને એરપોર્ટ સુરક્ષામાં પણ અધિકારીઓની બદલી કરી વહીવટને વેગ આપવા કવાયત11:40 PM IST
ફેરસ અને નોનફેરસ મેટલમાં ૧૫ દિવસમાં ૧૦ થી ૨૫%નો તોતીંગ વધારો : યુધ્ધની સ્થિતિ અને ડોલર સામે ઐતિહાસિક રીતે નબળા પડેલા રૂપિયાના કારણે ભારતીય સ્ટીલ માર્કેટ સળગ્યું : ટીએમટી (ખીલાસરી) ટનના ભાવ ૪૮,૫૦૦થી ૬૨,૦૦૦ પહોંચ્યાઃ ફોર્જીંગમાં વપરાતા બીલેટસના ભાવમાં ૨૦ ટકાઃ એંગલ, ચેનલ, એચબીમ, સીબીમ સહિતની સ્ટીલ પ્રોડકટના ભાવો આસમાનેઃ આયાતી સ્ક્રેપ મોંઘો થતા સ્ટીલના વિવિધ ઉત્પાદનો ઉપર સીધી અસર વર્તાયઃ એલ્યુમિનીયમ, કોપર, ઝીંક, બ્રાસ માર્કેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારોઃ બજારમાં અફડાતફડીનો માહોલ2:59 PM IST
૨.૮૦ લાખ સામે ૧૮ાા લાખ રૂપિયા ચુકવ્યા, ટ્રેકટર પડાવ્યું તો'ય ધરો ન થયોઃ વધુ વ્યાજ માંગી ધમકી : સરકારી કામના કોન્ટ્રાક્ટ રાખતાં મોહનભાઇ હાપલીયા રેલનગરમાં કામ ચાલતું હતું ત્યારે પાનની દૂકાનવાળા પ્રતિપાલસિંહ ગોહિલના સંપર્કમાં આવ્યા હતાં: મજૂરોને ચુકવવા કટકે કટકે નાણા લીધા અને વ્યાજખોરીમાં ફસાયા : શરૂઆતમાં ઉછીના પેટે નાણા દીધાઃ પછી રોજનું ૩ હજાર વ્યાજ માંગ્યું: રસ્તામાં રોકી માર મારી કહ્યું-રૂપિયા નહિ દે તો ઉપાડી જઇશઃ ઘરે જઇ દરવાજામાં પાટા માર્યાઃ અંતે ગુલાબનગરના કોન્ટ્રાક્ટરે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી2:52 PM IST
પૂ.જીજ્ઞેશદાદાની દિવ્યવાણીથી ભાવિકો અભિભુત : ગામેગામથી લોકો પવિત્ર ભાગવત કથાનો લાભ લેવા રેસકોર્ષ આવી રહયા છે : રાધે રાધે અને તથાસ્તુ પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત મોક્ષગાથા- જ્ઞાનયજ્ઞમાં ભાવિકો આધ્યાત્મિકતાના વરસાદમાં ભીંજાયાઃ ગોવર્ધન મહોત્સવની ભાવભેર ઉજવણીઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી જગદીશ બાંગરવા, જાણીતા પત્રકાર જગદીશભાઇ મહેતા, પૂર્વ મેયર પ્રદિપભાઇ ડવ, અશોકભાઇ (રાધિકા જવેલર્સ), મહિલા હાસ્ય કલાકાર ડો.અવનીબેન વ્યાસ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ઇન્ડિયન મેડીકલ એસો. રાજકોટના હોદેદારો ડો.તેજસભાઇ કરમટા, ડો.બીરજુભાઇ મોરી, ડો.મયંકભાઇ ઠક્કર, ડો.ભરતભાઇ કાકડીયા, ડો.દીપેશભાઇ ભલાણી, ડો. અમીતાબેન ભલાણી, ડો.અતુલભાઇ પંડયા, ડો.દર્શનાબેન પંડયા, ડો.પારસભાઇ શાહ, ડો.ચેતનભાઇ લાલસેતા, ડો.મિલીબેન લાલસેતા, ડો.યજ્ઞેશભાઇ પોપટ, ડો.સ્વાતીબેન પોપટ, શ્રીમતિ કૃપાલીબેન ઠક્કર અને ડો.પીયુષભાઇ ઉનડકટ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્ખર, સુધીરભાઇ દુબલ, ડમ્સ પેન્સિલ મુંબઇ પરિવાર સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યુઃ ર એપ્રિલ સુધી કથાસ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ સેવાકીય આયોજનઃ દરરોજ સાંજે ૬:૩૦ થી ૮ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝારઃ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્યે બસ સેવા ઉપલબ્ધઃ રાધે રાધે અને તથાસ્તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ2:28 PM IST
