<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વડોદરા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક હિમાંશુ પરિખનો જન્‍મદિન

રાજકોટ : વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પદે કાર્યરત રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારીશ્રી હિમાંશુ આર. પરિખનો જન્‍મ ૧૯૭રના વર્ષની ૩૦ જાન્‍યુઆરીએ થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ વલસાડમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ગણદેવી (નવસારી) અને પાલનપુરમાં મામલતદાર ડભોઇ (વડોદરા) અને અમરેલીમાં પ્રાંત વડોદરા એસ.એસ.જી. હોસ્‍પિટલમાં વહીવટી નિયામક લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં જોઇન્‍ટ એમ.ડી. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, નર્મદા ખાતે અધિક કલેકટર તરીકે રહી ચૂક્‍યા છે. મો. ૯૯રપ૦ ર૧ર૪ર રાજપીપળા.

(2:48 PM IST)