News of Wednesday, 29th January 2025
ધારીના પત્રકાર અરવિંદભાઇ દવેના પુત્ર પંકજકુમારનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૯ : ધારીના પત્રકાર અરવિંદભાઈ દવેના પુત્ર પંકજકુમારનો આજે જન્મ દિવસ છે
તેઓ વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન મા આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. તેઓના જન્મદિવસ પર તેમના મિત્રો, સામાજિક આગેવાનો, તથા સાધુ- સંતોએ તેમના મોબાઈલ ફોન. ૯૦૩૩૮ ૯૯૮૫૭ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