જયશ્રી રામ...કાલે ગોંડલમાં ભવ્ય શોભાયાત્રા : હનુમાન જન્મોત્સવ નિમિતે વિ.હી.પ., બજરંગદળ અને દુર્ગાવાહિનીના સંયુકત ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન : દીકરીઓ બુલેટમાં તલવાર સાથે શોભાયાત્રામાં જોડાશે, ભગવાન શ્રીરામ અને હનુમાનદાદાના મુખ્ય રથ સાથે કાર અને બાઇકમાં ભાવિકો જોડાશે, સંતો મહંતો આશીર્વચન પાઠવશેઃ મહાઆરતી, મહાપ્રસાદનું પણ આયોજન 11:50 AM IST
આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે: ભાજપ નેતાની સેન્સ પ્રક્રિયા પર વિવાદિત પોસ્ટ અતુલ પંડિતની વિવાદિત પોસ્ટ : રાજકોટ શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન અતુલ પંડિતની વિવાદિત પોસ્ટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાને ગણાવી 'મૂર્ખ':સેન્સ પ્રક્રિયા સમયે જ પોસ્ટ મૂકાતા ભાજપમાં ખળભળાટ:વિવાદિત નિવેદન બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચા11:46 PM IST
કમલમમાં મુરતીયાઓનો મેળોઃ કોર્પોરેશન લડવા દાવેદારોનો રાફડો : બપોર સુધીમાં ૬ વોર્ડમાં ૩૦૦ થી વધુએ ચુંટણી લડવા ઇચ્છા દર્શાવીઃ ભુતપુર્વ, વર્તમાન નગરસેવકો સાથે નવા ચહેરાઓ પોતાના બાયોડેટા નિરીક્ષકો સામે રજુ કર્યા : કાલે સેન્સ પ્રક્રિયા પુર્ણ થયા બાદ શહેર સંગઠન સાથે ચર્ચા કરી પ્રદેશ પાર્લામેન્ટરી સમક્ષ રજુ કરાશેનામો3:00 PM IST
ગૌરવ આસમાનેઃ ડો. શૈલેષ બારમેડાને ગિનિસ બુકમાં સ્થાન : શિસ્ત-તંદુરસ્તી અને દ્રઢ મનોબળ તથા પરિશ્રમનો પરાકાષ્ઠાથી કોઇપણ ઉંમરે સિધ્ધિ મેળવી શકાયઃ ડો. બારમેડા ગિરનાર સિંગલ એસેન્ટ ઇવેન્ટમાં સિધ્ધિ પ્રાપ્ત કરોઃ ૬૦ વર્ષની વયે પણ તન-મનથી ફીટ અને સક્રિયઃ ગેસ્ટ્રો સર્જન ડો. બારમેડાએ ૩પ૦૦૦થી વધારે સર્જરી કરી છે2:57 PM IST
‘જગદીશ બાંગરવા ઇઝ ધ બેસ્ટ' ડીસીપીના સમર્થનમાં શહેરીજનો, સામાજીક-રાજકીય સંસ્થાઓ સ્વયંભુ મેદાને : ખોટા આક્ષેપોની આડમાં ગેરકાયદે કૃત્યો દબાવી દેવાના પ્રયત્નો અંગે ઉંડી તપાસની લોકોની માંગણીઃ ક્ષત્રિય સમાજની કરણી સેના, ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ, વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, ભાજપ પ્રેરીત ભાષાભાષી સેલ, શ્યામ સેવા સમિતી, રાજસ્થાન મિત્ર મંડળ, પોલીસ સમન્વય સમિતી સહિતની સંસ્થાઓ દ્વારા રેલી કાઢી પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયા3:02 PM IST
મોટી મત્તાની આશા ઠગારી નીવડીઃ સોની બજારની ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયોઃ ૬ પકડાયા : ધવલે ચોરી કરવા ખાસ મુંબઇથી મિત્રને બોલાવ્યો, રેકી કરી અને ત્રાટક્યા : એ-ડિવીઝન પીઆઇ જે. આર. દેસાઇ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે રાજકોટના પાંચ, મુંબઇના એકને દબોચી લઇ કાર, નોટો ગણવાના મશીન કબ્જે લીધાઃ તિજોરીમાં લાખોનું સોનુ હતું4:12 PM IST
રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો ૧૨૫મો સમાધિ દિન ઉજવાશે : શાસ્ત્રી મેદાન ખાતે શનિવારથી ચાર દિવસીય આધ્યાત્મિક મહોત્સવ ‘પરમ કૃપાળુ દેવ પરમ પ્રયાણ પર્વ'નું ભવ્ય આયોજન : નલિનભાઇ અને સુધાબેન દ્વારા પ્રવચન, મુમુક્ષુઓ દ્વારા નાટય પ્રયોગ, પૂ.રાકેશજી અને પૂ.રત્નાપ્રભુજી દ્વારા વકતવ્ય, કલાકાર હાર્દિક દવે સાથે કીર્તન, શોભાયાત્રા, શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિરે પ્રતિષ્ઠાઃ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજન3:31 PM IST
રૈયાના તળાવ પાસે કટીંગ વખતે દરોડોઃ ક્રાઇમ બ્રાંચે ૯.૭૨ લાખનો દારૂ પકડયો : ખોટી નંબર પ્લેટ લગાડેલો ટ્રક, કાર, બાઇક કબ્જેઃ અંધારામાં ત્રણ શખ્સ ભાગી ગયાઃ એક પકડાયોઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એસ. વી. ચુડાસમા અને ટીમની કાર્યાવહી4:08 PM IST
તીર્થનગરી પાલિતાણાના સગાપરા ધાર ખાતે મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું ભવ્ય આયોજન : ગોહિલવાડમાં ભક્તિનો માહોલ : જુઓ વિડીયો : કૈલાસ ટેકરી ગુરુ આશ્રમ ખાતે લાલગીરીબાપુના સાનિધ્યમાં ૧૮ થી ૨૬ એપ્રિલ દરમિયાન વહેશે કથામૃતની સરવાણી : દેશ-વિદેશથી ઉમટી પડતા ભાવિકો માટે આવાસ અને પ્રસાદની તડામાર તૈયારીઓ5:22 PM IST
જામનગરના નવા જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ સંભાળ્યો પદભાર : વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાની નેમ : જુઓ વિડીયો : નવનિયુક્ત કલેક્ટરે વિધિવત કાર્યભાર સંભાળી લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિરાકરણની આપી ખાતરી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુચારૂ રીતે પાર પાડવી વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા રહેશે1:11 PM IST
જામનગર જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ : ‘અટલ ભવન’ ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનું આયોજન : જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાવિ ઉમેદવારો માટે બે ગ્રુપમાં નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓનો અભિપ્રાય મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે : સંપર્ક વિગતો અને સમયપત્રક જાહેર11:22 AM IST
સિહોરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ : હનુમાનધારા સેવા સમિતિ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન : ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાશે મહારક્તદાન યજ્ઞ : થેલેસેમિયા પીડિત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓની સહાય અર્થે રક્તદાતાઓને ઉમટી પડવા કન્વિનર હરીશભાઈ પવારની જાહેર અપીલ11:12 AM IST
રાજ્યપાલનું દ્વારકા સર્કિટ હાઉસે સ્વાગત1:47 PM IST
