News of Wednesday, 29th January 2025
જૂનાગઢના જૈન અગ્રણી ભાજપના પૂર્વ નગરસેવક અનિલભાઈ ઉદાણીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯ : છેલ્લા ત્રણ દાયકાથી રાજકીય, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તેમજ જૂનાગઢના પૂર્વ નગરસેવક ભાજપ તથા ચળવળ ન્યુઝ ચેનલ તથા ચળવળ સાપ્તાહિક ન્યુઝ પેપરના તંત્રી અનિલભાઈ ઉદાણીનો આજે જન્મ દિવસ છે.
તેમના જન્મદિવસ નિમિતે (મો.નં.૯૩૭૬૬ ૦૧૫૩૬)ઉપર શુભેચ્છકો અઢળક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