ખીજડીયાના ખેતરોમાંથી કપાસ ચોરી જતા તસ્કરો1:39 PM IST
નરેન્દ્રભાઈ દ્વારા રૂ.૧૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત ગાંધીધામ-આદિપુર રેલવેના મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ : ગાંધીધામ રેલવે સ્ટેશને કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિ : સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓના પ્રયાસોને સૌએ બિરદાવ્યા9:30 AM IST
પોરબંદરમાં હનુમાન જયંતીએ મહારકતદાન કેમ્પઃ ૧૦ હજાર બોટલ રકત એકત્રનો ટાર્ગેટ : કાલે બાલા હનુમાન મહોત્સવઃ મહારકતદાન કેમ્પમાં ગુજરાતમાં નવો રેકર્ડ બનવા તરફ ગતિઃ કેતનભાઈ ગજજર : આજથી બે દિવસીય મહારકતદાન કેમ્પઃ મનસુખભાઈ માંડવિયાએ રકતદાન કરીને મહારકતદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યોઃ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે પ્રસાદી બોકસનું વિતરણઃ સાંજે મહાઆરતીઃ રાત્રે ગીતાબેન રબારીનો લોકડાયરોઃ અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહેશે : સુદામા ચોકમાં ગીતાબેન રબારીના ડાયરા માટે જગ્યા મર્યાદિત હોય ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે કાર્યક્રમના લાઈવ પ્રસારણની વિશેષ વ્યવસ્થા : પોરબંદર જીલ્લામાંથી બહારગામ સારવાર માટે જતા દર્દીઓ માટે મહારકતદાન કેમ્પમાં એકત્ર થયેલ રકત ખૂબ ઉપયોગી થશેઃ રામદેવભાઈ મોઢવાડીયા11:54 AM IST
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી : શ્રીહરિ મંદિરના શિખરો પર નૂતન ધ્વજારોહણ અને ૧૦૮ મોદક અર્પણ કરાશે : ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ચૈત્ર સુદ પૂનમે દિવ્ય મહોત્સવનું આયોજન : મંગલા આરતી, ષોડશોપચાર પૂજન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ સાથે સમગ્ર પરિસર ભક્તિમય બનશે2:06 PM IST
ભાવનગરના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના રજત જયંતી વર્ષની ભવ્ય પૂર્ણાહુતિ : ૨૫ વર્ષની સંઘર્ષપૂર્ણ મજલ અને અભૂતપૂર્વ સિદ્ધિઓની ઉજવણી : સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં લક્ષ્યાંકોની સફળતા જાહેર : પશુપાલકોને રેકોર્ડબ્રેક ૯૦૦ રૂપિયા ખરીદભાવ અને ૫૧ હજારથી વધુ સેક્સ સીમેન ડોઝના લક્ષ્યાંકો પૂર્ણ11:10 AM IST
પોરબંદર એરપોર્ટમાં આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત11:59 AM IST
હોર્મુઝમાં મહાયુદ્ધના ભણકારા: અમેરિકાએ પીછેહઠ કરતા હવે ભારતનો પરમ મિત્ર દેશ મેદાને:મિડલ ઈસ્ટમાં ભારે તણાવ : ક્રૂડ ઓઈલના રસ્તે રણસંગ્રામ: હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન સામે બાથ ભીડવા ભારતનો ખાસ મિત્ર દેશ યુદ્ધમાં કૂદવા તૈયાર:અમેરિકાએ 'હાથ અદ્ધર' કરી લેતા નવા સમીકરણો રચાયા! પશ્ચિમી દેશોની ઊંઘ ઉડી: દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળવાની ભીતિ, ખાડી દેશોમાં સૈન્ય હલચલ તેજ થઈ:ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેની ખેંચતાણમાં હવે નવો વળાંક: ભારત પર પણ પડશે આડકતરી અસર:હોર્મુઝના દરિયામાં ગમે ત્યારે લોહિયાળ જંગ છેડાઈ શકે તેવી ભયાનક સ્થિતિ7:40 PM IST
રશિયામાં આભ ફાટ્યું: પહાડ સાથે સૈન્ય વિમાન અથડાતા ભયાનક દુર્ઘટના, ૨૯ જિંદગીઓ હોમાઈ ગઈ : મોસ્કોમાં માતમનો માહોલ: બરફ આચ્છાદિત પહાડો વચ્ચે રશિયન મિલેટ્રી પ્લેનનો કચ્ચરઘાણ:આકાશમાં જ આગનો ગોળો બનીને પટકાયું: ૨૯ લોકોના કમકમાટીભર્યા મોતથી રશિયા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યું:પુતિન સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા: ખરાબ હવામાન કે ટેકનિકલ ખામી? દુર્ઘટના એટલી ભીષણ હતી કે વિમાનના ટુકડે-ટુકડા થઈ ગયા:બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી: સમગ્ર વિશ્વમાં શોકની લહેર: રશિયાની સૈન્ય શક્તિને મોટો ફટકો7:41 PM IST
ઈરાનનું અમેરિકા પર 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' જેવું આક્રમણ: ગૂગલ-એપલ સહિત ૧૮ દિગ્ગજ કંપનીઓનું 'હિટ લિસ્ટ' જાહેર : વ્હાઈટ હાઉસના પાયા હચમચાવતું તેહરાનનું એલાન: ટેક જાયન્ટ્સથી લઈ સંરક્ષણ કંપનીઓ હવે ઈરાનના નિશાના પર: ૧૮ અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધોનો કોરડો વીંઝાયો: મધ્ય પૂર્વમાં યુદ્ધની ચિનગારી વચ્ચે આર્થિક યુદ્ધના મંડાણ:ઈરાને અમેરિકાની નસ દબાવી:ગૂગલ અને એપલ જેવી વૈશ્વિક કંપનીઓને પણ લપેટામાં લીધી:ઈઝરાયલને મદદ કરવાના આરોપ સાથે ઈરાને 'બ્લેક લિસ્ટ' બનાવ્યું: અમેરિકા અને પશ્ચિમી દેશોમાં ભારે ખળભળાટ:આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ગભરાટના એંધાણ7:41 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
ભડભડતી ગરમીમાં ઘર બનશે 'કાશ્મીર': એસીના તોતિંગ બિલ વગર પણ ઘરને ઠંડું રાખવાના અક્સીર નુસખા : સૂર્યદેવના પ્રકોપ સામે દેશી 'જુગાડ': બપોરે બારી-બારણા બંધ રાખી ગરમીને મ્હાત આપો:પડદા પલાળીને રાખશો તો લૂ પણ ડરી જશે: લાઈટ-પંખાના બિનજરૂરી વપરાશથી બચો: ટેરેસ પર સફેદ ચૂનો કે ગ્રીન નેટ લગાવી 'સ્માર્ટ' બનો:આંતરિક તાપમાન ઘટાડવા માટે ઈન્ડોર પ્લાન્ટ્સ અને માટીના માટલાની કમાલ: વીજળીના બિલમાં થશે મોટો ઘટાડો અને સ્વાસ્થ્ય પણ જળવાશે: હોસ્પિટલના ખર્ચથી બચવા અને કુદરતી ઠંડક મેળવવા આટલું તો કરવું જ પડશે7:42 PM IST
એમેઝોનનો સ્માર્ટફોન માર્કેટમાં ફરી 'ધડાકેદાર' પ્રવેશ: દસ વર્ષના વનવાસ બાદ ફાઈનલી 'ફાયર ફોન'ની નિષ્ફળતાનો બદલો લેવા સજ્જ : એપલ અને સેમસંગના સામ્રાજ્યને હચમચાવશે એમેઝોનનું નવું શસ્ત્ર: 'ફાયર ફોન'ની ફ્લોપ સ્ટોરી ભૂલાવી હાઈટેક એઆઈ સ્માર્ટફોન સાથે કમબેક:ટેક જગતમાં ભારે ખળભળાટ:૧૦ વર્ષ પહેલાં જેફ બેઝોસનું જે સપનું અધૂરું રહી ગયું હતું તે હવે 'એલેક્સા'ના પાવર સાથે પૂરું થશે: એમેઝોન પ્રેમીઓ માટે ખુશખબર:સસ્તા ભાવે મોંઘા ફીચર્સ અને સીધું શોપિંગ કનેક્ટિવિટી આપતી નવી સિરીઝ લોન્ચ કરવાની યોજના:સ્માર્ટફોન માર્કેટમાં ભાવયુદ્ધના મંડાણ થશે: દિગ્ગજ કંપનીઓની ઊંઘ ઉડી7:43 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચાયો: એમેલિયા કેરના તોફાની ૧૭૯ રન, ન્યુઝીલેન્ડે વનડે ક્રિકેટનો સૌથી મોટો રન ચેઝ કરી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું* : બેસિન રિઝર્વના મેદાન પર કેરનો જાદુ: ૩૪૮ રનના પહાડ જેવડા લક્ષ્યનો પીછો કરી ન્યુઝીલેન્ડે શ્રેણી ૧-૧ થી સમાન કરી, ૨૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે આફ્રિકન બોલરોને બરાબરના ફટકાર્યા8:04 PM IST
IPL 2026 માં ચહલનો 'સ્પિન માસ્ટરક્લાસ': જોસ બટલરને જે રીતે આઉટ કર્યો તે જોઈ દિગ્ગજ અશ્વિન પણ આશ્ચર્યચકિત, સોશિયલ મીડિયા પર કર્યું ખાસ વિશ્લેષણ : "આ માત્ર વિકેટ નથી, સ્માર્ટ ક્રિકેટનું ઉદાહરણ છે" – રવિચંદ્રન અશ્વિને ચહલની જાદુઈ ડિલિવરીને ગણાવી સર્વશ્રેષ્ઠ; પંજાબ કિંગ્સના સ્પિનરે 'અશ્વિન ભૈયા'નો માન્યો આભાર7:49 PM IST
IPL 2026: લખનૌ અને દિલ્હીના જંગમાં નવા 'ધુરંધરો'નું ડેબ્યુ, પથુમ નિસાન્કાથી લઈ મુકુલ ચૌધરી સુધીના ખેલાડીઓ પર નજર, દિલ્હીએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી : ઋષભ પંત લખનૌના સુકાની તરીકે મેદાનમાં, તો કેએલ રાહુલે સંભાળી દિલ્હીની કમાન: મોહમ્મદ શમી અને ડેવિડ મિલર જેવા દિગ્ગજો નવી જર્સીમાં દેખાશે, યુવા પ્રતિભાઓને મળી મોટી તક7:53 PM IST
પહેલીવાર સલમાન ખાન અને નયનતારા સ્ક્રિનશેર કરશે10:00 AM IST
રીલ લાઈફની 'અનુપમા' રિયલ લાઈફમાં પણ બની યશોદા મૈયા: રૂપાલી ગાંગુલીએ નાનકડી આધ્યાને લીધી 'અર્ધ-દત્તક', ફરાહ ખાનના વ્લોગમાં કર્યો મોટો ખુલાસો : માતાના ઘરે રસોઈની મજા સાથે રૂપાલીએ ખોલ્યા દિલના દ્વાર: આધ્યા તેના મામા વિજય ગાંગુલીને નૃત્યના સ્ટેપ્સ શીખવતી હોવાનો રમુજી કિસ્સો શેર કર્યો, શૂટિંગ છોડીને દોડી હતી તેના જન્મ સમયે5:33 PM IST
બોલિવૂડમાં 'ધુરંધર' કેમિસ્ટ્રીની ધૂમ: રણવીર સિંહ અને દાનિશ પાંડોરની ઓન-સ્ક્રીન દોસ્તીના ચાહકો થયા કાયલ, સોશિયલ મીડિયા પર 'રોમેન્ટિક' રીલ્સ વાયરલ : 'ઉઝૈર બલોચ' ઉર્ફે દાનિશ પાંડોરે રણવીર સાથેના બોન્ડિંગ પર મૌન તોડ્યું: ફિલ્મી પડદે હમઝા અને ઉઝૈરના અતૂટ વિશ્વાસની ગાથાએ દર્શકોના દિલ જીત્યા, અભિનેતાએ રીલ્સ જોઈને આપ્યું રમુજી રિએક્શન7:44 PM IST
બોલિવૂડમાં ફરી ગુંજશે 'રાની'નો ડંકો: ૧૩ વર્ષ બાદ કંગના રનૌત લાવશે 'ક્વીન'ની સિક્વલ, એપ્રિલના અંતથી શૂટિંગના શ્રીગણેશ થશે : દિગ્દર્શક વિકાસ બહલ અને કંગનાની જોડી ફરી એકવાર બોક્સ ઓફિસ ધ્રુજાવવા તૈયાર: 'ઇમર્જન્સી' બાદ કંગનાના ચાહકો માટે સૌથી મોટા સમાચાર, પેરિસ અને એમ્સ્ટરડેમ જેવી સફર ફરી જોવા મળશે?6:29 PM IST








































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































